VIDEO: બ્રાહ્મણો વિરુદ્ધ નિવેદન બાદ રાજુગીરીએ માગી માફી, કચ્છ બ્રહ્મ સમાજમાં જોવા મળ્યો હતો આક્રોશ
કથાકાર રાજુગીરી ગોસ્વામીએ કથામાં બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું કે બ્રાહ્મણો ધાર્મિક વિધિના નામે ઊંધા ચશ્મા પહેરાવે છે. બાદમાં રાજુગીરીના માફીનો વીડિયો સામે આવ્યો છે.