हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મનીષા ગોસ્વામી
મનીષા ગોસ્વામી News
Manisha Goswami
જયંતી ભાનુશાળી મર્ડર કેસ હત્યા સુધી પહોંચ્યો તેનો ચોંકાવનારો ખુલાસો થયો
જયંતિ ભાનુશાલી હત્યા કાંડમાં દસ મહિના બાદ ઝડપાયેલા મનીષા ગોસ્વામી અને સુરજીત પરદેશીની તપાસમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. મનીષા અને જયંતિ ભાનુશાળી વચ્ચે તબેલાને લઈને શરૂ થયેલી તકરાર ચકચારી હત્યા સુધી પહોંચી હોવાનું ખુલ્યું છે. હત્યા બાદ મનીષા કેવી રીતે ફરાર થઈ અને તે દરમ્યાનમાં કોના સંપર્કમાં હતી તે હકીકત પણ બહાર આવી છે.
Nov 12,2019, 8:36 AM IST
Jayanti Bhanushali
ભાનુશાળી કેસ:મનીષાની પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા, આ કારણથી વિદેશ નહોતા ગયા
ભાનુશાલી કેસમાં મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉં ને અમદાવાદ લવાયા હતા.
Nov 6,2019, 22:55 PM IST
Manisha Goswami
જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે આરોપીઓની ધરપકડ
ભૂજ પાસે સયાજી એક્સપ્રેસમાં રાજકીય અગ્રણી જયંતી ભાનુશાળીની પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. ત્યારે ગુજરાત રેલવે પોલીસે હત્યાના મુખ્ય સૂત્રધાર એવા બે આરોપીની ધરપકડ કરી છે. આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉની રેલવે પોલીસે ઉત્તરપ્રદેશના અલ્હાબાદના એક આશ્રમમાંથી ધરપકડ કરી છે. રેલવે પોલીસ બંનેને આવતી કાલે ગુજરાત લાવશે.
Nov 5,2019, 14:14 PM IST
Manisha Goswami
બ્રેકિંગ : જયંતી ભાનુશાળી કેસની મુખ્ય સૂત્રધાર મનીષા ગોસ્વામીની ધરપકડ
ભૂજ પાસે સયાજી એક્સપ્રેસમાં રાજકીય અગ્રણી જયંતી ભાનુશાળીની પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. ત્યારે ગુજરાત રેલવે પોલીસે હત્યાના મુખ્ય સૂત્રધાર એવા બે આરોપીની ધરપકડ કરી છે. આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉની રેલવે પોલીસે ઉત્તરપ્રદેશના અલ્હાબાદના એક આશ્રમમાંથી ધરપકડ કરી છે. રેલવે પોલીસ બંનેને આવતી કાલે ગુજરાત લાવશે.
Nov 5,2019, 14:43 PM IST
જયતિ ભાનુશાળી
જયંતિ ભાનુશાળી હત્યાઃ કચ્છના મોટા માથા જયંતિ ઠક્કરની ધરપકડ
જયંતી ભાનુશાળીની હત્યાનું કાવતરું ઘડવામાં કચ્છનું મોટું માથું ગણાતા અને છબીલ પટેલના ભાગીદાર એવા જયંતિ ઠક્કરે પણ સાથ આપ્યો હતો, SITને છબીલ પટેલના રિમાન્ડમાં તેમના વિશે માહિતી મળી હતી
Apr 11,2019, 22:17 PM IST
જયંતી ભાનુશાળી
ભાનુશાળી હત્યાઃ આરોપી અને મુખ્ય કાવતરાખોર છબીલ પટેલને 10 દિવસના રિમાન્ડ
કચ્છ ભાજપના દિગ્ગજ નેતા જયંતી ભાનુશાળીની ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી દેવાના કેસમાં મુખ્ય આરોપી એવા છબીલ પટેલ છેલ્લા કેટલાય સમયથી નાસતા-ફરતા હતા અને ગુરૂવારે વિદેશથી પરત ફરીને પોલીસ સામે તેમણે શરણાગતી સ્વીકારી હતી
Mar 15,2019, 17:08 PM IST
જયંતી ભાનુશાળી
પોલીસ પકડથી દૂર જયંતી ભાનુશાળીનો હત્યારા છબીલ પટેલ સોશિયલ મીડિયા પર એક્ટિવ
રાજ્યભરમાં ચર્ચાનો મુદ્દો બનેલ કદાવર નેતા જયંતી ભાનુશાલીની હત્યાકાંડમાં આરોપી અને વિદેશ ભાગી ગયેલ છબીલ પટેલ હાલ તો પોલીસ પકડથી દૂર છે, પણ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ હોવાનો પુરાવો મળ્યો છે. છબીલ પટેલનું વોટ્સએપ પર એક ફેન ક્લબ છે, જેના દ્વારા તે અનેક લોકોના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે.
Jan 31,2019, 12:49 PM IST
ભાનુશાળી હત્યા
ભાનુશાળી હત્યાઃ રાહુલ અને નીતિનના 7 દિવસના રિમાન્ડ મંજૂર
પોલીસે 20 કારણો સાથે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા, પરંતુ કોર્ટે 7 દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા છે
Jan 25,2019, 17:36 PM IST
જયંતી ભાનુશાળી
ભાનુશાળી હત્યા કેસઃ છબીલ પટેલ સાથે તસવીરમાં દેખાતા આ શખ્સો કોણ છે?
ઝી 24 કલાકને એક ફોટો મળ્યો છે, જેમાં છબીલ પટેલની સાથે ફોટામાં અન્ય ત્રણ વ્યક્તિ બેઠા છે. છબીલ પટેલની ડાબી બાજુએ બેસેલો બ્લ્યૂ શર્ટ પહેરેલો દાઢીવાળો શખ્સ સુરજીત ભાઉ હોવાની માહિતી મળી છે, પરંતુ અન્ય બે શખ્સો કોણ છે અને આ ફોટો કયા સ્થળનો છે તેની માહિતી મળી નથી, પોલીસે માત્ર કાવતરાખોરોના નામ જાહેર કર્યા છે, પરંતુ અનેક વણઉકેલ્યા સવાલોનો જવાબ આપી શકી નથી
Jan 24,2019, 23:48 PM IST
જયંતી ભાનુશાળી
જયંતી ભાનુશાળી હત્યાઃ છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી મુખ્ય કાવતરાખોર
માત્ર 24 દિવસમાં સીઆઈડી ક્રાઈમે ઉકેલી નાખ્યો, પોલીસે બે હત્યારાની ધરપકડ કરી છે, જોકે છબીલ પટેલ વિદેશ ભાગી છુટ્યા છે અને મનીષા ગોસ્વામી પણ હજુ પોલિસની પકડથી દૂર છે
Jan 24,2019, 20:38 PM IST
મનીષા ગોસ્વામી
જયંતિ ભાનુશાળીની હત્યા મનિષાએ કરી?
ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કેસની તપાસની ઘમઘમાટ ચાલી રહ્યો છે. હત્યા કોણે કરી મોટો સવાલ ઉભો થયો છે. પોલીસ દ્વારા તપાસનો ધમધાટ ચાલી રહ્યા છે. જેમાં પોલીસને હત્યાનાને લઇને મહત્વની કડીઓ હાથ સાંપડી છે. મનીષા ગોસ્વામી સામે શંકાની સોય તકાયેલી છે
Jan 24,2019, 16:35 PM IST
જયંતી ભાનુશાળી
જયંતી ભાનુશાળી હત્યા કેસમાં પોલીસે કરી 3 આરોપીઓની ધરપકડ
મનિષા ગોસ્વામીએ કરાવી હતી જયંતી ભાનુશાળીની હત્યા, શાર્પ શૂટર સુરજીત ભાઉ હજુ પણ પોલિસ પકડથી દૂર, પુણેની ગેંગની સંડોવણી બહાર આવી, સાંજે 5 કલાકે પત્રકાર પરિષદમાં વધુ ખુલાસો થશે
Jan 24,2019, 17:50 PM IST
જયંતિ ભાનુશાળી
જમીન પર આળોટીને રાસ રમતો જયંતી ભાનુશાળીનો આ Video જોઈ તમે અવાક રહી જશો
જયંતી ભાનુશાળીનો ગરબા રમતો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં તેઓ જમીન પર આળોટીને રાસ રમી રહ્યાં છે. આ વીડિયોમાં તેઓ જમીન પર રાસ-દાંડિયા ફટકારી રહ્યા છે
Jan 13,2019, 9:08 AM IST
યંતિ ભાનુશાળી
કચ્છ જીલ્લાના ભુજથી અમદાવાદ તરફ જઈ રહેલા અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઇ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં ગોળીઓ ધરબીને હત્યા કરી નાખવામાં આવી હતી. જેથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે જયંતી ભાનુશાળીનો ગરબા રમતો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં તેઓ જમીન પર આળોટીને રાસ રમી રહ્યાં છે. આ વીડિયોમાં તેઓ જમીન પર રાસ-દાંડિયા ફટકારી રહ્યા છે, તો બીજી તરફ ઉપર કેટલાક લોકો તેમના પર રૂપિયા વરસાવી રહ્યાં છે. આમ, મસ્તીથી રાસ કરતા ભાગ્યે જ તેમને કોઈએ જોયા હશે.
Jan 13,2019, 8:55 AM IST
જયંતિ ભાનુશાલી હત્યા કેસ
જયંતિ ભાનુશાલી હત્યા કેસ: મનીષા ગોસ્વામીના પતિને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો
Vapi Jayanti Bhanushali case key accuse Manisha Goswami husband discharged from hospital
Jan 13,2019, 0:20 AM IST
જયંતિ ભાનુશાળી
આખરે કેમ જયંતી ભાનુશાળીના પરિવારને પ્રોટેક્શનની જરૂર પડી?
જયંતિ ભાનુશાલી હત્યાનો ભેદ હવે ઉકેલાવાની તરફ છે, ત્યાં હવે તેમના પરિવારજનોના માથે ખતરો મંડરાઈ રહ્યો છે. તેમના પરિવારજનોને ધમકીભર્યો કોલ મળતા પોલીસ પાસે સુરક્ષાની માંગણી કરી છે.
Jan 12,2019, 16:18 PM IST
જયંતિ ભાનુશાળી
જંયતી ભાનુશાળીના હત્યારાઓ ઝડપાયા, જુઓ કોણે કરી હતી હત્યા?
હત્યાના ચાર દિવસ બાદ આખરે જયંતી ભાનુશાળીના હત્યારાઓને ઝડપી પાડવામાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ભાનુશાળીની હત્યા કરનારા શૂટરોને પોલીસે ઝડપી પાડ્યાં છે.
Jan 12,2019, 13:23 PM IST
Trending news
Gondal
રીબડામાં અનિરુદ્ધસિંહને પડકાર ફેંકવાના કેસમાં નવો વળાંક, વીડિયો બનાવીને હાર્દિકસિંહ
Raj Thackeray Uddhav Thackeray meeting
મહારાષ્ટ્રના રાજકારણની આ તસવીર તમને કરશે આશ્ચર્ય! રાજ ઠાકરે 12 વર્ષ બાદ માતોશ્રી...
Joe Root
Video: 52મી ઓવરના 5માં બોલે એવું તો શું બન્યું કે સિરાજને થયું મોટું નુકસાન ? જાણો
Ladki Bahen Yojana fraud
14 હજાર પુરુષોએ મહિલા બનીને ઉઠાવ્યો ફાયદો! લાડકી બહેન યોજનામાં સૌથી મોટી છેતરપિંડી
Ind vs Eng
રાહુલ અને ગિલે રચ્યો ઇતિહાસ, વિદેશી ધરતી પર બનાવ્યો અનોખો રેકોર્ડ
Banaskantha Flood
બનાસકાંઠામાં પૂરના પાણી ફરી વળ્યા! વરસાદી આફતે હાલ બેહાલ કર્યા, હાઈવે પણ પાણી પાણી
Asia Cup 2025
આતંકિસ્તાનની સાથે ક્રિકેટ નહીં... ભારત-PAK મેચ પર લોકો ભડક્યા, કહ્યું- 'BCCI ને...'
Saiyaara
સૈયારા જ નહીં આ લવ સ્ટોરી જોઈને પણ રડ્યા છે લોકો, એક ફિલ્મ જ્યારે જુઓ ત્યારે રડાવે
hotel
હોટલ રૂમમાં છુપાયેલા...તમારી પ્રાઈવેટ મોમેન્ટ થઈ શકે છે લીક, ચેક ઇન કરતા જ તપાસ કરો
Sarkari Yojana
કેન્દ્ર સરકાર 1 ઓગસ્ટથી લાવશે 3.5 કરોડ નવી નોકરીઓ, જાણો તમને લાભ મળશે કે નહીં ?