हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
માર્કેટયાર્ડ
માર્કેટયાર્ડ News
breaking news
સુક્કોભઠ ગણાતા આ વિસ્તારમાં મગફળીનું બમ્પર ઉત્પાદન, સૌરાષ્ટ્રનો રેકોર્ડ તોડ્યો!
આમ તો ગુજરાતમાં મગફળીના ઉત્પાદન કરવામાં સૌરાષ્ટ્ર સૌથી આગળ હોય છે પરંતુ આ વખતે બનાસકાંઠા જિલ્લાના ખેડુતોએ તેનો વિક્રમ તોડી નાખ્યો છે ,બનાસકાંઠા જિલ્લાનો ખેડૂત ઘણા સમયથી ખેતીમાં નુકશાનીની માર ખાઈ રહ્યો છે.
Oct 11,2023, 15:21 PM IST
Rajkot
Damage To Peanuts Due To Heavy Rainfall In Gondal Of Rajkot
Damage To Peanuts Due To Heavy Rainfall In Gondal Of Rajkot
May 31,2020, 19:55 PM IST
રાજકોટ
મચ્છરોના ત્રાસથી ખોરવાયું 32 કરોડનું ટર્ન ઓવર,અચોક્કસ મુદતની હળતાલનો આજે ત્રીજો દિવસ
રાજકોટ બેડી માર્કેટ યાર્ડ એ સૌરાષ્ટ્રનું બીજા નંબરનું મોટું માર્કેટ યાર્ડ છે. રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં મચ્છરોના ત્રાસના કારણે વેપારીઓ અને મજૂરો દ્વારા અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. યાર્ડમાં હડતાલના કારણે રોજ 8 કરોડનું ટર્ન ઓવર ખોરવાયું છે આમ 4 દિવસની હડતાલના પગલે કુલ 32 કરોડનું ટર્ન ઓવર ખોરવાયું છે
Feb 20,2020, 13:10 PM IST
જૂનાગઢ
જૂનાગઢ: ભેસાણમાં મગફળી કૌભાંડની ગંધ, CCTV ફૂટેજે બધાને ચોંકાવ્યાં
જૂનાગઢના ભેસાણના માર્કેટ યાર્ડમાં મગફળી કૌભાંડની ગંધ આવી રહી છે. એવા સીસીટીવી ફૂટેજ જોવા મળ્યાં છે જેમાં રાત્રે માર્કેટ યાર્ડમાં ઘૂસેલો ટ્રક સીસીટીવીમાં કેદ થયો છે.
Feb 5,2020, 9:30 AM IST
મગફળીની ખરીદી
જૂનાગઢ માર્કેટયાર્ડમાં મગફળીની ખરીદીમાં ગેરરીતિના આક્ષેપ
જૂનાગઢ માર્કેટયાર્ડમાં મગફળીની ખરીદીમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.ખેડૂત હિત રક્ષક સમિતિના આગેવાન મનીષ નંદાણિયાએ આક્ષેપ કર્યા છે. નિયત વજન મુજબ ખરીદીના બદલે ઓછી ખરીદી થઈ રહી છે. 31.900 કિલોગ્રામના બદલે 27.700ડ કિલોગ્રામમાં જ ટેગ લગાવી દેવામાં આવે છે. જેને લઈને નારાજ ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.
Jan 31,2020, 8:55 AM IST
જૂનાગઢ
જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ઝડપાયું એક નવું કૌભાંડ, જુઓ રિયાલીટી ચેક
સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી ની ચાલી રહેલી પ્રક્રિયામાં પુરવઠા નિગમ દ્વારા ક્યાંકને ક્યાંક ખોટું થઇ રહ્યું રાજકોટ માંથી ખેડૂતોને છેતરવાનું કૌભાંડ બહાર આવ્યા પછી અમારા સંવાદદાતા હનીફ ખોખરે જૂનાગઢ માર્કેટ યાર્ડ માં જઈને રિયાલિટી ચેક કરી ને ખેડૂતોને છેતરવાનું એક નવું કૌભાંડ ઝડપી પડ્યું છે, જૂનાગઢ માર્કેટયાર્ડમાં ખરીદી કરી રહેલ પુરવઠા નિગમના અધિકારીઓ ખેડૂતોની મગફળી ની ખરીદીમાં બારદાન ના વજન ને લઈને મોટો વિવાદ સર્જાયો છે, અમારી તાપસ માં જોયું કે પુરવઠા નિગમ એક બરદાનના 900 ગ્રામ કાપે છે જયારે વજન કાંટા ઉપર 720 ગ્રામ થયું એટલે એક ગુણીયે 180 ગ્રામ નો તફાવત આવે છે. કેવી રીતે જૂનાગઢમાં ખેડૂતો છેતરાઈ રહ્યા છે.
Dec 18,2019, 20:15 PM IST
મહેસાણા
મહેસાણા: માર્કેટયાર્ડના કમિશન એજન્ટોનો નાણાકીય નીતિ સામે વિરોધ
1 સપ્ટેમ્બર થી 1 કરોડના રોકડ ઉપાડ ઉપર 2 ટકા ટીડીએસ લગાવવાના મામલે ઊંઝા માર્કેટયાર્ડના વેપારી અને કમિશન એજન્ટ દ્વારા ટીડીએસ કપાતનો વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. 1 સપ્ટેમ્બરથી ઊંઝા માર્કેટયાર્ડના તમામ કમિશન એજન્ટ વેપારીઓ દ્વારા પોતાનો વેપાર બંધ રખાશે. નવી નાણાકીય નીતિ સામે બંધ પાળી વ્યક્ત વિરોધ કરશે.
Aug 28,2019, 12:55 PM IST
Rajkot
રાજકોટ: માર્કેટયાર્ડ ખાતે વરુણ યજ્ઞનું આયોજન, જુઓ વીડિયો
રાજકોટના માર્કેટયાર્ડ ખાતે વરુણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.. વરસાદ ખેંચાતા વરુણ દેવને રીઝવવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.. વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા છે.. જેના કારણે ક્યાંક રામધૂન તો ક્યાંક યજ્ઞ કરી વરુણ દેવને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
Jul 20,2019, 13:22 PM IST
banaskantha
થરાદ માર્કેટયાર્ડમાં એક બેફામ જીપનો CCTV વીડિયો આવ્યો સામે
બનાસકાંઠા: થરાદ માર્કેટયાર્ડમાં એક બેફામ જીપનો CCTV વીડિયો સામે આવ્યો. બેફામ જીપની ટક્કર લાગતાં એક યુવક ચમત્કારિક રીતે બચ્યો હતો. રુંવાટા ઉભાં કરી નાખે તેવી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. યુવકની સમયસુચકતાના કારણે મોતને હાથતાળી આપી હતી.
May 12,2019, 16:05 PM IST
મતદાન
ચોથા તબક્કાના મતદાનને લઈને મહેસાણાના ઊંઝાનું માર્કેટયાર્ડ બંધ
ચોથા તબક્કાના મતદાનને લઈને મહેસાણાના ઊંઝાનું માર્કેટયાર્ડ બંધ, માર્કેટયાર્ડમાં કામ કરતા રાજસ્થાની લોકો મતદાન કરી શકે તે માટે લેવાયો નિર્ણય
Apr 29,2019, 13:40 PM IST
mehsana
મહેસાણાના ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુની આવક શરૂ...જુઓ ખેડૂતોને કેવા મળ્યા ભાવ
મહેસાણાના ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુની આવક શરૂ થઇ...ખરીદીના પહેલા દિવસે જ તમાકુના ભાવમાં ઉછાળાને કારણે ખેડૂતો ખુશ જોવા મળ્યા...પહેલા દિવસે તમાકુનો ભાવ 2012 રૂપિયા નોંધાયો હતો....યાર્ડમાં તમાકુની 7000 બોરી ઉપરની આવક થઇ હતી...ત્યારે આગામી દિવસોમાં ભાવ અને માગમાં વધારો થવાનું અનુમાન ખેડૂતોએ લગાવ્યું હતું...
Apr 1,2019, 17:05 PM IST
વિસનગર
મહેસાણા: વિસનગર માર્કેટયાર્ડમાં લાખોનું ફુલેકુ ફેરવી પિતા પુત્ર ફરાર
આ વેપારીએ રાતોરાત પેઢી બંધ કરી ફરાર થઇ ગયો છે. જે જોતા હજુ પણ આ રમકમાં વધારો થશે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે.
Dec 1,2018, 20:26 PM IST
ભાવાંતર યોજના
ભાવાંતર યોજના મુદ્દે સૌરાષ્ટ્રના યાર્ડ બંધ, સ્થિતિ વણસી
ભાવાંતર યોજના મામલે વિરોધનો વંટોળ યથાવત છે. ભાવનગર સહિત સૌરાષ્ટ્રના યાર્ડ બંધ રહેતાં કરોડોનું ટર્નઓવર ઠપ થયું છે.
Nov 2,2018, 13:02 PM IST
Trending news
Hadmatiya village
હડમતીયા ગામે રસ્તો બંધ કરવા મામલે AAP અને BJP આમને-સામને, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
Swiss banks
સ્વિસ બેંકમાં ભારતીયોના કેટલા પૈસા પડ્યા છે? સરકારે આપી સંપૂર્ણ માહિતી
Gir Lions
વીરુથી વિખૂટા પડેલા જયને પણ બચાવી શકાયો નહીં, હવે નહીં જોવા મળે પ્રસિદ્ધ સિંહની જોડી
Monsoon Session 2025
'દુનિયાના કોઈપણ નેતાએ ઓપરેશન સિંદૂર રોક્યું નથી' કોંગ્રેસના પ્રશ્ન પર PM મોદીનો જવાબ
Dilip Joshi
જેઠાલાલ અને બબીતાજીની કેમેસ્ટ્રી પર દિલીપ જોશીએ આપ્યું નિવેદન, જણાવી અમદાવાદની ઘટના
US Flight Engine Failure
અમદાવાદની જેમ USમાં પણ બોઇંગ 787નું એન્જિન હવામાં ફેલ થયું, પાયલટે આપ્યો 'મેડે' કોલ
banaskantha
ભારે વરસાદથી ખેતરો બન્યા જળબંબાકાર, મગફળી, બાજરી અને કઠોળનો પાક થયો બરબાદ
Government Company
નાણાકીય વર્ષ 2024-25માં આ સરકારી કંપનીએ નોંધાવ્યો મજબૂત ગ્રોથ, જાણો
IND vs ENG 5th Test
ઓવલના પીચ ક્યુરેટર અને ગૌતમ ગંભીર વચ્ચે બબાલ ! વીડિયો થયો વાયરલ
health tips
ડાય કર્યા વિના મૂળમાંથી કાળા થઈ જશે તમારા વાળ, રસોડામાં રહેલી આ વસ્તુનો કરો ઉપયોગ !