हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
544/ 7
(135)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કાંધલ જાડેજા
કાંધલ જાડેજા News
Kandhal Jadeja
ગુજરાતના બાહુબલી MLA મુશ્કેલીમાં મૂકાયેલા ખેડૂતોની મદદે આવ્યા, સ્વખર્ચે પાણી આપ્યું
Kutiyana MLA Kandhal Jadeja Came To The Aid Of Farmers : ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા આજરોજ શનિવારે પાણી છોડાવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી... સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ 3,41,250 રૂ. ભરીને પાણી છોડાવ્યું
Nov 25,2023, 14:33 PM IST
Rajya sabha election
રાજ્યસભા ચૂંટણી: ગુજરાત કોંગ્રેસમાં નવા જૂનીના એંધાણ, 3 રાજીનામાથી એક ઉમેદવારની હાર
ગુજરાત કોગ્રેસમાં નવા જૂની થવાના એંધાણ જોવા મળી રહ્યાં છે. રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામા આપતાં કોગ્રેસના એક ઉમેદવારની હાર નિશ્વિત જોવા મળી રહી છે. એમાં પણ શક્તિસિંહ ગોહિલને પ્રથમ પ્રેફરન્સ મળતાં ભરતસિંહ સોલંકીની હાર નક્કી ગણાઈ રહી છે. ભરતસિંહ પોતાને પ્રથમ પ્રેફરન્સ મળે એ માટે પ્રયત્ન શીલ છે.
Jun 8,2020, 7:21 AM IST
કાંધલ જાડેજા
કોંગ્રેસનાં આંતરિક ડખા વચ્ચે સાથી પછોએ પલાયન ચાલુ કર્યું...
રાજ્યસભા ચૂંટણીને લઇને કોંગ્રેસમાં ઝગડો ચરમસીમા પર છે. જેના કારણે ન માત્ર તેનાં ધારાસભ્યો પલાયન થઇ રહ્યા છે પરંતુ સાથી ધારાસભ્યો પણ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. એનસીપીનાં ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા પણ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરતા કોંગ્રેસ માટે વધારે એક ઝટકો સાબિત થયો છે.
Mar 17,2020, 18:15 PM IST
કુતિયાણા
કુતિયાણાના MLA કાંધલ જાડેજાએ ચણાની ખરીદી મામલે પૂરવઠા મંત્રીને લખ્યો પત્ર
કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ચણાની ખરીદી મામલે પૂરવઠા મંત્રીને પત્ર લખી કરી રજૂઆત. ખરીદીની ઓનલાઈન પ્રક્રિયા ગ્રામ્યકક્ષાએ કરી ચણાની ખરીદીમાં વધારો કરવા પત્ર લખ્યો. ઘેડ વિસ્તારમાં ચણાનું મબલખ પાક થયું છે.
Feb 21,2020, 13:25 PM IST
રાજ્યસભા ચૂંટણી
એનસીપી ધારાસભ્ય કાંઘલ જાડેજા ભાજપની બેઠકમાં ઉપસ્થિત રહેતા રાજકારણ ગરમાયું
ગુજરાતમાં ખાલી પડેલી બે રાજ્યસાભાની સીટો માટે આવતી કાલે સવારે 9 વાગ્યે મતદાન થવાનું હોવાથી રાજ્યના ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોમાં રાજ્યસભાની ચૂંટણીનો રંગ પકડાયો હતો. એક બાજુ કોંગ્રેસ તેના તમામ ધારાસભ્યોને લઇને બાલારામ રિસોર્ટમાં લઇ ગયા છે. ત્યારે એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપના ધારાસભ્યોની બેઠકમાં હાજરી આપવા પહોંચતા રાજકારણ ગરમાયું છે.
Jul 4,2019, 21:04 PM IST
NCP
NCPના કાંધલ જાડેજા પહોંચ્યા ભાજપની બેઠકમાં, જુઓ વિગત
NCPના કાંધલ જાડેજા પહોંચ્યા ભાજપની બેઠકમાં, રાજ્યસભાની ચૂંટણી પૂર્વે ભાજપની મહત્વની બેઠક યોજવામાં આવી. કાંધલ જાડેજાની હાજરીથી NCPનો મત ભાજપને મળશે તે નિશ્ચિત.
Jul 4,2019, 20:40 PM IST
loksabha election 2019
પોરબંદર સીટના પરિણામમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે મેર જ્ઞાતિના વોટ
પોરબંદર સીટના પરિણામમાં મેર જ્ઞાતિના વોટ નિર્ણાયક સાબિત થઈ શકે છે. આ સંજોગોમાં મેર નેતા કાંધલ જાડેજા કિંગ મેકર સાબિત થઈ શકે છે.
Apr 12,2019, 10:35 AM IST
લોકસભા ચૂંટણી 2019
પોરબંદર બેઠક ઉપર મહેર જ્ઞાતિના મતો બનશે નિર્ણાયક
રાજ્ય સહિત સમગ્ર દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. રાજકીય પાર્ટીના જે ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. તેઓ મત મેળવવા માટે પ્રચારમાં લાગેલા જોવા મળી રહ્યા છે. પરંતુ પોરબંદર જિલ્લામાં એક લોકનેતા એવા પણ છે કે, જેઓ ફક્ત ચૂંટણી સમયે જ નહી પરંતુ હંમેશા પ્રજાની-સમસ્યાઓને પોતાની સમસ્યા ગણી કામગીરી કરતા આવ્યા હોવાથી તેઓ પ્રજામાં ભારે લોકચાહના ધરાવે છે.
Apr 11,2019, 14:04 PM IST
પોરબંદર
પોરબંદર: ધારાસભ્ય કાંધલ જાડેજા વિરૂદ્ધ નોધાઇ ફરિયાદ, વધી શકે છે મુશ્કેલીઓ
કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. હોટેલ કાવેરીના માલિક લીલા ઓડેદરાએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે.
Nov 8,2018, 13:07 PM IST
Trending news
surat
માંડ માંડ બચ્યો બાળક, BRTS કોરિડોરમાં સાયકલ લઈને ઘૂસેલા બાળકનો આબાદ બચાવ, CCTV ફૂટેજ
Masturbation
હસ્તમૈથુન અને ગંદી ફિલ્મો શું તમે જોવાનું છોડી શકતા નથી? પ્રેમાનંદ મહારાજે જણાવ્યો..
Rule Change 2025
1 ઓગસ્ટથી બદલાઈ રહ્યા છે ક્રેડિટ કાર્ડ સહિત આ 6 મોટા નિયમો, જાણો
Lemon
આ 3 ફુડથી બુસ્ટ થશે કિડનીની સપોર્ટ સિસ્ટમ, કંટ્રોલમાં રહેશે યુરિક એસિડ નહીં થાય પથરી
controversy
25 વર્ષની છોકરીઓ ચાર જગ્યાએ મોઢું ... મહિલાઓ પર ટિપ્પણી કરીને ફસાયા કથાકાર અનિરુદ્ધા
Roof Collapsed
7 બાળકોની ચિતા, રડતાં કણસતા પરિવારજનો, ઝાલાવાડમાં ગંભીર દુર્ઘટના બાદ કેવી છે સ્થિતિ?
The Maharajas Express
ભારતમાં સૌથી મોંઘી રેલ યાત્રા, એક ટિકિટની કિંમત 20 લાખ, 5 સ્ટાર હોટલ જેવી સુવિધા
What is IBS
દિવસમાં 4-5 વાર ટોયલેટ જવું સામાન્ય છે કે ખતરનાક બીમારીનો ઈશારો, જાણો ડોક્ટર પાસેથી.
Collagen
Collagen: કઈ વસ્તુઓ ખાવાથી શરીરમાં નેચરલી વધે કોલાજન ? આ છે કોલાજન બુસ્ટ કરતા ફુડ
Maharashtra
મહારાષ્ટ્રને બદરબાદ કરી રહ્યાં છે ગુજરાતના ગુટખા, પ્રતિબંધ હોવા છતાં વેયાય છે