हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિશ્વકપ
વિશ્વકપ News
iconic image of australia
આઈસીસીએ પોસ્ટ કરી આઇકોનિક તસવીર, પણ કરી મોટી ભૂલ
વિશ્વ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાની બાદશાહત લાંબા સમય સુધી રહી છે. ટીમે વિશ્વને ક્રિકેટ રમવાની નવી રીત પણ શીખવી છે. ઓસ્ટ્રેલિયા 50 ઓવરનો વિશ્વકપ પાંચ વખત જીત્યું છે અને આઈસીસીએ તેની તસવીર શેર કરી છે.
May 12,2020, 11:35 AM IST
T20I World Cup
વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાના અભિયાનનો પ્રારંભ કરશે ભારતીય મહિલા ટીમ
ભારતીય મહિલા ટીમે કોઈ આઈસીસી ટ્રોફી જીતી નથી. શુક્રવારથી શરૂ થઈ રહેલા ટી20 વિશ્વકપમાં ટીમનો પ્રથમ મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે છે અને ટીમ આ ટૂર્નામેન્ટમાં ઈતિહાસ બદલવા ઈચ્છશે.
Feb 20,2020, 15:33 PM IST
ICC Women's T20 World Cup
જાણો ભારતીય ટીમનો કાર્યક્રમ, ટીમ અને મેચ શરૂ થવાનો સમય
ભારતીય મહિલા ટીમ પ્રથમવાર કોઈ આઈસીસી ટાઇટલ જીતવાની આશા સાથે ઓસ્ટ્રેલિયા પહોંચી છે. જ્યાં 21 ફેબ્રુઆરીથી આઈસીસી મહિલા ટી20 વિશ્વકપનો પ્રારંભ થઈ રહ્યો છે. ભારતીય ટીમ હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં આ ટૂર્નામેન્ટમાં ઉતરશે.
Feb 18,2020, 19:49 PM IST
ICC Under 19 World Cup
અન્ડર-19 વર્લ્ડ કપઃ સીનિયર ખેલાડીઓએ યંગ બ્રિગેડને કહ્યું, 'ઓલ ધ બેસ્ટ'
ટીમ ઈન્ડિયાના સીનિયર ખેલાડીઓએ પણ પોતાની યંગ ટીમને અન્ડર-19 વિશ્વકપની ફાઇનલ માટે શુભેચ્છા આપી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રવિવારે આઈસીસી અન્ડર-19 વિશ્વકપનો ફાઇનલ મુકાબલો રમાશે.
Feb 7,2020, 22:55 PM IST
ICC
ટી20 ક્રિકેટમાં ટીમો વધારવા માટે વિચાર કરી રહ્યું છેઃ ICC
'ટેલીગ્રાફ.કો.યૂકે' અનુસાર રમતના સર્કલને વધારવા માટે ટી20 ફોર્મેટને સર્વશ્રેષ્ઠ રીત માનનાર આઈસીસી આ વિકલ્પ પર વિચાર કરી રહ્યું છે કે, જેથી ક્રિકેટ ફુટબોલ અને બાસ્કેટ બોલ જેવા લોકપ્રિય રમતોની બરાબરી કરી શકે.
Jan 13,2020, 15:18 PM IST
યુવરાજ સિંહ
Yuvraj Singh Birthday Special: યુવરાજ સિંહ શાનદાર ખેલાડી
Yuvraj Singh Birthday Special: યુવરાજ સિંહ ક્રિકેટના મેદાનની સાથોસાથ જીવનના મેદાન પર પણ એક શાનદાર ખેલાડી છે. કેન્સર જેવી મહામારીને પણ હિંમતથી માત આપી ક્રિકેટના મેદાનમાં પણ પોતાનું કૌવત બતાવ્યું, ક્રિકેટ વિશ્વ કપમાં પણ અનોખા પ્રદર્શન સાથે રેકોર્ડ પોતાને નામ કર્યા છે
Dec 12,2019, 15:00 PM IST
ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયા સામેની મેચ ભારત જીતે તે માટે યોજાયો યજ્ઞ
આવતીકાલે વિશ્વકપમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ મેચ, ઓસ્ટ્રેલિયા સામેની મેચ ભારત જીતે તે માટે યોજાયો યજ્ઞ, વડોદારામાં સમાંના અંબામાં મંદિરે યોજાયો ગાયત્રી યજ્ઞ, ક્રિકેટ પ્રેમીઓએ યજ્ઞમાં ઉમટી પડ્યા
Jun 8,2019, 16:40 PM IST
ICC World Cup 2019
બેટ્સમેનો માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે આ 5 ફાસ્ટ બોલર
વનડે ક્રિકેટમાં બે નવા બોલ આવવાથી મુકાબલો વધુ બેટ્સમેનોના પક્ષમાં જતો રહ્યો છે. ફાસ્ટ બોલર હવે રિવર્સ સ્વિંગથી વધુ વિકેટ ઝડપી શકતા નથી, જેમ કે 90 અને 2000ની શરૂઆતમાં થતું હતું. આ કારણે છેલ્લા કેટલાક વર્ષોથી 300થી વધુનો સ્કોર બનવા લાગ્યો છે. ઈંગ્લેન્ડમાં યોજાનારો આગામી વિશ્વ કપ (ICC World Cup 2019)માં જ્યાં સુકી પિચો અને ગરમ હમાવાન ફાસ્ટ બોલરો માટે વધુ પડકારજનક સાબિત થવાનું છે. પરંતુ કેટલાક બોલર એવા છે, જે આગામી વિશ્વ કપમાં બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકી શકે છે.
May 18,2019, 19:30 PM IST
ICC World Cup 2019
World Cup 2019: ઈંગ્લેન્ડમાં કમાલ કરી શકે છે આ 5 સ્પિનર
જ્યારથી વનડેમાં બે નવા બોલનો રિવાજ શરૂ થયો છે ત્યારથી સ્પિનરોનું મહત્વ બેટ્સમેનોને રોકવા અને મધ્યમ ઓવરોમાં વિકેટ લેવા પ્રમાણે ખુબ વધી ગયું છે.
May 18,2019, 18:13 PM IST
સૌરવ ગાંગુલી
World Cup 2019: રોહિત-કોહલીના નિશાન પર હશે ગાંગુલીનો 20 વર્ષ જૂનો રેકોર્ડ
સૌરવ ગાંગુલીના 20 વર્ષ જૂના ભારતીય રેકોર્ડને તોડવા કેપ્ટન કોહલી અને રોહિત શર્મા પ્રયત્ન કરશે. શિખર ધવન પણ મોટી ઈનિંગ રમીને વિશ્વકપમાં સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ પોતાના નામે કરવાની તક નહીં ચુકે.
May 18,2019, 15:25 PM IST
આઈસીસી વિશ્વકપ 2023
પોતાના આયોજન ભારતની બહાર લઈ જવા માટે આઈસીસી સ્વતંત્રઃ બીસીસીઆઈ
પોતાની ત્રિમાસિક બેઠકમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ હાલમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ને કહ્યું હતું કે, તેણે ટી20 વિશ્વકપ 2021 અને વનડે વિશ્વકપ-2023ની યજમાની કરવી હોય તો તેને ટેક્સમાં છૂટછાટ આપવી પડશે.
Mar 5,2019, 16:25 PM IST
મહિલા ટી20 વિશ્વકપ
મહિલા ટી20 વિશ્વકપઃ ન્યૂઝીલેન્ડને 33 રને હરાવી સેમીફાઇનલમાં પહોંચ્યું ઓસ
ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 33 રને હરાવ્યું. આ તેની સતત ત્રીજી જીત છે.
Nov 14,2018, 16:09 PM IST
Trending news
Sarkari Yojana
કેન્દ્ર સરકાર 1 ઓગસ્ટથી લાવશે 3.5 કરોડ નવી નોકરીઓ, જાણો તમને લાભ મળશે કે નહીં ?
anupam kher
કરોડોની સંપત્તિના માલિક, છતાં પણ મુંબઈમાં ભાડાના ઘરમાં કેમ રહે છે અનુપમ ખેર
Gujarat politics
રાહુલ ગાંધી સામે કોંગ્રેસના મુસ્લિમ નેતાઓનું દર્દ છલકાયું! અમારા મુદ્દા સંસદમાં ઉઠાઓ
Gambhira Bridge Accident
મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા
American Airlines
Video - ટેકઓફ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, વિમાનમાં સવાર હતા 179 લોકો
Kutch
કૌભાંડી કોન્ટ્રાકટરોના ગાલ પર તમાચો મારતો કચ્છનો રુકમાવતી બ્રિજ 142 વર્ષથી અડીખમ