VIDEO: રાજકોટના રતનપરમાં વિદેશી વિદ્યાર્થીઓથી પરેશાન સ્થાનિકોએ કરી ફરિયાદ, બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા
રાજકોટમાં રતનપરમાં આફ્રિકાના વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો. આ વિદ્યાર્થીઓ ભાડે રહીને વિવાદો ઊભા કરતાં હોવાથી આસપાસના સ્થાનિકોએ ફરિયાદ નોંધાવી છે.