VIDEO: અમદાવાદ વસ્ત્રાલમાં ભજન કરી રહેલી મહિલાઓ પર હુમલો!

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં મહિલાઓ સમૂહ ભજન માટે એકઠી થઈ હતી. તે સ્થળ પર ભજનનો અવાજ ધીમો કરવાના વિવાદે અસાજિક તત્વોએ મહિલાઓ પર ખુરશી સાથે હુમલા કર્યાં...વીડિયોમાં હુમલાના દ્રશ્યો દેખાય રહ્યા છે.

Trending news