हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મ્યુઝિક
મ્યુઝિક News
world music day 2024
World Music Day 2024: વોકમેનનો યુગ યાદ છે? આ 5 ટેકનીકે બદલી સંગીત સાંભળવાની રીત
World Music Day 2024: છેલ્લાં 45 વર્ષમાં સંગીત સાંભળવાની રીત બિલકુલ બદલાઈ છે. તેની પાછળ બદલાતા સમયને અનુરૂપ આવેલી નવી નવી ટેકનોલો કારણભૂત છે. વિશ્વ સંગીત દિવસ 21મી જૂને ઉજવવામાં આવે છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં લોકોની સંગીત સાંભળવાની રીતમાં ઘણો બદલાવ આવ્યો છે. Sony Walkman થી Spotify અને Amazon Echo સુધી, ટેક્નોલોજી અને ગેજેટ્સે આપણે સંગીત સાંભળવાની રીતમાં મોટા ફેરફારો લાવ્યા છે. ચાલો જાણીએ આવા પાંચ ગેજેટ્સ વિશે, જેણે સંગીતની દુનિયામાં સૌથી મોટો ટ્રેન્ડ બનાવ્યો છે.
Jun 21,2024, 10:25 AM IST
neighbour law
પાડોશી ઘરમાં ડીજે વગાડે તો શું કરવું જોઈએ? આ છે કાયદો, તમે અહીં કરી શકો છો ફરિયાદ
Neighbour Law: રાજ્ય સરકારને અમુક શરતો સાથે મધરાત 12 સુધી લાઉડસ્પીકર અને ડીજે વગાડવાની મંજૂરી આપવાનો અધિકાર છે, પરંતુ મધરાત 12 પછી કોઈને લાઉડસ્પીકર કે ડીજે વગાડવાની મંજૂરી નથી. આમ કરવું ગેરકાયદે છે, એટલે કે એ ગુના હેઠળ આવે છે. ધાર્મિક પ્રસંગ કે સાંસ્કૃતિક કાર્યક્રમના નામે પણ કોઈને આ છૂટ મળતી નથી.
Apr 12,2024, 13:03 PM IST
Earbuds
શું તમે OTT પર મૂવી જોવાના શોખીન છો? આ Earbuds ઘરેબેઠા આપશે મલ્ટીપ્લેક્સ જેવી ફિલિંગ
Earbuds for Best Music Experience: જો તમે સંગીત સાંભળવા કે ગેમિંગ અને OTT પ્લેટફોર્મ પર મૂવી જોવા માટે સસ્તું બ્લૂટૂથ ઇયરબડ્સ શોધી રહ્યાં છો, તો અમે તમારા માટે શક્તિશાળી વિકલ્પો લાવ્યા છીએ, જેમાંથી તમે તમારો મનપસંદ વિકલ્પ પસંદ કરી શકો છો. સૌથી મહત્વની બાબત એ છે કે તેમની કિંમત પણ ઓછી છે. આવી સ્થિતિમાં, તેમને ખરીદવું તમારા માટે ફાયદાકારક સોદો સાબિત થઈ શકે છે.
Sep 27,2023, 13:28 PM IST
Health Care
સૂતા પહેલાં તમને પણ છે સંગીત સાંભળવાની ટેવ? તો સુધારી દેજો નહીંતર ભારે પડશે
Listening Music: ગીતો સાંભળવા કોને ન ગમે? દરેક લોકો પોતાના મૂડને રિફ્રેશ કરવા માટે ગીતો સાંભળે છે. ઘણા લોકો સૂતા સમયે પણ ગીતો સાંભળતા હોય છે. જો તમે પણ એવું કરો છો તો સાવધાન થઈ જાવ.
Jun 21,2023, 17:40 PM IST
હેડફોન
JBL એ લોન્ચ કર્યા નોઇઝ કેન્સલેશનવાળા હેડફોન, જાણો- તેના Ultimate ફીચર્સ
આપણે મોટાભાગે જોઇએ છીએ કે પબ્લિક પ્લેસ હોય કે ઘર, અનિચ્છનીય અવાજ આપણને ઇરિટેડ કરી દે છે. વિચારો કે તમારી પાસે એવા હેડફોન હોય જે ના ફક્ત ફૂલ વોલ્યૂમમાં તમને ગીતો સાંભળવાની મજા આપે પરંતુ અનિચ્છનીય અવાજમાંથી મુક્તિ અપાવે. કંઇક એવા જ ફીચર છે આ અઠવાડિયે લોન્ચ થઇ રહેલા korg અને JBL ના નવા હેડફોનમાં.
Jan 10,2020, 10:09 AM IST
Trending news
Monsoon Session 2025
'દુનિયાના કોઈપણ નેતાએ ઓપરેશન સિંદૂર રોક્યું નથી' કોંગ્રેસના પ્રશ્ન પર PM મોદીનો જવાબ
Dilip Joshi
જેઠાલાલ અને બબીતાજીની કેમેસ્ટ્રી પર દિલીપ જોશીએ આપ્યું નિવેદન, જણાવી અમદાવાદની ઘટના
US Flight Engine Failure
અમદાવાદની જેમ USમાં પણ બોઇંગ 787નું એન્જિન હવામાં ફેલ થયું, પાયલટે આપ્યો 'મેડે' કોલ
banaskantha
ભારે વરસાદથી ખેતરો બન્યા જળબંબાકાર, મગફળી, બાજરી અને કઠોળનો પાક થયો બરબાદ
Government Company
નાણાકીય વર્ષ 2024-25માં આ સરકારી કંપનીએ નોંધાવ્યો મજબૂત ગ્રોથ, જાણો
IND vs ENG 5th Test
ઓવલના પીચ ક્યુરેટર અને ગૌતમ ગંભીર વચ્ચે બબાલ ! વીડિયો થયો વાયરલ
health tips
ડાય કર્યા વિના મૂળમાંથી કાળા થઈ જશે તમારા વાળ, રસોડામાં રહેલી આ વસ્તુનો કરો ઉપયોગ !
Mahesh Tambe
W,W,W,W,W...8 બોલમાં વિકેટોની વણઝાર, વિશ્વ ક્રિકેટમાં ગુંજ્યું આ અજાણ્યા બોલરનું નામ
Lord Shiva
Vastu Tips: ઘરમાં ન રાખવો જોઈએ ભગવાન શિવનો આવો ફોટો, લાગી શકે છે વાસ્તુ દોષ !
Tomato
આ 4 લોકોએ ટામેટાં બિલકુલ ન ખાવા જોઈએ, નહીં તો ડૉક્ટર પાસે જવું પડી શકે છે