हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આર્થિક રાહત પેકેજ
આર્થિક રાહત પેકેજ News
Nirmala Sitharaman
આર્થિક પેકેજનો ચોથો ભાગ: નાણા મંત્રીએ આ 8 સેક્ટર્સ માટે કરી મોટી જાહેરાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ના 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત બાદ નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ આજે ચોથા દિવસે પણ કેટલીક મોટી જાહેરાત કરી છે. આજે 8 સેક્ટરને લઇને જાહેરાત કરવામાં આવી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ આજે આત્મનિર્ભર ભારત અભિયાન પેકેજના ચોથા ભાગને લઇને પ્રેસ કોન્ફરન્સમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, આઈબીસી, જીએસટીની વાત કરી અને કહ્યું કે, ભારતમાં બિઝનેસને સરળ બનાવવા માટે ઘણા સુધારા કરવામાં આવ્યા છે. ત્યારે કોલસા, માઇનીંગ અને સંરક્ષણ ક્ષેત્રને લઇને નાણા મંત્રીએ આ મોટી જાહેરાત કરી...
May 16,2020, 18:05 PM IST
Nirmala Sitharaman
સરકારની 8 સેક્ટરમાં મોટા સુધારાની જાહેરાત, લાખો રોજગાર પેદા કરવા માટેની આ યોજના
આત્મનિર્ભર ભારત અભિયાન માટે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજના ચોથા તબક્કાની જાણકારી આપતા નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ઘણા સેક્ટરની મજબૂતી માટે નીતિગત ફેરફાર કરવાની જરૂરિયાત છે.
May 16,2020, 17:23 PM IST
નાણામંત્રી
4 વાગે નાણામંત્રીની પત્રકાર પરિષદ, ચોથા આર્થિક પેકેજની કરશે જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) આજે એટલે કે શનિવારે સાંજે 4 વાગે પત્રકાર પરિષદ કરશે. નાણામંત્રી પત્રકાર પરિષદ કરી આજે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજના ચોથા ભાગની વિસ્તૃત માહિતી આપશે.
May 16,2020, 15:46 PM IST
હાઉસિંગ સ્કીમ
PMAY સ્કીમ: અફોર્ડેબલ હાઉસિંગમાં ઘર ખરીદનારાઓને નાણામંત્રીએ આપ્યા Good News
નાણામંત્રીએ કહ્યું કે સરકારે પીએમએવાઇ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમને 31 માર્ચ 2021 સુધી વધારી દેવામાં આવી છે. એવામાં હવે MIG-I અને MIG-II કેટેગરી હેઠળ લોકો પોતાના એફોર્ડેબલ ઘરોને ખરીદી શકશે.
May 15,2020, 7:50 AM IST
Trending news
Gir Lions
વીરુથી વિખૂટા પડેલા જયને પણ બચાવી શકાયો નહીં, હવે નહીં જોવા મળે પ્રસિદ્ધ સિંહની જોડી
Monsoon Session 2025
'દુનિયાના કોઈપણ નેતાએ ઓપરેશન સિંદૂર રોક્યું નથી' કોંગ્રેસના પ્રશ્ન પર PM મોદીનો જવાબ
Dilip Joshi
જેઠાલાલ અને બબીતાજીની કેમેસ્ટ્રી પર દિલીપ જોશીએ આપ્યું નિવેદન, જણાવી અમદાવાદની ઘટના
US Flight Engine Failure
અમદાવાદની જેમ USમાં પણ બોઇંગ 787નું એન્જિન હવામાં ફેલ થયું, પાયલટે આપ્યો 'મેડે' કોલ
banaskantha
ભારે વરસાદથી ખેતરો બન્યા જળબંબાકાર, મગફળી, બાજરી અને કઠોળનો પાક થયો બરબાદ
Government Company
નાણાકીય વર્ષ 2024-25માં આ સરકારી કંપનીએ નોંધાવ્યો મજબૂત ગ્રોથ, જાણો
IND vs ENG 5th Test
ઓવલના પીચ ક્યુરેટર અને ગૌતમ ગંભીર વચ્ચે બબાલ ! વીડિયો થયો વાયરલ
health tips
ડાય કર્યા વિના મૂળમાંથી કાળા થઈ જશે તમારા વાળ, રસોડામાં રહેલી આ વસ્તુનો કરો ઉપયોગ !
Mahesh Tambe
W,W,W,W,W...8 બોલમાં વિકેટોની વણઝાર, વિશ્વ ક્રિકેટમાં ગુંજ્યું આ અજાણ્યા બોલરનું નામ
Lord Shiva
Vastu Tips: ઘરમાં ન રાખવો જોઈએ ભગવાન શિવનો આવો ફોટો, લાગી શકે છે વાસ્તુ દોષ !