VIDEO: વડોદરાની બ્રિજ દુર્ઘટના બાદ હવે જાગ્યું અમદાવાદનું તંત્ર, શહેરમાં આવેલા 76થી વધુ ફ્લાયઓવરનું થશે ટેકનિકલ ચેકિંગ

ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ હવે અમદાવાદ તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે જે અંતર્ગત અમદાવાદના 76થી વધુ ફ્લાયઓવરનું ચેકિંગ થશે...

Trending news