શિક્ષણ વિભાગે આગામી 10 વર્ષનું ભરતી કેલેન્ડર કર્યું જાહેર, કુલ 94 હજાર જગ્યા ભરાશે, જાણો સંપૂર્ણ વિગત
Gujarat Government Jobs: ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા આગામી 10 વર્ષ દરમિયાન થનારી ભરતીનું કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન આશરે 94 હજાર જેટલી જગ્યાઓ ભરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણમાં સૌથી વધુ ભરતી કરવામાં આવશે. વર્ષ 2033 સુધી કયા વર્ષે કેટલી સરકારી ભરતી થશે તેની પણ યાદી આપવામાં આવી છે. રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે વર્ષ 2025માં 11300, વર્ષ 2026માં 6503, 2028માં 5427, વર્ષ 2029માં 430, વર્ષ 2030માં 8283, વર્ષ 2031માં 8396, વર્ષ 2032માં 18496 અને 2033માં 13143 જેટલી જગ્યા ભરવામાં આવશે.
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9
Trending Photos