हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અમદાવાદ સિવિલ
અમદાવાદ સિવિલ News
Ahmedabad Civil
આ બે કિસ્સાઓ જરૂરથી વાંચો: યુસુફ સોંય તો પ્રિન્સ ગળી ગયો સોયાબીન, સિવિલમા સફળ સર્જરી
વર્ષ 2023 ના અંતિમ દિવસે બાહ્ય પદાર્થ ગળી ગયેલા બાળકને સફળતાપૂર્ણ સર્જરી કરીને ડિસ્ચાર્જ કરાયો છે. દસ મહિનાનો પ્રિન્સ સોયાબીનની સીંગ ગળી ગયો, જે ફેફસામાં ફસાઇ એટલે શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઇ - સિવિલ હોસ્પિટલના તબીબોએ સર્જરી દ્વારા તેને પુર્વવત કર્યો છે. 2 બર્ષનો યુસુફ સોંય ગળી ગયો છે. આ કિસ્સામાં સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોના અનુભવ અને સતત મોનીટરીંગ, માતા-પિતાના ધીરજ અને દર્દીના સહકારથી વિના સર્જરીએ જ મળમાર્ગે આ સોંય કાઢવામાં સફળતા મળી
Dec 31,2023, 19:25 PM IST
gujarat corona update
300 લોકોએ અમદાવાદમાં કોવેક્સીનની ટ્રાયલ લીધી, રોજ 50 ઈન્ક્વાયરી આવે છે
Dec 10,2020, 12:45 PM IST
civil hospital
PPE કિટનાં કારણે ઓળખવામાં મુશ્કેલી, સિવિલનાં ડોક્ટરે શોધી કાઢ્યો અનોખો ઝુગાડ
એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એટલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર સહિતના કર્મચારિઓ સતત પી.પી.ઇ. કિટમાં ફરજ નિભાવતા હોય છે. પી.પી.ઇ. આવા સમયે કયા વોર્ડમાં કયા સમયે કોણ ડૉક્ટર ફરજ બજાવે છે તે જાણવું આવશ્યક રહે છે. જો કે પીપીઇ કીટમાં કોઇ પણ વ્યક્તિને ઓળખવો મુશ્કેલ હોય છે. તેવામાં સિવિલ ઓર્થોપેડીક વિભાગના યુવા તબીબ ડૉ. નિરવે વેબ-ડેવલોપર મિત્રની મદદથી ‘કોવિડ-૧૯ કેર’ એપ્લીકેશન બનાવી છે. જેના પગલે હવે કોઇને ઓળખ પુછવી પડતી નથી પરંતુ આપોઆપ નજીકમાં રહેલા ડોક્ટર અગે માહિતી મેળવી શકાય છે.
May 30,2020, 20:50 PM IST
અમદાવાદ
અમદાવદ સિવિલમાં ત્રણ દિવસથી ચાલતી ખાનગી એમ્બ્યુલન્સ ચાલકોની હડતાળ સમેટાઇ
અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં ખાનગી એમ્બ્યુલન્સચાલકો દ્વારા કરવામાં આવેલી હડતાલનો ત્રીજા દિવસે સુખદ અંત આવ્યો છે.
Dec 19,2018, 19:33 PM IST
બનાલકાંઠા
બનાસકાંઠાના વડગામમાં સ્વાઇન ફ્લૂથી એક મહિલાનું મોત
વડગામના કોદરામ ગામની મહિલાનું સ્વાઇન ફ્લૂ જેવી ગંભીર બિમારીને કારણે મોત થતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે.
Sep 18,2018, 12:02 PM IST
સ્વાઇન ફ્લૂ
રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો ભરડો, અમદાવાદ સિવિલમાં ચાલુમાસમાં 4 દર્દીઓના મોત
અમદાવાદ સહિત રાજ્યભરામાં સ્વાઇન ફ્લૂનો ભરડો જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો આતંક વધી રહ્યો છે.
Sep 14,2018, 15:53 PM IST
Trending news
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ