हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટ્રાફિક સમસ્યા
ટ્રાફિક સમસ્યા News
breaking news
ગુજરાતનું આ શહેર ભુવા સીટી તરીકે ઓળખાઈ તો નવાઈ નહી! અનેક જગ્યા પર પડ્યા છે ભુવા
સુરત હવે ભુવા સીટી તરીકે ઓળખાઈ તો નવાઈ નહી તેવી ચર્ચા લોકો કરી રહ્યાં છે. સુરતમાં એક ભુવો રીપેર નહી થાય ત્યાં બીજો ભુવો પડી રહ્યો છે. આજે ટ્રાફિકથી ધમધતા ખાંડ બજાર વિસ્તારમાં ભુવો પડતા ટ્રાફિક સમસ્યા વકરી હતી.
Jul 9,2024, 16:21 PM IST
અમદાવાદ
અમદાવાદને મળશે વધુ 2 અંડરપાસની ભેટ; આ વિસ્તારમાં રહેતા હોવ તો ફટાફટ પ્રોપર્ટી ખરીદો!
શહેરીજનોને ટૂંક સમયમાં નવા 2 અંડરપાસ મળશે. મકરબા અંડરપાસ બનીને તૈયાર થઈ ગયો છો. જ્યારે કે, પાલડી અંડરપાસનું કામ આખરી તબક્કામાં ચાલી રહ્યું છે. આગામી 1-2 મહિનામાં બંને અંડરપાસના લોકાર્પણ થાય એવી શક્યતા છે.
Feb 8,2024, 20:03 PM IST
રાજકોટ
રાજકોટ: હવે આડેધડ વાહન પાર્ક કરનારને મળશે ઇ-મેમો, જાણો કેટલો થશે દંડ
રાજકોટમાં દિવસેને દિવસે ટ્રાફિક સમસ્યા વિકટ બની રહી છે. ત્યારે ટ્રાફિક સમસ્યાનો નિકાલ લાવવા માટે તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે મનપા દ્વારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં શહેરના મુખ્ય 48 રાજમાર્ગો પર ઉભા રહેતા રેંકડી કે કેબીન ધારકો ઉપરાંતનો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાતા વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરવામા આવશે.
Jun 25,2019, 16:28 PM IST
રાજકોટ
રાજકોટમાં પોલીસ દ્વારા મેગા ડ્રાઇવ, લોકોને ટ્રાફિક નિયમ અંગે ભણાવ્યો પાઠ
રાજકોટ શહેરમાં કુલ 18 જગ્યા પર એક ડીસીપી, બે એસીપી સહિત 150થી વધુ પોલીસ કર્મી દ્વારા મેગા ડ્રાઇવ કરવામાં આવી હતી.
May 15,2019, 15:09 PM IST
ટ્રાફિક નિયમ
બાળકો ટ્રાફિક નિયમ જાણે તે માટે આ શહરેમાં બન્યો રાજ્યનો પ્રથમ ટ્રાફિક પાર્
વડોદરામાં નાનાં બાળકોને ટ્રાફિક અંગેની સમજ મળી રહે તેવાં હેતુસર કમાટીબાગમાં રાજ્યનું પ્રથમ ટ્રાફિક પાર્ક ઉભું કરવામાં આવ્યું હતું. જોકે, છેલ્લાં 15 વર્ષથી ટ્રાફિક પાર્કની હાલત બિસ્માર હતી. 30માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત લગભગ 15 વર્ષ બાદ ટ્રાફિક પાર્કને પુનઃ શરૂ કરવામાં આવ્યું છે.
Feb 4,2019, 20:11 PM IST
high court
મોલ-મલ્ટીપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ લેવાની હાઈકોર્ટે આપી મંજૂરી
હાઈકોર્ટે આજે જણાવ્યું કે, પ્રથમ એક કલાક માટે પાર્કિંગ ફ્રી આપવું પડશે.
Oct 17,2018, 13:12 PM IST
દબાણો
મ્યુનિસિપલ કોર્પોરેશન ગેરકાયદે દબાણો દૂર કરાયા, 24 કલાકનું આપ્યું અલટીમેશન
ત્રણ ડીસીપી, સાત એસીપી, 20 પીઆઇ અને 250 કરતા વધુ પોલીસ કર્મચારીઓએ 200 કરતા વધુ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે મળીને અલગ અલગ વિસ્તારોમાં ડ્રાઇવ કરી હતી.
Aug 8,2018, 17:04 PM IST
પાર્કિંગ
હાઇકોર્ટની ઝાટકણી બાદ તંત્ર હરકતમાં, 700થી વધુ નોટીસો પાઠવી
મેગાસીટી અમદાવાદમાં ચાલી રહેલા ટ્રાફીક અને પાર્કિંગ મામલે ગુજરાત હાઇકોર્ટે પોલીસ અને મ્યુનિસિપલ તંત્રની ઝાટકણી કાઢવાનું યથાવત રાખ્યુ છે. ત્યારે પોલીસ બાદ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પણ હાઇકોર્ટના આદેશથી સક્રીય થયુ છે. અને શહેરમાં પાર્કિંગ વ્યવસ્થા સુધારવા માટે જરૂરી કાર્યવાહી કરી રહ્યુ છે. પરંતુ હંમેશની માફક કોર્ટને બતાવવા પુરતી સુવિધાઓ ઉભી કર્યા બાદ તેના રખરખાવ માટે તંત્ર કેટલુ બેધ્યાન છે તેના વરવા ઉદાહરણ સામે આવ્યા છે.
Jul 31,2018, 10:41 AM IST
અમદાવાદ મહાનગર પાલિકા
હાઈકોર્ટે ટ્રાફિક મુદ્દે પોલીસની કામગીરીને બિરદાવી
અમદાવાદમાં વરસાદને કારણે અનેક રસ્તાઓ પર ભૂવાઓ પડી ગયા છે. ત્યારે હાઇકોર્ટે ભૂવાઓને લઈને કોર્પોરેશનને ટકોર કરી હતી. આ અંગે કોર્ટે સવાલો કર્યા હતા.
Jul 23,2018, 18:26 PM IST
Trending news
gujarat
ગોપાલ ઈટાલિયા ભરાયો: કોંગ્રેસી લલિત વસોયાએ 10 કરોડની માનહાનિનો કર્યો દાવો, જાણો વિગત
Ahmedabad
અમદાવાદમાં લિવ-ઈનમાં રહેતી યુવતીનો આપઘાત, ભાઈએ આસામથી ફરિયાદ કરી
PM Svanidhi Yojana
ફક્ત આધાર બતાવો અને લઈ જાઓ 80 હજાર રૂપિયા! હવે સરકાર ગેરંટી વિના આપી રહી છે લોન
indian railway
1 જુલાઈ પહેલા ટિકિટ બુક કરી હશે તો શું હવે ચૂકવવું પડશે વધેલું ભાડું ?
RSS ban
'કેન્દ્રની સત્તામાં આવીશું તો RSS પર પ્રતિબંધ મૂકીશું...', ખડગેના પુત્રની જાહેરાત
gujarat
ગુજરાત બન્યું દેશ માટે પ્રેરણાદાયી! અમદાવાદ-સુરતની સફળતા બાદ ETS દેશભરમાં લાગુ થશે
death
હે ભગવાન, આ શું કર્યું! ભારતમાં રહેવા પાકિસ્તાનથી ભાગ્યું એક હિંદુ કપલ, પરંતુ.....
Business
UPI થી લઈને AI સુધી... મોદી સરકારના આ 7 ડિજિટલ પ્લાન, જેનાથી ભારત બન્યું 'સુપર પાવર'
Panchayat Season 4
સચિવજીને Kiss કરવાની હતી રિંકી...પછી થયું કંઈક એવું કે બદલવી પડી સ્ક્રિપ્ટ
Gujarat politics
ગરીબોના હકનું છીનવી ગયા નેતા, ભાજપના ધારાસભ્યના પુત્રને આવાસ યોજનામાં ફ્લેટ ફાળવાયો