हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ફ્રિજ
ફ્રિજ News
Fridge
Fridge : આ પાવડર ખુલ્લો કરીને રાખી દો ફ્રીજમાં, ફ્રિજમાંથી આવતી વાસ કલાકમાં દુર થશે
Fridge Cleaning Tips: ફ્રિજમાં અલગ અલગ પ્રકારની વસ્તુઓ 24 કલાક રહે છે તેથી થોડા થોડા દિવસોમાં ફ્રિજમાંથી ખાસ પ્રકારની ગંધ આવવા લાગે છે. આખા ફ્રિજની સફાઈ કર્યા વિના આ ગંધને દુર કરવી હોય તો આ ઉપાય અજમાવજો એકવાર.
Mar 8,2025, 8:24 AM IST
Health Care Tips
ભૂલથી પણ ના ખાતા ફ્રીજમાં મુકેલી ડુંગળી, શરીરમાં ફેલાઈ જશે ઝેર! શું કહે છે નિષ્ણાતો
આ આર્ટિકલમાં વાત કરીશું તમારા ઘરના રસોડાની. જીહાં, રસોડામાં ખાસ કરીને રસોડામાં રાખવામાં આવેલાં ફ્રીજની અને તેમા મુકવામાં આવતી વસ્તુની. ઘણાં લોકો ફ્રીજમાં ડુંગળી કાપીને મુકતા હોય છે. જો તમને પણ આવી આદત હોય તો આજથી જ ચેતી જજો...
Apr 23,2024, 10:25 AM IST
Ice
પહેલાં તો ફ્રિજ નહોતુ, બાદશાહો કે અંગ્રેજો પીવા બેસે ત્યારે ક્યાંથી લાવતા હતા બરફ?
Ice Making in India: સામાન્ય રીતે આપણે મુઘલો અને અંગ્રેજોના રાજપાઠની વાત જાણતા હોઈએ છીએ. અભ્યાસમાં પણ તેના અંગેની જ માહિતી આપવામાં આવતી હોય છે. પણ શું તમે જાણો છોકે, વર્ષો પહેલાં એટલેકે, મુઘલો અને અંગ્રેજોના શાસનના ટાઈમમાં તેઓ પાણી કે કોઈ ડ્રિંકમાં બરફ કઈ રીતે ઉમેરતા હતા. ત્યારે તો ફ્રિજ હતુ નહીં તો પછી આ લોકો શું કરતા હતાં...જાણવા જેવી છે આ રસપ્રદ માહિતી....
Oct 17,2023, 9:11 AM IST
Technology News
How To Clean Fridge: કાચ જેવું ચમકશે તમારું ફ્રિજ, જાણો સાફ કરવાની ટ્રિક
How To Clean Fridge: ફ્રીજ આજે દરેક ઘરનો આવશ્યક ભાગ છે. તે બચેલા ખોરાક, ફળો અને શાકભાજીને બગાડથી બચાવવામાં મદદ કરે છે. પરંતુ, તેમાં ખોરાક રાખવામાં આવે છે અને બહાર લેવામાં આવે છે, તેથી તે પણ ગંદુ થઈ જાય છે. તેથી, સમય સમય પર ફ્રિજ સાફ કરવું મહત્વપૂર્ણ છે. પરંતુ, સફાઈ કરતી વખતે કેટલીક સાવચેતી રાખવી જોઈએ, જેથી ફ્રિજને કોઈ નુકસાન ન થાય. ચાલો જાણીએ કે તમે ઘરે ઉપલબ્ધ ઉત્પાદનો વડે ફ્રિજને સરળતાથી કેવી રીતે તેજસ્વી બનાવી શકો છો.
Sep 26,2023, 14:35 PM IST
milk storage in fridge
ફ્રિજમાં દૂધ કયાં રાખવું જોઈએ? તમે તો નથી કરતા ને આ ભૂલ, આટલું ખાસ જાણી લેજો
Milk Storage in Fridge: જેમના ઘરમાં ફ્રિજ હોય એ તો ફ્રિજમાં જ દૂધ રાખે છે, પરંતુ ફ્રિજમાં પણ દૂધ રાખવાની એક રીત હોય છે. ફ્રિજના એક ચોક્કસ ભાગમાં દૂધ રાખવાથી તે ફાટતું નથી અને સચવાઈ રહે છે.
May 18,2023, 14:33 PM IST
Fridge Blast
Fridge Blast: આ નાનકડી ભૂલના કારણે બોમ્બની જેમ બ્લાસ્ટ થઈ શકે છે ફ્રિજ
Fridge Blast: આજે દેશના દરેક ઘરમાં ફ્રિજ હોય છે. ફ્રિજમાં અનેક વસ્તુઓ સ્ટોર કરવામાં આવે છે. લાંબા સમય સુધી ફૂડ આઈટમ્સ ફ્રેશ રહે તે માટે ફ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ ફ્રિજ વાપરતા સમયે નાની એવી ભૂલ થાય તો પણ તે ભારે પડી શકે છે.
May 2,2023, 15:24 PM IST
ટીવી
આ દિવાળીએ એસી, વોશિંગ મશીન અને ફ્રીજ મળશે મોંઘા!
કેન્દ્ર સરકારે 19 વસ્તુઓની ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરીને મધ્યમ વર્ગની મુશ્કેલીમાં કર્યો વધારો, લોકોનું દિવાળીનું બજેટ ખોરવાયું
Sep 26,2018, 21:18 PM IST
Trending news
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ
gujarat
'સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી, 5 લાખ માંગે છે..'