हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભૌમિક સિદ્ધપુરા
ભૌમિક સિદ્ધપુરા News
ભાવનગર
હેપ્પી બર્થ ડે ભાવનગર, વર્ષો બાદ તારીખ વાર અને તીથીનો બન્યો અનોખો સંગમ
કલા સંસ્કૃતિ, શિક્ષણ અને સંસ્કાર નગરી ભાવનગર અખાત્રીજ અને 7મી મેનાં દિવસે 296 વર્ષ પુરા કરી 297માં વર્ષમાં પ્રવેશ છે. વર્ષો બાદ તારીખ અને તિથીનો સુભગ સમન્વય થયો છે. આગવો ઇતિહાસ ધરાવતા ભાવેણાની સંસ્કૃતિ અનોખી છે. ભાવનગરની સ્થાપનાં વિક્રમ સંવત 1779નાં અક્ષય તૃતિયા એટલે કે, વૈશાખ સુદ ત્રીજનાં દિવસે થઇ હતી. તે દિવસે તા.7-5-1723 હતી. અને મંગળવાર પણ હતો આમ વર્ષો બાદ તારીખ, વાર, અને તિથીનો ત્રિવેણી સંગમ મિલન થયું છે.
May 7,2019, 17:18 PM IST
ભાવનગર
ભાવનગર: 42.47 લાખના હિરાની લૂંટ, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો
શનિવારના રોજ ભાવનગર શહેરના રીતા સોસાયટી પાસે આવેલ મારૂતી ઇમ્પેક્ષ હિરાની પેઢીમાં નોકરી કરતા ભીમજીભાઇ કાળુભાઇ ભીકડીયા અમરેલીના લાઠીથી તૈયાર પોલીસ્ડ ડાયમંડ રૂપિયા ૪૨,૪૭,૯૪૪ લઇને ભાવનગર આવતા હતા. અને બપોરના બે વાગ્યાના સુમારે લાઠી ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા તે દરમ્યાન બે અજાણ્યા ઇસમો લાલ કલરની ફોર વ્હીલર ગાડી લઇ આવ્યા હતા અને ભીમજીભાઇ સાથે કંપનીના અન્ય યુનિટની ઓફીસમાં કામ કરતા હોવાનું કહી તેમને કારમાં બેસાડયા હતા. અને હીરાની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા.
May 5,2019, 20:06 PM IST
ભાવનગર
ભાવનગર: શિહોર નજીક ઘાંઘળી ગામે લૂંટ વિથ મર્ડરની ઘટના, લોકો ભયનો માહોલ
ભાવનગરના સિહોર નજીક ઘાંઘળી ગામે લૂંટ વિથ મર્ડરની ગતરાત્રીના સમયે ઘટના બનવા પામી હતી. ઘાંઘળી ગામે રહેતા એક દેવીપૂજક દંપતી પર લૂંટના ઇરાદે આવેલા લૂંટારુઓએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ગંભીર ઇજા કરી નાસી છૂટ્યા હતા. વાડીમાં વિસ્તારમાં ઘરમાં રહેલા સોના ચાંદીના 85000 ઘરેણાંની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.
Apr 24,2019, 22:02 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: પોતાની રેલીમાં ઉમેદવાર ગેરહાજર, લોકો પડી ગયા અચંબામાં
ભાવનગર લોકસભાની ચૂંટણી પ્રચાર માટે ભાજપનાં પશ્ચિમ વિસ્તારનાં ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા પોતાના મત વિસ્તારમાં ભારતીબેન શિયાળ માટે શહેરનાં ચિત્રા-ફુલસર વિસ્તારમાં રેલી સ્વરૂપે પ્રદેશ પ્રમુખ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો.
Apr 11,2019, 15:09 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: જાણો ભાવનગર બેઠક પર શું છે જ્ઞાતિનું સમીકરણ
દરેક બેઠક ઉપર જ્ઞાતિ જાતિના સમીકરણો જોવાતા હોય છે. અને રાજકીય પક્ષો પણ જે જ્ઞાતિના વધુ ઉમેદવારો હોય તે જ્ઞાતિને જ ટીકીટ આપતા હોય છે. જોકે આ વખતે ભાવનગર લોકસભા બેઠક ઉપર જે જ્ઞાતિના સૌથી વધુ મતદારો છે. તે કોળી જ્ઞાતિને ટીકીટ આપવાના બદલે કોંગ્રેસે પટેલ જ્ઞાતિના ઉમેદવારને ટીકીટ આપી છે. જ્ઞાતિ જાતિના સમીકરણમાં ભાવનગરની બેઠક ઉપર જ્ઞાતિનું સમીકરણ કેવુક ફીટ બેસે છે.
Apr 9,2019, 19:28 PM IST
સ્વાઇન ફ્લૂ
સ્વાઇન ફ્લૂનો કાળો કેર યથાવત, ભાવનગરમાં સ્વાઇન ફ્લૂથી એકનુ મોત
સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂની કહેર હજી પણ યથાવત દેખાઇ રહ્યો છે. દિનપ્રતિદિન સ્વાઇન ફ્લૂના પોઝીટીવ કેસોમાં પણ વધારો જોવા મળતા તંત્ર પણ દોડતુ થયું છે. ભાવનગરમાં પણ ફરી એકવાર સ્વાઇન ફ્લૂ ઉથલો મારતા એક વ્યક્તિનું મોત થયું હતું.
Jan 26,2019, 23:26 PM IST
સિંહ હુમલો
ભાવનગર: માનવભક્ષી સિંહનો કોળીયો બન્યો યુવાન, દરિયાકાંઠા નજીક મળ્યો મૃતદેહ
ગુજરડા ગામ નજીક જંગલ વિસ્તારના દરિયાકાંઠે ગત મોડી રાત્રીના માછીમાર યુવક પર સિંહે હુમલો કરી યુવાન ને ફાડી ખાધો હતો. રામજીભાઈ ચુડાસમાના યુવાન સિંહનો કોળીયો બની જતા આસપાસના લોકોમાં ભય ફેલાઈ ગયો છે.
Dec 13,2018, 18:55 PM IST
કથાકાર
પ્રસિદ્ધ કથાકાર મોરારિ બાપુએ કરી એસ.ટી બસની સવારી, વીડિયો થયો વાયરલ
મોરારિબાપુએ ભાવનગર જિલ્લાના મહુવાગામથી ભાવનગર સુધીની સવારી બસમાં કરતા બેઠેલા મુસાફરો પણ બાપુને જોઇને અચંબામાં પડી ગયા હતા.
Sep 21,2018, 17:11 PM IST
વેલકમ પોસ્ટર
ભાવનગર: હત્યાનો આરોપી જામીન પર છૂટતા વેલકમના પોસ્ટર લાગ્યા
ભાવનગર શહેરમાં હલુરિયા ચોકથી લઈને બાર્ટન લાઈબ્રેરી સુધીમાં 'ઉબેદભાઈ વેલકમ' જેવા પોસ્ટર લાગ્યા બાદ પોલીસ ચોકી ઉઠી હતી.
Sep 1,2018, 9:31 AM IST
ભાવનગર
ભાવનગર: તળાજા અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં અકસ્માત, 2 શ્રમિકોના મોત
. પ્લોટ નંબર 103માં શિપ બ્રેકિંગ કરતા બે શ્રમિકો ઉપરથી પટકાયા હતા. પટકાતા ઘટનાસ્થળે જ તેમના મોત થયા છે.
Aug 31,2018, 14:18 PM IST
Trending news
Gambhira Bridge Accident
મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ
Ind vs Eng
માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે પંત બેટિંગ કરશે કે નહીં ? સામે આવ્યું મોટું અપડેટ
Beauty Tips
આંખ નીચે નહીં ફેલાય કાજલ, સૌથી પહેલા આંખ નીચે લગાડો આ વસ્તુ, રાત સુધી ખરાબ નહીં થાય
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ