हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પૌત્ર
પૌત્ર News
Veer Savarkar
રાહુલ ગાંધીના નિવેદનથી કોંગ્રેસ મુશ્કેલીમાં!, વીર સાવરકરના પૌત્ર કાળઝાળ
સ્વતંત્રતા સેનાની વીર દામોદર સાવરકર (Veer Savarkar) પર નિવેદનબાજીને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ઘેરાતા જોવા મળી રહ્યાં છે. હવે વીર સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે તેમના પર બદનક્ષીનો દાવો માંડવાની વાત કરી છે. રણજીત સાવરકરે (Ranjit Savarkar) ઝી મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે. તેઓ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળીને રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહીની વાત કરશે. તેમણે કહ્યું કે હાઈકોર્ટમાં બદનક્ષીનો દાવો માંડશે. અત્રે જણાવવાનું કે મુંબઇમાં ઠેર ઠેર રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શનના અહેવાલો આવી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ મુજબ રાહુલ ગાંધીનું પૂતળું પણ ફૂંકવામાં આવ્યું છે.
Dec 15,2019, 16:40 PM IST
Anandiben Patel
આનંદીબહેનનો પૌત્ર ફેસબુક પોસ્ટ લખીને આવ્યો ચર્ચામાં
નવરાત્રિના નવમા નોરતે સેપ્ટ યુનિવર્સિટીમાં આયોજિત ગરબામાં લુખ્ખા તત્વોએ મારામારી અને ધમાલ મચાવી હતી. પોલીસની મદદથી ગેરકાયદે પ્રવેશ મેળવેલાં એક જૂથે ગરબા રમવા બાબતે સેપ્ટ યુનિવર્સિટીનાં વિદ્યાર્થી અને સિક્યોરિટી ગાર્ડને માર માર્યો હતો. જે મામલે પૂર્વ સીએમ આનંદીબેનનાં પૌત્ર ધર્મ પટેલે ફેસબુક પર પોસ્ટ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેણે પોલીસ ઉપર હેરાન કરવાનાં પણ આરોપ લગાવ્યા હતા. ત્યારે ધર્મ પટેલની વાયરલ ફેસબૂક પોસ્ટ બાદ પોલીસે આ મામલે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે.
Oct 10,2019, 16:08 PM IST
અમદાવાદ
અમદાવાદ: પુત્રવધુ અને પૌત્રએ મળીને તીક્ષ્ણ હથિયાર વડે કરી દાદાની હત્યા
શહેરના રખિયાલ વિસ્તારમાં પૌત્રએ જ દાદાની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. ઘરમાં ફ્રીજના કારણે સામાન્ય તકરારમાં પુત્રવધુ સસરા અને દિયરો સાથે ઝઘડો કરતી હતી. ત્યારે માતાનું ઉપરાણું લઇ સગીર પુત્ર તેના મિત્ર સાથે દાદા તથા કાકાને છરીના ઘા મારી દેતા દાદાનું મોત થયું હતું. જ્યારે આરોપી સગીરના કાકાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ રખિયાલ પોલીસે દાદાને મોતને ઘાટ ઉતારનાર પૌત્ર અને પુત્રવધુની રખિયાલ પોલીસે ધરપકડ કરી છે.
Sep 7,2019, 17:46 PM IST
લોકસભા ચૂંટણી 2019
દાદી, પૌત્ર અને હવે બાકી હતું તો બહેન પણ જુઠ્ઠુ બોલવા આવી ગઇ: જીતુ વાઘાણી
અમરેલીના લાઠી ખાતે યોજાયેલ ભાજપના કાર્યકર્તા સંમેલન અને કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ગાંધી પરિવાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ પ્રસંગે જીતુ વાઘાણીએ નહેરૂ ગાંધી પરિવાર પર પ્રહાર કરતા કહ્યું કે, આખો પરિવાર જુઠ્ઠો છે.
Apr 6,2019, 9:18 AM IST
વાહન ચાલક
સગીર પૌત્રને વાહન ચલાવવા આપવું દાદાને પડ્યું મોંઘુ
વાંસદાના ભીનાર ગામમાં રહેતા શંકર પટેલ નામના શખ્સે તેના સગીર પૌત્રને બાઇક ચલાવવા આપ્યુ હતું. ત્યારે બાઇકની ટકકરથી જિતેન્દ્ર કુમાર નામના શખ્સને ઇજા થતા તેનું મોત નીપજ્યુ હતું.
Aug 11,2018, 18:22 PM IST
Trending news
Sarkari Yojana
કેન્દ્ર સરકાર 1 ઓગસ્ટથી લાવશે 3.5 કરોડ નવી નોકરીઓ, જાણો તમને લાભ મળશે કે નહીં ?
anupam kher
કરોડોની સંપત્તિના માલિક, છતાં પણ મુંબઈમાં ભાડાના ઘરમાં કેમ રહે છે અનુપમ ખેર
Gujarat politics
રાહુલ ગાંધી સામે કોંગ્રેસના મુસ્લિમ નેતાઓનું દર્દ છલકાયું! અમારા મુદ્દા સંસદમાં ઉઠાઓ
Gambhira Bridge Accident
મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ