વધારે પડતા ઈયર બડ્સનો ઉપયોગ કેટલીય ગંભીર સમસ્યાઓને લઈને આવે છે, જુઓ VIDEO
લોકો જોગીગ કરતી વખતે , જીમ કરતી વખતે, મોબાઈલ ફોનમાં મુવી જોતી વખતે, ઘરેથી ઓફિસ એટલે કે ટ્રાવેલિંગ કરતી વખતે બ્લૂટૂથનો ઉપયોગ કરતાં હોય છે પરંતુ તે ખૂબ હાનિકારક છે. તેના લીધે ન્યૂરોલોજીકલ બિમારી, કેન્સર જેવી ગંભીર બીમારીઓ પેદા થઈ શકે છે.