हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kutch
Kutch News
Patidar Samaj
પાટીદારોના અસ્તિત્વની લડાઈ : ત્રણ-ચાર સંતાનો હોવા જોઈએ પર પાટીદાર સમાજ બોલ્યો
RP Patel Children Statement Controversy : એક જ સંતાન કે એકપણ સંતાન ન હોવાના ટ્રેન્ડને પાટીદાર અગ્રણી આર પી પટેલે ગણાવ્યો ખતરનાક.. સમાજના વાલીઓને ઓછામાં ઓછા ત્રણથી ચાર સંતાનો પેદા કરવા અપીલ... નવા ટ્રેન્ડથી સમાજે અસ્તિત્વ માટે લડવું પડી તેવી સ્થિતિ ઉભી થયાનો આર પી પટેલનો દાવો
Aug 11,2025, 15:32 PM IST
vishwa umiya foundation
'પાટીદારોમાં 'વન ચાઈલ્ડ' અને 'નો ચાઈલ્ડ'નો ટ્રેન્ડ ઘાતક, ત્રણથી ચાર બાળક પેદા કરો'
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે પાટીદાર સમાજને અપીલ કરી છે કે ઓછામાં ઓછા ત્રણથી ચાર બાળકો પેદા કરવા. સમાજે અસ્તિત્વ માટે લડવું પડે તેવી ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ રહી છે. જુઓ વીડિયો.
Aug 11,2025, 14:42 PM IST
Kutch
રમતાં રમતાં બોરવેલમાં પડ્યો બાળક, કઈ રીતે થયું રેસ્ક્યૂ..જુઓ Video
રાપરના ઉમૈયા ગામમાં બોરવેલમાં પડેલા બાળકને ગામવાળાઓએ ખુબ જ સૂઝબૂઝથી તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને બહાર કાઢ્યો. રેસ્ક્યૂના લાઈવ દ્રશ્યો જોઈને દંગ રહી જશો. જુઓ વીડિયો.
Aug 11,2025, 14:32 PM IST
Kutch
રમતા રમતા બોરવેલમાં પડેલા બાળકને ગામ લોકોએ બચાવ્યો, દિલધડક રેસ્ક્યૂનો Live વીડિયો
Kutch 8 year old fell borewell : કચ્છના બોરવેલમાં ખાબકેલા બાળકનું દિલધડક રેસ્ક્યૂ કરાયું. ગ્રામજનોની સૂઝબૂઝ થકી દોરડા વડે બાળકનું સફળ રેસ્ક્યૂ. બાળક રમતા રમતા 100 ફૂટ ઊંડા બોરવેલમાં પડ્યો હતો
Aug 11,2025, 14:13 PM IST
Patidar Samaj
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વડાની પાટીદાર સમાજને મોટી અપીલ : ત્રણથી ચાર બાળક પેદા કરો
ગુજરાતમાં પાટીદાર સમાજ અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. હાલ સમાજના આગેવાનો મંથન કરી રહ્યાં છે. જેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વડા આરપી પટેલે પાટીદાર સમાજના લોકોને મોટી અપીલ કરી છે. તેમણે ઓછામાં ઓછા ત્રણથી ચાર સંતાનો પેદા કરવા અપીલ કરી છે.
Aug 11,2025, 12:28 PM IST
Richest village
ગુજરાતનું આ ગામ છે એશિયાનું સૌથી ધનિક ગામ, બેંકોમાં જમા છે કરોડો રૂપિયા
Richest Village : ગુજરાતમાં એક એવું ગામ છે જેણે સમૃદ્ધિની બાબતમાં શહેરને પાછળ છોડી દીધું છે. અહીં 17 બેંકોની શાખાઓ છે જેમાં લોકોએ કરોડો રૂપિયા જમા કરાવ્યા છે. આ ગામને એશિયાના સૌથી સમૃદ્ધ ગામનો ખિતાબ મળ્યો છે. અહીં મોટાભાગના લોકો પટેલ સમુદાયના છે.
Aug 5,2025, 14:08 PM IST
green hydrogen plant
દેશનો સૌથી પહેલો હાઇડ્રોજન પ્લાન્ટ કચ્છમાં કાર્યરત, મેક ઇન ઇન્ડિયા હેઠળ 1 મેગાવોટનો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ શરૂ
Country's first hydrogen plant operational in Kutch, 1 MW green hydrogen plant launched under Make in India
Aug 4,2025, 19:15 PM IST
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Kutch142 Year Old Bridge : કચ્છના માંડવીનો બ્રિજ 142 વર્ષથી અડીખમ છે ઊભો....દેશનો એકમાત્ર પથ્થરમાંથી બનેલો બ્રિજ અડીખમ.. દોઢસો વર્ષ થયાં છતાં બ્રિજનો કાંકરો પણ ખર્યો નથી... ભ્રષ્ટ તંત્ર અને કૌભાંડી કોન્ટ્રાક્ટર માટે ઉદાહરણ
Jul 27,2025, 9:45 AM IST
Kutch
ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત ઘટના, 154 વિદ્યાર્થીઓએ એકસાથે સામુહિક ડ્રોપ આઉટ લીધું
Mass DropOut : ભુજની ભારત નગર પ્રાથમિક શાળામાં 154 વિદ્યાર્થીઓએ એકસાથે સામુહિક ડ્રોપ આઉટ લેવાનો નિર્ણય કર્યો, આવું કેમ કર્યું તે જાણીએ
Jul 26,2025, 17:37 PM IST
Harsh Sanghvi took strict action
યુવાનોને બરબાદ કરવાના પ્રયાસો થયા નિષ્ફળ! હર્ષ સંઘવીએ કચ્છના ખાતે કરી કડક કાર્યવાહી
કચ્છના લાકડીયા ખાતે વૈજ્ઞાનિક પદ્ધતિથી આગની ભઠ્ઠીમાં કરોડના ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો
Jul 25,2025, 16:28 PM IST
earthquake
કચ્છીઓને ટેન્શન થાય તેવા સમાચાર, આ વિસ્તારમાં એક્ટિવ નવી ફોલ્ટલાઈન, ભૂકંપ આવતા રહેશે
Kutch Earthquake : કચ્છના ખાવડા પાસે ભૂકંપની નવી ફોલ્ટ લાઈન સક્રિય થતા લોકોની ચિંતા વધી, હવે આ વિસ્તારમાં ભૂકંપના આંચકા આવતા જ રહેશે
Jul 25,2025, 9:17 AM IST
Harsh Sanghavi
VIDEO: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના લોક દરબારમાં એક ઝાટકે જ નિવેડો આવ્યો....
હર્ષ સંઘવી અને ટીમે કચ્છમાં એક વ્યક્તિના ફસાયેલા નાણા બિલ્ડર પાસેથી પરત કરાવ્યા
Jul 24,2025, 19:28 PM IST
Kutch
4ની તીવ્રતાના ભૂકંપે ચિંતા વધારી, ખાવડા પાસે નવી ફોલ્ટ લાઈન સક્રિય થઈ ગઈ, જુઓ વીડિયો
concerns raised as new fault line now activated near Khavda watch video for more details
Jul 22,2025, 13:35 PM IST
gujarat
સપના રોળાયા! અંજારમાં મહિલા ASIની બોયફ્રેન્ડે કરી હત્યા, આરોપી CRPF માં બજાવે છે ફરજ
Kutch News: કચ્છના અંજાર શહેરમાંથી એક હચમચાવી નાંખે તેવી એક ઘટના સામે આવી છે. જેમાં એક મહિલા પોલીસ અધિકારીની હત્યા કરવામાં આવી છે. 26 વર્ષની અરુણાબેન જે આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) તરીકે અંજાર શહેરમાં ફરજ બજાવતા હતા, તેમની હત્યાના સમાચાર સમગ્ર પોલીસ તંત્ર અને સમાજ માટે આઘાતજનક બન્યા છે.
Jul 19,2025, 17:21 PM IST
Rajugiri Goswami
બ્રાહ્મણો વિરુદ્ધ નિવેદન બાદ રાજુગીરીએ માગી માફી, કચ્છ બ્રહ્મ સમાજમાં હતો આક્રોશ
કથાકાર રાજુગીરી ગોસ્વામીએ કથામાં બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું કે બ્રાહ્મણો ધાર્મિક વિધિના નામે ઊંધા ચશ્મા પહેરાવે છે. બાદમાં રાજુગીરીના માફીનો વીડિયો સામે આવ્યો છે.
Jul 19,2025, 15:48 PM IST
Bhuj
15 મુસાફરોને લીધા વિના જ એર ઇન્ડિયાની ફ્લાઇટ નીકળી ગઇ, ભૂજ એરપોર્ટ પર લોકોનો હોબાળો
ભૂજ એરપોર્ટ પરથી એર ઈન્ડિયા ફ્લાઈટમાં મુસાફરોનું એડવાન્સ બુકિંગ હોવા છતા સીટ ન મળી. ફરીવાર એર ઈન્ડિયાના નબળા તંત્રને કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડી છે. આ મુસાફરોને અન્ય કોઈ સુવિધા આપ્યા વિના જ ફ્લાઈટ જતી રહી...
Jul 12,2025, 16:47 PM IST
AAP
"ગોપાલભાઇના રાજીનામાની વાત જ નથી", AAP નેતા ઇસુદાને કરી ચોખવટ, જાણો હકીકતમાં શું છે?
ઇસુદાન ગઢવીએ ચોખવટ કરતાં કહ્યું કે આ વિસાવદરની ચૂંટણી નથી. મોરબીની વાત છે તો તેના ધારાસભ્યને કહો રાજીનામું આપે..ઈટાલિયા તો ચૂંટાઈ જ આવેલ છે...
Jul 11,2025, 19:59 PM IST
AAP
AAP નેતા ઇસુદાન ગઢવીએ સરકારને આપી ખુલ્લી ચેલેન્જ! જુઓ VIDEO
AAP નેતા ઇસુદાન ગઢવીએ સરકારને પડકાર આપતા કહ્યું - "એક-બે બેઠક પર નહીં 161 બેઠકો માટે તૈયાર..."
Jul 11,2025, 19:49 PM IST
heretic man
વિધર્મી યુવકે હિન્દુ યુવતીને લલચાવીને 8 માસનો ગર્ભ રાખ્યો, લવજેહાદનો કેસ સામે આવ્યો
VIDEO: A heretic man seduced a Hindu girl and made her 8 months pregnant, a case of love jihad in Bhuj, Kutch, Hindu organization filed a complaint
Jul 8,2025, 19:54 PM IST
Kutch
પાણીના પ્રચંડ વહેણથી કચ્છનો કોકડી અને ફોટડી વચ્ચે આવેલ રસ્તો બે ભાગમાં વહેંચાયો...
The lake burst due to the heavy flow of water, the road between Kokdi and Photdi in Kutch was divided into two parts.
Jul 8,2025, 17:26 PM IST
Trending news
Tantric rituals
તાંત્રિક વિધિ નામે મહિલા તાંત્રિકે રચ્યું તરકટ, વેપારી પાસેથી 67 લાખની કરી છેતરપિંડી
supreme court
'રખડતા શ્વાન પર SCનો આદેશ દરેક શહેરમાં કરવામાં આવે લાગુ' ચિદમ્બરમે કેમ કરી આ માંગ
Adani Defence Company
અદાણીએ ખરીદી વધુ એક દિગ્ગજ કંપની, 100 ટકા હિસ્સો ખરીદવાની કરી જાહેરાત, જાણો
Shri Krishna temple
જન્માષ્ટમીમાં દ્વારકા જવાનો પ્લાન હોય તો ખાસ વાંચી લેજો, પાર્કિંગ માટે લેવાયો નિર્ણય
Nitin Gadkari
પેટ્રોલ-ડીઝલથી મળશે છૂટકારો ? ગડકરીનો મોટો સંકેત, ભવિષ્યમાં આ ફ્યુઅલ પર દોડશે વાહનો!
BJP President Election
અધ્યક્ષને લઈને ભાજપમાં ક્યાં ફસાયો છે પેચ, RSS સાથે આ નેતાના નામ પર મતભેદ ?
pillow cover
સ્કિન અને વાળને નુકસાન કરી શકે છે ઓશિકાનું કવર, જાણો કવરનું ફેબ્રિક કેવું હોવું જોઈએ
Virat Kohli
ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે રોહિત અને વિરાટ ?
Vadodara
વડોદરામાં જર્જરીત ઈમારતોમાં ચાલતી 100થી વધુ કચેરીઓ 20 દિવસમાં ખાલી કરવાનો આદેશ
liquor
ઘરના ટોયલેટમાં દારૂનો અડ્ડો, એવી જગ્યાએ છુપાવ્યો હતો દારૂ કે પોલીસ પણ ચોંકી ગઈ