हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વાહન વ્યવહાર
વાહન વ્યવહાર News
monsoon
ગુજરાત આવશો તો ભરાઈ જશો : 50 ટ્રેન અને 4500 બસના રૂટ કેન્સલ, 900 માર્ગો છે બંધ
Gujarat Rainfall: જો તમે પણ હાલ ગુજરાત આપવાનું વિચારી રહ્યાં હોવ તો સૌથી પહેલાં આ માહિતી જાણી લેજો. કારણકે, ગુજરાતમાં હાલ ચાલી રહ્યો છે વિનાશક વરસાદી માહોલ. જેને પગલે બસ, એસટી, ટ્રેન, અને જાહેર રોડ રસ્તાઓ બધુ જ ઠપ્પ છે! આવામાં જો તમે પણ ગુજરાત આવશો તો ભરાઈ જશો...
Aug 28,2024, 12:53 PM IST
Chief Minister of Gujarat
દાદાનો દમદાર નિર્ણય! એક નિર્ણયથી બદલાઈ જશે ગુજરાતના ઉદ્યોગોની કિસ્મત
ગુજરાત દેશના સૌથી વધુ ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા રાજ્યોમાં એક અગ્રેસર રાજ્ય છે. એટલું જ નહિં, પોલિસી ડ્રિવન સ્ટેટ, રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસને પરિણામે દેશમાં ગુજરાત FDIનો મોટો હિસ્સો ધરાવતું રાજ્ય બન્યું છે.
Jul 17,2024, 10:01 AM IST
Government Job
ગુજરાતમાં સૌથી મોટી સરકારી ભરતીની જાહેરાત! 11 હજાર લોકોને મળશે સારા પગારવાળી નોકરી
Government Job at GSRTC: નુકસાની કરતું એસ.ટી. વિભાગ હવે નફો કરતું થઈ ગયું છે. દેશભરમાં ગુજરાત એસ.ટી. વિભાગમાં સૌથી વધારે મુસાફરોનો વધારો થયો છે. એસ.ટી.ની બસ સુધી હવે વધારે હાઈટેક બનશે. સરકારના એસ.ટી. વિભાગમાં કાયમી ધોરણે 11 હજાર કરતા વધારે કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.
Feb 21,2024, 14:59 PM IST
Vehicle Traffic
મહેસાણા બાયપાસ હાઇવે પરનો પુલ વળતા વાહન વ્યવહાર બંધ
ભ્રષ્ટાચારનો ભરડો દિવસને દિવસે વધી રહ્યો હોય તેમ લાગે છે. મહેસાણા બાયપાસ હાઈવે પર ખારી નદીનો પુલ કે જે માત્ર 6 વર્ષ પહેલા જ હજુ તો બન્યો હતો તે વળી ગયો છે. પુલ વળી જતા હાલ વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ પુલમાં ભ્રષ્ટાચાર થયો એમ કહેવું કે ભ્રષ્ટાચારનો પુલ કહેવો મુશ્કેલ છે. શરૂઆતથી વિવાદમાં રહેલ બાયપાસની કામગીરીમાં ફરી એકવાર ભ્રષ્ટાચારનો ફુગ્ગો ફુટ્યો છે.
Jan 24,2020, 18:45 PM IST
નવા ટ્રાફિક નિયમો
ટ્રાફિક નિયમની દંડની રકમથી બચવા આ વાહન ચાલકે બનાવ્યો ‘યુનિક હેલ્મેટ’
એક તરફ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને હવે નિયમોની અવગણના કરવા બદલ મસમોટો દંડ ભરવો પડે તેવા કાયદાઓનું હવે નજીકના સમયમાં અમલીકરણ થવા જઈ રહ્યું છે ત્યારે વડોદરાના એક વાહન ચાલકે કાયદાનું અમલીકરણ થાય અને પોતાની સુરક્ષા પણ જળવાઈ રહે તે માટે યુનિક હેલ્મેટ બનાવ્યું છે. આ હેલ્મેટ સાથેનો તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
Sep 9,2019, 19:16 PM IST
સુરત
સુરતમાં ભારે વરસાદને પગલે કોઝવે ઓવર ફ્લો, વાહનવ્યવહાર કરાયો બંધ
શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઇને કોઝવેની સપાટી ભયજનક સપાટી વટાવી ચુકી છે. જેને કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિત ધોરણે કોઝવેના બંને તરફના ગેટ વાહનવ્યવાહર માટે બંધ કરી દેવામા આવ્યા હતા.
Jul 27,2019, 16:54 PM IST
Trending news
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ