કબજીયાત સહિત પેટની તમામ પ્રકારની તકલીફો ફક્ત 7 દિવસની અંદર થઈ જશે દૂર ! જાણો ઘરેલું ઉપાય

Stomach Problems: મોટા ભાગના લોકોને જમ્યા બાદ પાચન થતુ નથી, જમ્યા બાદ ગેસ, ઉંધો ગેસ, જમવાનું ઉપર આવવું, કબજીયાત, સવારે પેટ ખુલીને સાફ થવું, જમ્યા બાદ પેટ ભારે થઈ જાય, પેટ ફુલી જાય, મળ કઠણ આવે, તે પેટની તમામ પ્રકારની તકલીફો ફક્ત 7 દિવસની અંદર જ તમે ઠીક કરી શકો છો. 
 

1/6
image

Stomach Problems: કોઈ પણ પ્રકારની દવા લીધા વગર, ચાલો જાણીએ પેટની દરેક સમસ્યા માટેના ઘરેલું ઉપાય.  

2/6
image

એક ગ્લાસ પાણી લેવાનું છે, તેમા અડધી ચમચી વરિયાળી, 5થી 7 તુલસીના પાન, 3 લવિંગ અને 2 એલચી પાણીમાં નાખી દેવાનું છે.   

3/6
image

આ મિક્સચર વાળા પાણીને ફુલ ઉકાળવાનું જ્યા સુધી એક ગ્લા પાણીમાંથી અડધો ગ્લાસ પાણી ન થઈ જાય ત્યા સુધી તેને ઉકાળો.  

4/6
image

ઉકાળ્યા બાદ આ પાણીને ઠંડુ પડવા દેવાનું ત્યાર બાદ તેને ભૂખ્યા પેટે આ પાણી આરામથી ધુટડા ભરીને પીવાનું છે.   

5/6
image

આ પાણી પીવાથી તમને 7 દિવસમાં પેટની દરેક સમસ્યાથી છુટકારો મળી જશે.

6/6
image

Disclaimer: અહીં આપેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.