हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પોલીસ કમીશનર
પોલીસ કમીશનર News
પોલીસ કમીશનર
અમદાવાદના નવા કમિશનર આશિષ ભાટિયા સાથે ખાસ વાતચીત
અમદાવાદના નવા કમિશનર આશિષ ભાટિયા સાથે ખાસ વાતચીત
Nov 25,2019, 19:55 PM IST
Ashish Bhatia
આશિષ ભાટિયા બન્યા અમદાવાદના પોલીસ કમીશનર
આશિષ ભાટિયા બન્યા અમદાવાદના પોલીસ કમીશનર
Nov 25,2019, 17:25 PM IST
હાર્દિક પટેલ
મારી પર અસામાજિક તત્વો જીવલેણ હુમલો કરે તેવી શકયતા: હાર્દિક પટેલ
રાજદ્રોહના કેસમાં આજે હાર્દિક પટેલ સુરત કોર્ટમાં હાજર રહ્યો હતો. કોર્ટમાં હાજર થાય તે પહેલાં તેને સુરત પોલીસ કમિશનરને એક મેઈલ કર્યો હતો. જેમાં તેને જણાવ્યું હતું કે, અસસમાજિક તત્વો દ્વારા ગમે ત્યારે તેના પર જીવલેણ હુમલો કરી શકે છે. માટે કોર્ટની બહાર અથવા કોર્ટ સંકુલમાં પોલીસ બંદોબસ્ત આપવામાં આવ તેવી માગ કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવી હતી.
Jul 24,2019, 16:11 PM IST
અમદાવાદ
મહિલાની સુરક્ષાને લઇને અમદાવાદ સી.પીએ બહાર પાડ્યું જાહેરનામું
શહેર પોલીસ કમિશનરે મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને જાહેર નામું બહાર પાડ્યું હતું. જેમાં મોલમાં ખરીદી માટે આવતી મહિલાઓ કપડાં ચેન્જ કરવા માટે ચેનિંગ રૂમનો ઉપયોગ કરે છે ત્યારે તે રૂમની બહાર મહિલા ગાર્ડ ખાસ રાખવામાં આવે જેને લઈને સેટેલાઇટ પોલીસે એસજી હાઇવે નજીક આવેલા મોલમાં સરપ્રાઈઝ ચેકીંગ કર્યું હતું.
Mar 31,2019, 21:31 PM IST
જાહેરનામું
રાજકોટ પોલીસનું જાહેરનામુ: સરઘસ અને જાહેરસભા કરનાર સામે થશે ફરિયાદ
આતંકી હુમલા બાદ ગુજરાતમાં પ્રથમ રાજકોટ શહેર પોલીસ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા સોમવારે કલમ ૩૭(૩) મુજબનું એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે જે આગામી 1 માર્ચ થી ૩૦ એપ્રિલ સુધી લાગુ કરવામાં આવશે.
Feb 25,2019, 17:30 PM IST
દારૂ ઝડપાયો
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજસ્થાનથી આવતી બસમાંથી દારૂ પકડાયો
31 ડિસેમ્બર ની ઉજવણીને લઈને વડોદરા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. હાલ લગભગ દરેક શહેરના નાકે પોલીસનો કાફલો દેખાય છે. 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને સમગ્ર ગુજરાતમાં પોલીસ એલર્ટ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી દારૂ પાર્ટી પકડાઈ ચૂકી છે, ત્યારે હવે પોલીસની નજર હોટલ અને ફાર્મ હાઉસિસમાં ચાલતી પાર્ટીઓ પર છે. ત્યારે અમદાવાદ પોલીસી ડ્રાઈવ દરમિયાન રાજસ્થાનથી આવી રહેલી બસમાં દારૂ પકડાયો હતો.
Dec 27,2018, 11:14 AM IST
વડોદરા
વડોદરા: પોલીસે કહ્યું 31 ડિસેમ્બરે મહિલા નહિ પહેરી શકે ટૂંકા વસ્ત્રો
વડોદરા પોલીસ કમીશનર દ્વારા એક વિચિત્ર પ્રકારનું જાહેરનામું બહાર પડાયું છે કે, 31મીની રાત્રે મહિલાઓ અને યુવતીઓ ટૂંકા વસ્ત્રો પહેરી શકશે નહીં. જોકે, વિવાદ થતાં પાછળથી તેમણે પોતાનું નિવેદન ફેરવી તોળ્યું હતું અને જણાવ્યું કે, જે કોઈ કઢંગી હાલતમાં ઝડપાશે તેની સામે કાર્યવાહી કરાશે.
Dec 26,2018, 20:31 PM IST
Trending news
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ