हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પાટોત્સવ
પાટોત્સવ News
ગાંધીનગર
પલિયડમાં મંજૂરી વગર યોજાયેલા પાટોત્સવમાં પૂજારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
કોવિડ19 ના નિતી નિયમોના લીરેલીરા ઉડાડતો કાર્યક્રમ ગઈકાલ ગાંધીનગરના કલોલ તાલુકાના પલિયડ ગામે યોજાયો હતો. જેમાં ગુજરાતભરમાંથી આવેલા લોકો પાટોત્સવમા જોડાયા હતા. ત્યારે એક ચોંકાવનારો વાત સામે આવી છે. ધાર્મિક કાર્યક્રમમાં પૂજા વિધિ કરાવવા માટે આવેલ પૂજારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરવાનગી વગર યોજાયેલ કાર્યક્રમમાં પકડવામાં આવેલા 21 લોકોનો કોરોના રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો. જે પૈકી એક વ્યક્તિ પૂજા કરાવનાર પૂજારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો બાકીના 20 લોકોનાં કોરોનાં રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
Jul 12,2020, 15:56 PM IST
ગાંધીનગર
આખરે કેવી રીતે તંત્રના નાક નીચે ગાંધીનગરમાં પાટોત્સવ યોજાયો?
ગુજરાતના પાટનગરમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા છે. ગાંધીનગરના પલીયડમા ધાર્મિક કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવવામાં આવ્યા છે. અને સમગ્ર કાર્યક્રમ યોજાયા બાદ તંત્ર જાગ્યું હતું. પલિયડ ગામે યોજાયેલા પાટોત્સવ મહોત્વમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હજારો લોકોની હાજરીથી ગાંધીનગર પોલીસ દોડતી થઈ હતી. સમગ્ર ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
Jul 10,2020, 12:15 PM IST
Beginning
પાટીદાર ઉમિયા મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત લાખો પાટીદારો ઉમટી પડ્યાં
અરવલ્લી અને સાબરકાંઠાના પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજી મંદિરનો ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની આજથી શરૂઆત થઈ જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પાટીદાર સમાજ સહીત અન્ય સમાજના શ્રદ્ધાળુ મંદિરેના મહોત્સવ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં વસતા કડવા પાટીદાર સમાજની કુળદેવી ઉમિયા માતાજી મંદિરનું નિર્માણ હિંમતનગરના મહાવીરનગરના ઉમિયા ધામ ખાતે થયું છે.જેનો આજથી ત્રીદીવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉમિયા માતાજી મંદિર ખાતે આજે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસના પ્રથમ ચરણમાં પ્રાંત પૂજામાં દેહ શુદ્ધિ યજ્ઞ થયો હતો બાદમાં સહસ્ત્ર ચંડી ૧૦૯ કુંડી અને પ્રાણ પ્રતિષ્ઠા નવ કુંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો જેમાં ૨૦૦ થી વધુ જોડા યજ્ઞમાં ભાગ લીધો હતો.
Feb 24,2020, 22:27 PM IST
Trending news
Gambhira Bridge Accident
મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ