हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ
અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ News
judgement day
બ્લાસ્ટ કેસના દબંગ અધિકારી અભય ચુડાસમાએ ચુકાદા પર કહ્યું, આ ઐતિહાસિક ચુકાદો છે
Ahmedabad blast judgement : અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટના કેસમાં હાલના પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા અને તે વખતના ક્રાઈમ બ્રાન્ચના DCP અભય ચુડાસમા સહિતની ટીમના દબંગ અધિકારીઓએ કાબિલેદાદ કામગીરી કરી હતી
Feb 18,2022, 12:47 PM IST
judgement day
અમદાવાદ બ્લાસ્ટમાં આખરે મળ્યો ન્યાય, જાણો કોને ફાંસીની સજા ફટકારાઈ અને કોને આજીવન કે
26 જુલાઈ 2008... આ કાળમુખા દિવસને અમદાવાદના લોકો ક્યારેય ભૂલી નહીં શકે. કેમ કે આ દિવસે શહેરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં એક... બે... નહીં પરંતુ 56 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આવી કપરી પરિસ્થિતિમાં ગુજરાત પોલીસે તમામ આરોપીઓને એક પછી એક ઝડપી લીધા હતા. આખરે પીડિત પરિવારોને આખરે ન્યાય મળ્યો છે. બ્લાસ્ટ કેસના ખાસ જજ આર.આર પટેલે ચુકાદામાં 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે અને 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. ત્યારે કોને ફાંસીની સજા મળી છે અને કોને આજીવન કેદની સજા મળી તે જોઈએ.
Feb 18,2022, 12:26 PM IST
ahmedabad bomb blast
અમદાવાદ બ્લાસ્ટ કેસના દોષિતોને 18 ફેબ્રુઆરીએ કોર્ટ સંભળાવશે સજા, તમામ સુનાવણી પૂર્ણ
Ahmedabad Blast Verdict: અમદાવાદ બ્લાસ્ટ કેસમાં હજુ 8 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. અને માસ્ટમાઈન્ડ ભટકલ બંધુઓ સામે ટ્રાયલ બાકી છે. ભટકલ બંધુઓ સીમી સંગઠનના આતંકીઓ હોવાનું ખૂલ્યું હતું.
Feb 15,2022, 15:33 PM IST
ahmedabad bomb blast
અમદાવાદ બ્લાસ્ટ કેસ : દોષિતોએ કોર્ટમાં પોતાનો બચાવ કર્યો, હવે 14 મીએ સુનાવણી
Ahmedabad Serial Blast : અમદાવાદની કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. 49 દોષિતોના બચાવપક્ષના વકીલોને કોર્ટ સાંભળશે
Feb 11,2022, 16:18 PM IST
ahmedabad bomb blast
Ahmedabad Blast Verdict ની સુનાવણી : 49 દોષિતોને આજે સજા સંભળાવાશે
Ahmedabad Serial Blast :પ્રોસિક્યુશને કહ્યું, વાલ્મિકીઓ રોજ નથી થતા કે જેમનામાં સુધારાનો અવકાશ હોય. દોષિતોએ જઘન્ય અપરાધ કર્યો. તેથી તેમને મહત્તમ સજા થવી જોઈએ.
Feb 9,2022, 12:17 PM IST
ahmedabad bomb blast
બ્લાસ્ટે મારી પત્નીને છીનવીને મને એકલો કરી દીધો, 17 છરા તેના શરીરના આરપાર થઈ ગયા હતા
અમદાવાદમાં 2008 ના સિરિયલ બૉમ્બ બ્લાસ્ટે ઘણા લોકોને આજીવન વીસરે નહિ તેવા ડામ આપ્યા છે. કોઈએ પતિ વિના, તો કોઈએ પિતા, તો કોઈને ભાઈ બહેનનો જીવનભરનો સાથ ગુમાવવો પડ્યો છે. આજે આ તમામ આંખો ન્યાયની માંગણી કરી રહી છે. 28 જુલાઈ 2008 ના દિવસે ખાડિયામાં પણ 8 મીટરના અંતરે એક પછી એક 2 બૉમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં સેન્ડવીચની લારી ચલાવતા જગદીશભાઈએ તેમની પત્ની ગુમાવી હતી. 22 વર્ષથી એકમેકના સુખદુઃખના સાથી રહી ચૂકેલા જગદીશભાઈ આજે પણ જ્યારે પોતાની પત્નીની તસવીર જુએ છે ત્યારે આંખો ભીની થઇ જાય છે. એક ઘટનાએ તેમનો હસતોરમતો પરિવાર વેરવિખેર કરી નાંખ્યો.
Feb 9,2022, 9:06 AM IST
ahmedabad bomb blast
Ahmedabad Blast Verdict: બ્લાસ્ટને કારણે અમદાવાદનો નક્શો બદલાયો હતો
Ahmedabad Serial Blast : અમદાવાદમાં એક પછી એક બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટ થતાં જ એક વ્યક્તિ એવા હતા. જે કોઈ પણ જાતની પરવાહ કર્યા વગર અમદાવાદ શહેરમાં નીરિક્ષણ માટે નીકળી ગયા હતા
Feb 9,2022, 9:42 AM IST
ahmedabad bomb blast
Ahmedabad Blast Verdict: કુલ 49 આરોપી દોષિત જાહેર, પુરાવાને અભાવે 28 ને નિર્દોષ
2008 Ahmedabad Blast Verdict: 2008માં અમદાવાદમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજે સ્પેશિયલ કોર્ટે ચુકાદો આપ્યો છે. આતંકીઓએ 20 સ્થળોએ 21 બ્લાસ્ટમાં 56 લોકોનાં મોત અને 240 લોકો થયા હતા ઈજાગ્રસ્ત...
Feb 8,2022, 12:51 PM IST
ahmedabad bomb blast
અમદાવાદ બોમ્બ બ્લાસ્ટની એ પીડિત માતા, જેણે પતિ-દીકરાને એકસાથે ગુમાવ્યા હતા
ahmedabad bomb blast : વર્ષ 2008 ના શ્રેણીબદ્ધ બૉમ્બ બ્લાસ્ટમાં 56 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 240 લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી. જેમાં રાજ્યના મંત્રી પ્રદીપ પરમાર પણ ઘાયલ થયા હતા
Feb 8,2022, 9:42 AM IST
ahmedabad bomb blast
અમદાવાદ બોમ્બ બ્લાસ્ટનું દર્દ આજે પણ લઈને ફરે છે પીડિતો, આજે મળશે ખરો ન્યાય
આજથી 14 વર્ષ પહેલા અમદાવાદમાં બનેલી એક ગુજારી ઘટના અમદાવાદના ઇતિહાસમાં હંમેશા કાળા અક્ષરે લખાશે કેમ કે 14 વર્ષ પહેલા અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની કુરણ ઘટના બની હતી. રંગીન અમદાવાદ લોહીયાળ બન્યુ હતું. ઘટનાને નજરે જોનારા લોકો આજે પણ તેને ભૂલી શક્યા નથી. અમદાવાદના જુદા જુદા 20 સ્થળોએ 21 બ્લાસ્ટ થયા હતા. જેમાં હાટકેશ્વર, મણિનગર, સિવિલ જેવા અનેક સ્થળોનો સમાવેશ થતો હતો. જ્યા લોકોની ભીડ વધારે હોય તેવા વિસ્તારોને આંતકવાદીઓએ નિશાના પર લીધા હતા. આજે પણ તે ઘટનાને નજરે જોનારા લોકો ભગવાને પ્રાર્થના કરે છે કે કયારે કોઇ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ ન થાય. રડતી આંખે ઘાયલોને સારવાર માટે પહોંચાડતા લોકો આજે તે ઘટનાને યાદ કરી રડે છે.
Feb 8,2022, 8:52 AM IST
Trending news
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ