VIDEO: રાજકોટના જેતપુર સિક્સલેન હાઇ વે મામલે વિરોધ, 'રોડ નહીં તો ટોલ નહીં'ના નારા સાથે વિરોધ પ્રદર્શન
જેતપુરના લોકોએ પાટા પિંડી કરીને રસ્તા પર વિરોધ પ્રદર્શન કર્યો હતો. આ વિરોધ જેતપુર સિલેક્શન અંગે કરવામાં આવ્યો હતો જેમાં લોકો સ્લોગન સાથે પ્રદર્શન કરતાં જોવા મળ્યાં હતાં.