हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચારધામ યાત્રા
ચારધામ યાત્રા News
accident
મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત
Accident News : સાપુતારામાં ગમખ્વાર અકસ્માત, 5નાં મોત... યાત્રાએથી પરત ફરતી ખાનગી બસ ખીણમાં ખાબકી, 50થી વધુ યાત્રાળુ સવાર હતા
Feb 2,2025, 10:36 AM IST
Chardham Yatra
ચારધામ યાત્રાએ ગયેલા ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો, બે ટેમ્પો ટ્રાવેલર એકસાથે ભટકાઈ
Chardham Yatra 2024 : ચારધામ યાત્રાને આ વર્ષે ગ્રહણ લાગ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા રસ્તાઓ જામ થયા છે. ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં તો ભક્તોને પગ મૂકવાની પણ જગ્યા નથી મળી રહી. આવામાં ગંગોત્રી તરફ જતા ગુજરાતી પરિવારની ગાડીને મોટો અકસ્માત નડ્યો હતો. બે ટેમ્પો ટ્રાવેલર એકસાથે ભટકાતા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
May 16,2024, 13:30 PM IST
Chardham Yatra
યમુનોત્રીની ભયાનક ભીડમાં ગુજરાતી શ્રદ્ધાળુઓ ફસાયા, પોલીસે કરી ભક્તોને ખાસ અપીલ
Char Dham Yatra : યમુનોત્રીમાં ભારે ભીડને કારણે કેટલાક ગુજરાતી શ્રદ્ધાળુ ફસાયા...અમદાવાદનો યુવક, રાજકોટના એક વૃદ્ધ ફસાયા હોવાના સામે આવ્યા સમાચાર...ઉત્તરાખંડ પોલીસે હાલ યમુનોત્રી ન આવવા યાત્રિકોને કરી અપીલ....
May 12,2024, 12:42 PM IST
Chardham Yatra
ઉતરાખંડ: આજે ખુલશે કેદારનાથના કપાટ, રાવલની ગેરહાજરીમાં 5 દિવસ પહેલા જ ડોલી પહોંચી
ચારધામ યાત્રાના પ્રમુખ પડાવ કેદારનાથ મંદિરનાં કપાટ બુધવારે ખુલશે. તૈયારીઓ પુર્ણ તઇ ચુકી છે અને મંદિરને 5 ક્વિન્ટલ ફુલો અને શાકભાજીથી સજાવી દેવામાં આવ્યું છે. 29 એપ્રીલ એટલે કે કાલે સવારે 6.10 મિનિટે કપાટ ખુલશે. કેદારનાથના કપાટ ખુલતા સમયે મંદિરના રાવલ ભીમાશંકર ત્યાં હાજર નહી હોય. મુખ્ય પુજારી શિવશંકરે જ ઉખીમઠમાં પુજા કરી હતી અને કપાટ ખુલતા સમયે તેઓ પરંપરા પુર્ણ કરશે. કેદારનાથનાં રાવલ ગિરી છે, તેઓ 19 એપ્રીલ બાદથી ઉખીમઠમાં ક્વોરન્ટાઇનમાં છે. તેઓ 3 તારીખ બાદ જ કેદારનાથ જશે.
Apr 29,2020, 0:12 AM IST
અમદાવાદ
અપંગ માનવ મંડળના વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડીનો મામલો આવ્યો સામે, જુઓ વિગત
અમદાવાદ : અપંગ માનવ મંડળના વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડીનો મામલો, 72 જેટલા વિદ્યાર્થીઓને ચારધામ યાત્રાના નામે કરાઈ છેતરપીંડી. વિદ્યાર્થીઓ મોડી રાતથી હેરાન - પરેશાન, ટુર ઓપરેટર દર્પણ પંડયાના લગેજમાં મળ્યા હતા કોન્ડોમના પેકેટ. અપંગ માનવ મંડળ શિક્ષક ચંદુ મકવાણાનો આક્ષેપ, છેતરપિંડી આચરનાર દર્પણ પંડ્યા પર આક્ષેપ કરવામાં આવ્યા છે. ટુર ઓપરેટર દ્વારા માત્ર છોકરીઓને ટુરમાં લઇ જવાની કરાઈ હતી વાત,ટુર ઓપરેટર દર્પણ પંડ્યાની અટકાયત કરવામાં આવી.
May 16,2019, 14:23 PM IST
કેદારનાથ
VIDEO: 6 મહિના પછી બાબા કેદારનાથના દર્શન માટે ખુલ્યા કપાટ, કરો સૌથી પહેલા
ગુરૂવારે વહેલી સવારે 5.35 કલાકે ભગવાન કેદારનાથના કપાટ ભક્તો માટે ખોલી દેવાયા છે, કપાટ ખુલતાની સાથે જ બહાર ઉભેલા શ્રદ્ધાળુઓએ હર-હર મહાદેવના નારા લગાવ્યા હતા, હવે આગામી 6 મહિના સુધી ભગવાન ભોળાનાથની અહીં પૂજા થશે
May 9,2019, 8:51 AM IST
ચારધામ યાત્રા
Chardham Yatra 2019: ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલ્યા, આજથી ચારધામ યાત્રા
ઉત્તરાખંડના ઉચ્ચ ગઢવાલ હિમાલયી વિસ્તારમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ આજે અક્ષય તૃતિયાના પાવન પર્વ પર શ્રદ્ધાળુઓના દર્શન માટે ખોલવામાં આવ્યાં. આ સાથે જ આ વર્ષની ચાર ધામ યાત્રાની શરૂઆત થઈ ગઈ. ગઢવાલ હિમાલના ચારધામના નામથી પ્રસિદ્ધ બે અન્ય ધામો, કેદારનાથના કપાટ 9મી મેના રોજ જ્યારે બદરીનાથના કપાટ 10મી મેના રોજ ખુલશે. વિધિવત હવન, પૂજા-અર્ચના, વૈદિક મંત્રોચ્ચારણ તથા ધાર્મિક રીતિ રિવાજો સાથે માતા ગંગાના ધામ ગંગોત્રીના કપાટ સવારે 11.30 વાગે ખોલી દેવાયા હતાં.
May 7,2019, 18:57 PM IST
ચારધામ યાત્રા
આજથી શરૂ થશે ચારધામ યાત્રા, જાણો કેવી રીતે પહોંચશો કેદરનાથ, બદ્રીનાથ
શ્રદ્ધાળુઓનું સ્વાગત કરતાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે ચાર તીર્થ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની સફળ યાત્રાની કામના કરી છે. મુખ્યમંત્રી રાવતે જણાવ્યું કે, ઉત્તરાખંડ ચારધામ યાત્રાના શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવા માટે તૈયાર છે
May 7,2019, 9:47 AM IST
Akshaya Tritiya
આજે અક્ષય તૃતીયા પર જાણો ગુજરાતના પ્રખ્યાત મંદિરોના અપડેટ્સ
અક્ષય તૃતીયા હિન્દુઓનો ખાસ પર્વ છે. કેટલાક લોકો તેને અખા તીજના નામથી પણ જાણે છે. સનાતન ધર્મમાં તેનું બહુ જ મહત્વ છે. માન્યતા છે કે, આ દિવસોમાં સોનુ કે સોનાના દાગીના ખરીદવુ શુભ માનવામાં આવે છે. એમ પણ કહેવાય છે કે, આ દિવસે સૌભાગ્ય અને શુભ ફળનું ક્યારેય ક્ષય થતુ નથી. તેથી આ દિવસે જે પણ કામ કરવામાં આવે, તેનુ ફળ અનેક ગણુ મળે છે. આ જ કારણ છે કે, આ દિવસે સોનુ ઘરમાં લાવીને ઘરનું સૌભાગ્ય વધારવામાં આવે છે. આ દિવસે કોઈ મુહૂર્તની જરૂર પડતી નથી. મંદિરોમાં અક્ષય તૃતીયાના દિવસે ખાસ સાજશણગાર તથા પૂજાવિધી કરવામાં આવે છે. ત્યારે જાણીએ, કેવી છે ગુજરાતના પ્રખ્યાત મંદિરોની ઉજવણી.
May 7,2019, 9:20 AM IST
Trending news
Gambhira Bridge Accident
મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ