हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
AUS
109/ 3
(38)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નવું ઘર
નવું ઘર News
Property Market
મોટા ખુશખબર: રિડેવલપમેન્ટમાં ફ્લેટ કે મકાન આપી નવો ફ્લેટ મેળવનારા માટે રાહતના સમાચાર
Property Market: જો બિલ્ડરે તમારા જૂના મકાનના બદલામાં તમને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં નવું મકાન આપ્યું છે, તો તેના પર કોઈ ટેક્સ લાગશે નહીં. જી હા...ITAT અનુસાર જૂના ફ્લેટને નવા ફ્લેટથી બદલવાને આવકવેરા કાયદાની કલમ 56 હેઠળ કરપાત્ર ગણવામાં આવશે નહીં. જો તમારું મકાન કોઈ બિલ્ડરે રિડેવલપમેન્ટ માટે લેવામાં આવે છે અને તેના બદલામાં નવું મકાન આપવામાં આવે છે, તો તેના પર કોઈ કર જવાબદારી રહેશે નહીં.
Apr 18,2025, 9:49 AM IST
Jantri Rates Gujarat
નવી જંત્રીના દરમાં ઘટાડો નહીં કરાય તો ગુજરાતના નાગરિકો પર તેની શું અસર થશે?
રાજ્યમાં ધરખમ વધારા સાથેની નવી જંત્રીનો 1લી એપ્રિલ-1005ના રોજથી જો અમલ શરુ થશે તો જમીન-મિલક્તોના બજારમાં ધરખમ વધારો થશે. મોટાભાગના લોકો પાસે પોતાનું ઘરનું ઘર નથી અને તેઓ ભાડાના ઘરમાં રહે છે.
Mar 13,2025, 13:58 PM IST
Jantri Rates Gujarat
નવી જંત્રીના દરમાં કોઈ ફેરફાર કે ઘટાડો નહીં થાય! લોકોનું ઘર ખરીદવાનું સપનું તૂટી જશે
Jantri Price Hike In Gujarat: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જંત્રીને લઈને માથાકૂટ ચાલી રહી છે. ત્યારે ગઈકાલે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ વિશે ચર્ચા થઈ હતી. સરકારને 11000 જેટલી વાંધા અરજીઓ જંત્રીના ફેરફાર માટે મળી હતી. આ અરજીઓ પૈકી 6000 જેટલી અરજીઓ જંત્રી ઘટાડો કરવા માટે સરકારને મળી છે. પરંતુ એક માઠા સમાચાર મળી રહ્યા છે.
Mar 13,2025, 13:51 PM IST
Jantri Rates Gujarat
નવી જંત્રીનો મુદ્દો ગુજરાતમાં ગરમાયો! હવે ગુજરાતના આ જિલ્લામાં ખેડૂતોએ બાંયો ચઢાવી
ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોની જમીનની જંત્રીમાં વિસંગતતાને લઈ આજે પાટણમાં ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા હતા. પાટણ જિલ્લાના ખેડૂતોએ આજે પ્રાંત અધિકારી અને કલેકટરને જમીનની જંત્રીના ભાવમાં વિસંગતતાને લઈ વિરોધ નોંધાવ્યો હતો
Dec 12,2024, 13:51 PM IST
રિયા ચક્રવર્તી
સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા વિશે આવ્યા ચોંકાવનારા અપડેટ, વાયરલ થયો VIDEO
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ સૌથી વધુ વિવાદમાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી ઘેરાઈ હતી. સુશાંત કેસથી બહાર આવેલા ડ્રગ એંગલમાં તેનું નામ સામે આવ્યું હતું અને તેણે જેલ પણ જવું પડ્યું હતું. આ સાથે જ સોશિયલ મીડિયા પર લોકોએ રિયાને ખુબ ટ્રોલ કરી. હજુ પણ તે હાલતા ચાલતા ટ્રોલ થતી રહે છે. અત્યારે તો રિયા જામીન પર બહાર છે પરંતુ આમ છતાં તેની મુશ્કેલીઓ ઓછી થતી દેખાતી નથી. તેના ઘરવાળા હવે નવા ઘરમાં શિફ્ટ થવાના છે.
Dec 31,2020, 11:35 AM IST
કેન્દ્રીય
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને નવું ઘર મળ્યું, જુઓ વીડિયો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને નવું ઘર મળ્યું, કેબિનેટ મંત્રી બન્યા બાદ અમિત શાહને નવા ઘરની ફાળવણી કરવામાં આવી,અમિત શાહ પૂર્વ પ્રધાનમંત્રી અટલજીના ઘરમાં રહેશે, 6-A ક્રિષ્ના મેનન માર્ગ બંગલામાં અમિત શાહ રહેશે, અને સુપ્રિમ કોર્ટના મુખ્ય જજના પાડોશી બનશે
Jun 6,2019, 20:35 PM IST
Trending news
Botad MLA
વિસાવદર જીતની ખુશી વચ્ચે AAP માટે ચિંતાજનક સમાચાર, MLA ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ
Gujarat Gram Panchayat Elections 2025
Panchayat Elections Result: અનેક દિગ્ગજ નેતાઓના પુત્ર-પૌત્રની પંચાયત ચૂંટણીમાં હાર
Home Remedies
કબજીયાત અને પાચનની સમસ્યાનો રામબાણ ઉપાય છે આ મસાલો, દૂધમાં મિક્સ કરી પીવો
airport
હવે આ એરપોર્ટ પર જતાં ખિસ્સા થઈ જશે ખાલી; ટિકીટ ઉપરાંત અન્ય ક્યા ચાર્જ લાગશે...
Gujarat Gram Panchayat Election
ગુજરાતના એક મંત્રીના પુત્રની હાર, પિતાએ પુત્રને હરાવ્યો, સરપંચની ચૂંટણીના પરિણામોના
White Hair
Oil For White Hair: એક-એક સફેદ વાળ થઈ જશે કાળા, બસ આ દેશી તેલનો કરો ઉપયોગ
millionaires
ભારતમાં કરોડપતિઓની સંખ્યા વધશે! આ શહેરોમાં હશે દેશના સૌથી ધનવાન લોકો...
Post Office Monthly income Scheme
Post Office: લગ્ન બાદ આ સ્કીમમાં દર મહિને મળશે પગાર, બસ કરવું પડશે આ કામ
Gujarat Gram Panchayat Election
એક વેવાણે બીજી વેવાણને હરાવી! 10 વર્ષથી રાજ કરતી વેવાણની હારથી રસપ્રદ બન્યું ચૂંટણી
Zee Essel Group vs Kotak AMC
Essel Group ની Kotak AMC પર સૌથી મોટી કાર્યવાહી! 13 કરોડ માટે NCLT માં ઘેરાઈ કંપની