हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
72/ 2
(23)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જેઠાલાલ
જેઠાલાલ News
TMKOC
TMKOC: જેઠાલાલ અને બબીતાજીએ છોડી દીધું તારક મહેતા? આખરે અસિત મોદીએ તોડ્યું મૌન, જાણો
TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના નિર્માતા અસિત મોદીએ આખરે દિલીપ જોશી અને મુનમુન દત્તાના શો છોડવાના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે. તેમણે જણાવ્યું કે શું બંને ખરેખર શો છોડી રહ્યા છે કે નહીં. આ ઉપરાંત, તેમણે એ પણ જણાવ્યું કે બંને શોમાં કેમ જોવા મળ્યા નહીં.
Jul 1,2025, 20:27 PM IST
Taarak Mehta Ka Ooltah Chashmah
TMKOCના જેઠાલાલ અને અસિત મોદી વચ્ચે ઉગ્ર બોલાચાલી, જેઠાલાલે કર્યા મોટા ખુલાસા
Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. શોને લઈ એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલીપ જોશી અને અસિત મોદી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. જો કે, આ ઝઘડાઓની સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જોકે, દિલીપ જોશીએ આ મામલે ખુલાસો કર્યો છે કે આવી કોઈ ઘટના ઘટી નથી.
Nov 19,2024, 15:05 PM IST
Jethalal
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નહીં જોવા મળે જેઠાલાલ! દિલીપ જોશી લઈ રહ્યા છે બ્રેક
Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલનું પાત્ર શોની જાન છે અને આવી સ્થિતિમાં દિલીપ જોશી શો છોડવાના છે તેવા અહેવાલો છે. પરંતુ તેમની નજીકના એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે ખરેખર શું થવાનું છે અને શા માટે અભિનેતા શોમાં જોવા મળશે નહીં.
Sep 30,2023, 15:42 PM IST
દિલીપ જોશી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના 'જેઠાલાલ' વિશે આ વાતો તમે જાણો છો?...50 રૂપિયામાં કર્યું
દિલીપ જોશીમાં શોમાં શરૂઆતથી જ જોડાયેલા છે. દિલીપે સલમાન ખાન સાથે પણ કામ કર્યું છે. પરંતુ તેમને ઓળખ તારક મહેતા શોથી મળી છે. આજે દિલીપ જોશી એક મોટું નામ છે. પણ એક સમય એવો પણ હતો કે જ્યારે તેમની પાસે કામ જ ન હતું.
Dec 7,2020, 14:39 PM IST
મુનમુન દત્તા
બબીતાજીનો આ લુક જોઇને તમારા મનમાં પણ થશે 'જેઠાલાલ' જેવા ગલગલિયા
ટીવીની દુનિયામાં 'બબીતાજી' નામથી જાણીતી અભિનેત્રી મુનમુન દત્તા (Munmun Dutta) નો આજે જન્મદિવસ છે. બબીતાજી આજે 28 સપ્ટેમ્બરના રોજ પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે.
Sep 28,2020, 11:52 AM IST
Taarak Mehta Ka Ooltah Chashmah
શા માટે નેહાએ છોડ્યો તારક મેહતા શો? સામે આવ્યું મોટું કારણ
પહેલા વાત હતી કે નેહાએ આ શો કોવિડ-19ના ખતરાને જોતા છોડ્યો. પરંતુ હવે નવો રિપોર્ટ્સ સામે આવ્યો કે નેહા અને પ્રોડક્શન વચ્ચે કંઇક વિવાજ ચાલી રહ્યો હતો, તેથી અભિનેત્રાએ શો છોડવાનો નિર્ણય કર્યો.
Aug 29,2020, 18:27 PM IST
Tarak Mehta
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ બન્યા ગઢડાના મહેમાન
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલના સ્ટાર દિલીપ જોષી(જેઠાલાલ) ગઢડા આવ્યા. ગઢડા ખાતે ઉજવાઈ રહેલ બી.એ.પી.એસ દ્વિશતાબ્દી મહોત્સવમાં હાજરી આપી હતી. દિલીપ જોશીએ બીએપીએસ સંસ્થાના વડા મહંતસ્વામીના દર્શન કરી વચનામૃત ગ્રંથની મહાપૂજા કરી અને કાર્યક્રમમાં હાજરી આપી હતી.
Mar 9,2020, 18:50 PM IST
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
તારક મહેતા...શો વિવાદમાં ફસાયો, મેકર્સે જાહેરમાં માફી માંગવી પડી, જાણો શું છે મામલો
સબ ટીવી પર પ્રસારિત થતા ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાપુજીની ભૂમિકા ભજવતા ટીવી સ્ટાર અમિત ભટ્ટ સાથે કઈંક એવું થયું કે તેણે જાહેરમાં માફી માંગવી પડી. ત્યારબાદ અભિનેતા જ નહીં પરંતુ ટીવી શોના મેકર્સે પણ ટ્વીટ કરીને આ અંગે સ્પષ્ટતા કરી છે.
Mar 4,2020, 15:43 PM IST
taarak mehta ka oolta chashmah
તારક મહેતાના ઉલ્ટા ચશ્મા : જેઠાલાલ બબીતા ની મોટી ઇચ્છા થઇ પૂર્ણ...
તારક મહેતાના ઉલ્ટા ચશ્મા (taarak mehta ka oolta chashmah) ફેઇમ જેઠાલાલ (Jethalal) અને બબીતા (Babita) ની એક મોટી ઇચ્છા પૂર્ણ થઇ છે. ફેમસ ટીવી શો માં બબીતાનું પાત્ર નિભાવનાર મુનમુન દત્તા (Munmun Dutta) અને જેઠાલાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે (Viral Video)
Sep 24,2019, 10:24 AM IST
Dilip Joshi
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને જેઠાલાલને આજે પણ એક વાતનો મોટો અફસોસ !
મીડિયા રિપોર્ટ મુજબ, દિલીપ જોશીને જેઠાલાલનું પાત્ર ભજવવા માટે એક એપિસોડના લગભગ 1.50 લાખ રૂપિયા મળે છે. તેઓ મહિનાના 25 દિવસ શૂટ કરે છે. મતલબ કે તેમની એક મહિનાની કમાણી 37 લાખ રૂપિયાની આસપાસ છે.
May 26,2019, 17:28 PM IST
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકોના ધબકારા વધી જાય એવા સમાચાર
સબ ટીવીની આ સિરિયલ બહુ જ લોકપ્રિય છે
Jun 26,2018, 16:29 PM IST
Trending news
Ind vs Eng
આખી સિરીઝ પાણી પાતા રહ્યા આ 3 સ્ટાર...ગંભીર-ગિલને ના આવી દયા, એક પણ મેચમાં ના આપી તક
surat
સુરતમાં વધુ એક પરિવાર હિંમત હાર્યો! પિતાનો બે પુત્રો સાથે સામુહિક આપઘાત
belly fat
જિમ-ડાયટિંગ છોડો, બસ અપનાવો આ દેશી ઉપાય, 1 મહિનામાં ઘટી જશે 8 કિલો વજન!
Feeding Pigeons
કબૂતરોને દાણા નાખવા પર થઈ શકે છે જેલ, કોર્ટનો કડક નિર્ણય
AI
આ 40 નોકરીઓને AI થી સૌથી વધુ ખતરો, માઇક્રોસોફ્ટની સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
India U19 vs Australia U19
ભારતની અન્ડર-19 ટીમમાં ગુજરાતના ત્રણ ખેલાડીઓને મળ્યું સ્થાન, ઓસ્ટ્રેલિયામાં રમશે
lions
ગુજરાતના સાવજો પર મોટું સંકટ, ભેદી રોગના ઝપેટમાં આવ્યા, દોઢ મહિનામાં 8 ના મોત
Ravindra Jadeja
રવિન્દ્ર જાડેજાની બહેને ઉઠાવી મોટી માંગ, ભાઈને સરકાર તરફથી મળવું જોઈએ આ મોટું સન્માન
US Tariffs
10-15 ટકા ટેરિફની વાત થઈ હતી, અમે દેશના હિતમાં જરૂરી દરેક પગલાં લઈશું : સરકાર
Causes Of Lung Cancer
પુરૂષોને પોતાનો શિકાર બનાવી રહ્યું છે આ ખતરનાક કેન્સર, ઝડપથી લઈ જાય છે મોતની નજીક