નીચલી કોર્ટે જામીન નકારી ત્યારે હવે AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી, વધુ વિગત માટે જુઓ VIDEO
અપશબ્દો બોલવા અને મારના બાબતે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ડેડિયાપાડા નીચલી કોર્ટે જામીન અરજી ન આપી ત્યારે હવે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી મૂકી છે. તેની સુનવણીની સંભવિત તારીખ 22 જુલાઈ છે.