हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
टेक टिप्स
टेक टिप्स News
WhatsApp Trick
WhatsApp પર Instagram Reels જોવાનો મળી ગયો જુગાડ, બસ દબાવી દો આ વાદળી બટન
How to watch Instagram reels on WhatsApp: WhatsApp માત્ર ચેટિંગ અને વીડિયો કોલિંગ પૂરતું મર્યાદિત નથી, પરંતુ હવે તે તમને ઈન્સ્ટાગ્રામ રીલ્સ જોવાની સુવિધા પણ આપી રહ્યું છે. જો તમે રીલ્સ શોધવા માટે વારંવાર ઇન્સ્ટાગ્રામ એપ પર જવાનું ટાળવા માંગતા હોય, તો હવે તમારે ફક્ત WhatsAppના Meta AIનો ઉપયોગ કરવો પડશે. આ ફીચરની મદદથી તમે Instagram Reelsને સીધા WhatsApp પર જોઈ શકો છો. ચાલો જાણીએ આ નવી ફીચરની સંપૂર્ણ રીત...
Mar 27,2025, 9:57 AM IST
Tech News
Tech Tips: કોઈ બીજું તો જોઈ રહ્યું નથી'ને તમારું WhatsApp? ફટાફટ ઓન કરી દો આ બટન
Tech Tips: કોઈ બીજું તો નહીં જોઈ રહ્યું તમારું WhatsApp? જાણો તમે પોતાના WhatsApp એકાઉન્ટને મિનિટોમાં કેવી રીતે સિક્યોર કરી શકો છો.
Jan 14,2025, 12:32 PM IST
Smartphone Charging
ચાર્જર વગર કેવી રીતે કરશો તમારો ફોન ચાર્જ? ફટાક દઈને ફૂલ થઈ જશે બેટરી
Charge Smartphone Without Charger: જ્યારે ફોનની બેટરી પુરી થઈ જાય છે અને તમારી પાસે ચાર્જર હોતું નથી, તો તમે ઘણા પરેશાન થતા હશો. આ સમસ્યા કોઈના પણ સાથે થઈ શકે છે. એવી સ્થિતિમાં સૌથી વઘુ લોકો ફોનમાં પાવર સેવિંગ મોડ ઓન કરી નાંખે છે, જેના કારણે બેટરી ઓછી વપરાય. આ બેટરી બચાવવાનો કારગર રીત છે પરંતુ તેનાથી ફોન ચાર્જ થતો નથી. આજે અમે તમને અમુક એવી ટેકનિક જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે વગર ચાર્જરે પણ તમારા ફોનને ચાર્જ કરી શકો છે. આ ટેકનિક મુશ્કેલીના સમયે કામ આવશે. આવો તમને જણાવીએ કે કેવી રીતે તમે ચાર્જર વગર ફોન ચાર્જ કરી શકો છો.
Dec 29,2024, 10:14 AM IST
Reliance Jio
Jio એ ફરી મચાવ્યો તહેલકો! ચૂપચાપ કર્યો આ પ્લાન લોન્ચ, નહીં વિચાર્યું હોય એવું મળશે..
Reliance Jio: પ્રાઈવેટ ટેલીકોમ કંપની Reliance Jio ના ઘણા રિચાર્જ પ્લાન્સ છે. પરંતુ આજે અમે તમને કંપનીના એવા પ્લાન્સ વિશે જણાવવા જઈ રહ્યા છે, જેમાં યૂઝર્સને Netflix નું ફ્રી સબ્સક્રિપ્શન મળી જાય છે.
Dec 2,2024, 12:41 PM IST
Tech
ફાયદાની વાત! યૂઝર્સનો ટાઇમ બચાવે છે Gmail નું આ ફીચર્સ, ઘણું કામ થઈ જશે સરળ
Gmail Useful Features: એન્ડ્રોઈંડ સ્માર્ટફોન્સમાં Gmail ની એપ પ્રી-ઈન્સ્ટોલ એટલે કે પહેલાથી ઈન્સ્ટોલ મળે છે. આ ગૂગલે બનાવી છે. આ એપ યૂઝર્સને ઈ-મેલ મોકલવા અને રિસીવ કરવાની સુવિધા આપે છે. આ કોમ્યૂનિકેશનની ઓફિશિયલ રીત છે. જીમેલમાં યૂઝર્સની મદદ માટે ઘણા બધા ફીચર્સ મળે છે. પરંતુ તેનાથી ઘણા ફીચર્સ વિશે અમુક લોકો અજાણ હોય છે. એટલા માટે તેઓ તેનો ફાયદો ઉઠાવી શકતા નથી. આજે અમે તમને જીમેલના અમુક એવા ફીચર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા માટે ઘણું બધું કામ સરળ કરી નાંખશે.
Nov 17,2024, 20:10 PM IST
Electricity Bill Payment
તમારા ઘર કે ઓફિસનું વિજળીનું બિલ ઓછું કરવાનો મળી ગયો ઉપાય, આ રીતે કરો એકવાર ટ્રાય
Tips to Reduce Electricity Bill: વિજળીનું બિલ એક સામાન્ય ક્લાસના લોકો માટે એક મોટો ખર્ચ હોય છે. દર મહિને વિજળીનું બિલ જોઈને પોતાનો ખર્ચનું બેલેન્સ કરવું પડતું હોય છે. પરંતુ કેટલાક સરળ ઉપાયો અપનાવીને તમે તમારું વીજળીનું બિલ ઘટાડી શકો છો. આવો અમે તમને જણાવીએ કે વીજળીનું બિલ કેવી રીતે ઓછું કરી શકાય.
Jul 6,2024, 15:41 PM IST
Trending news
PM Svanidhi Yojana
ફક્ત આધાર બતાવો અને લઈ જાઓ 80 હજાર રૂપિયા! હવે સરકાર ગેરંટી વિના આપી રહી છે લોન
indian railway
1 જુલાઈ પહેલા ટિકિટ બુક કરી હશે તો શું હવે ચૂકવવું પડશે વધેલું ભાડું ?
RSS ban
'કેન્દ્રની સત્તામાં આવીશું તો RSS પર પ્રતિબંધ મૂકીશું...', ખડગેના પુત્રની જાહેરાત
gujarat
ગુજરાત બન્યું દેશ માટે પ્રેરણાદાયી! અમદાવાદ-સુરતની સફળતા બાદ ETS દેશભરમાં લાગુ થશે
death
હે ભગવાન, આ શું કર્યું! ભારતમાં રહેવા પાકિસ્તાનથી ભાગ્યું એક હિંદુ કપલ, પરંતુ.....
Business
UPI થી લઈને AI સુધી... મોદી સરકારના આ 7 ડિજિટલ પ્લાન, જેનાથી ભારત બન્યું 'સુપર પાવર'
Panchayat Season 4
સચિવજીને Kiss કરવાની હતી રિંકી...પછી થયું કંઈક એવું કે બદલવી પડી સ્ક્રિપ્ટ
Gujarat politics
ગરીબોના હકનું છીનવી ગયા નેતા, ભાજપના ધારાસભ્યના પુત્રને આવાસ યોજનામાં ફ્લેટ ફાળવાયો
tamil nadu dowry case
જિંદગી ટૂંકાવતા પહેલા દીકરીનો વોટ્સએપ પર ભાવુક મેસેજ, વાંચીને પિતાનું તૂટી ગયું દિલ
hair oil
30 વર્ષની ઉંમરમાં સફેદ થવા લાગ્યા છે તમારા વાળ? તો આજથી લગાવવાનું શરૂ કરો આ તેલ