हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
AUS
109/ 3
(38)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સપનાનું ઘર
સપનાનું ઘર News
Property Market
મોટા ખુશખબર: રિડેવલપમેન્ટમાં ફ્લેટ કે મકાન આપી નવો ફ્લેટ મેળવનારા માટે રાહતના સમાચાર
Property Market: જો બિલ્ડરે તમારા જૂના મકાનના બદલામાં તમને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં નવું મકાન આપ્યું છે, તો તેના પર કોઈ ટેક્સ લાગશે નહીં. જી હા...ITAT અનુસાર જૂના ફ્લેટને નવા ફ્લેટથી બદલવાને આવકવેરા કાયદાની કલમ 56 હેઠળ કરપાત્ર ગણવામાં આવશે નહીં. જો તમારું મકાન કોઈ બિલ્ડરે રિડેવલપમેન્ટ માટે લેવામાં આવે છે અને તેના બદલામાં નવું મકાન આપવામાં આવે છે, તો તેના પર કોઈ કર જવાબદારી રહેશે નહીં.
Apr 18,2025, 9:49 AM IST
Jantri Rates Gujarat
નવી જંત્રીના દરમાં ઘટાડો નહીં કરાય તો ગુજરાતના નાગરિકો પર તેની શું અસર થશે?
રાજ્યમાં ધરખમ વધારા સાથેની નવી જંત્રીનો 1લી એપ્રિલ-1005ના રોજથી જો અમલ શરુ થશે તો જમીન-મિલક્તોના બજારમાં ધરખમ વધારો થશે. મોટાભાગના લોકો પાસે પોતાનું ઘરનું ઘર નથી અને તેઓ ભાડાના ઘરમાં રહે છે.
Mar 13,2025, 13:58 PM IST
Jantri Rates Gujarat
નવી જંત્રીના દરમાં કોઈ ફેરફાર કે ઘટાડો નહીં થાય! લોકોનું ઘર ખરીદવાનું સપનું તૂટી જશે
Jantri Price Hike In Gujarat: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જંત્રીને લઈને માથાકૂટ ચાલી રહી છે. ત્યારે ગઈકાલે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ વિશે ચર્ચા થઈ હતી. સરકારને 11000 જેટલી વાંધા અરજીઓ જંત્રીના ફેરફાર માટે મળી હતી. આ અરજીઓ પૈકી 6000 જેટલી અરજીઓ જંત્રી ઘટાડો કરવા માટે સરકારને મળી છે. પરંતુ એક માઠા સમાચાર મળી રહ્યા છે.
Mar 13,2025, 13:51 PM IST
Jantri Rates Gujarat
નવી જંત્રીનો મુદ્દો ગુજરાતમાં ગરમાયો! હવે ગુજરાતના આ જિલ્લામાં ખેડૂતોએ બાંયો ચઢાવી
ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોની જમીનની જંત્રીમાં વિસંગતતાને લઈ આજે પાટણમાં ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા હતા. પાટણ જિલ્લાના ખેડૂતોએ આજે પ્રાંત અધિકારી અને કલેકટરને જમીનની જંત્રીના ભાવમાં વિસંગતતાને લઈ વિરોધ નોંધાવ્યો હતો
Dec 12,2024, 13:51 PM IST
PMAY
ઘર માટે ફરી શરૂ થઈ 2.67 લાખ જેવી સબસીડી! પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0ને લીલીઝંડી
Pradhan Mantri Awas Yojana: PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં આ યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે. આ યોજના થકી દેશના સેકડો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું ઘરના ઘરનું સપનું થશે સાકાર....
Aug 10,2024, 16:34 PM IST
home
હવે સાવ સસ્તામાં મળશે તમારું મનપસંદ ઘર! ગુજરાત સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણય
Home in Gujarat: કોરોના બાદ ગુજરાતની આર્થિક નીતિ ઘડવા માટે રાજ્ય સરકારે એક સમિતિ બનાવી હતી. આ સમિતિએ તેનાથી રાજ્યમાં ઈકોનોમિક પ્રવૃત્તિને વેગ મળે તે માટે સ્ટેમ્પ ડયૂટી ઘટાડવા અને રજિસ્ટ્રેશન ફ્રી ઓછી કરવાની સલાહ આપી હતી. જેના પર હવે ગુજરાત સરકાર વિચારણા કરી રહી છે.
Aug 5,2024, 9:56 AM IST
gujarat news
અમદાવાદના ઝડપથી વિકસતા વિસ્તારમાં માત્ર 13.50 લાખમાં ફ્લેટ! બેંક કરશે ઈ-હરાજી
Property at Ahmedabad: શું તમે પણ અમદાવાદમાં વસાવવા માંગો છો તમારા સપનાનું ઘર? શું તમે પણ અમદાવાદના ઝડપથી વિકસતા વિસ્તારમાં ઘર લેવાનો વિચાર કરી રહ્યાં છો? તો અહીં આપવામાં આવેલી વિગતો બદલી નાંખશે તમારું કિસ્મત....
Apr 4,2024, 13:14 PM IST
gujarat news
તમને ઘર બાંધવા માટે સરકાર આપે છે રૂપિયા, જાણી લો કઈ છે યોજના અને કેટલા મળે છે રૂપિયા
Ahmedabad : તમારા પ્લોટમાં પણ ઘર બનાવી શકો, સરકારની આ યોજનાની જાણકારી જેની પાસે છે એ લોકોએ તો અત્યાર સુધીમાં પોતાના સપનાનું ઘર બનાવવાની બધી તૈયારીઓ કરી પણ લીધી છે. તમે પણ રાહ જેની જોઈ રહ્યાં છો...જાણો વિગતવાર માહિતી...
Mar 21,2024, 19:31 PM IST
gujarat news
30 લાખમાં મળશે 2.5 BHK, અમદાવાદના હાઈફાઈ વિસ્તારમાં ગગનચુંબી ઈમારતનો સરકારનો પ્લાન
Ahmedabad Property: AMC દ્વારા શહેરના મધ્યમ વર્ગના ઓછી આવક ધરાવતા લોકો (LIG)માટે હવે શાનદાર 2.5 BHK ફ્લેટ બનાવવા માટેની હિલચાલ હાથ ધરવામાં આવી છે. બુકિંગ માટે પડાપડી!
Mar 7,2024, 16:48 PM IST
gujarat news
સસ્તામાં સારું ઘર લેવાની છેલ્લી તક: અમદાવાદના પોશ વિસ્તારમાં માત્ર ગાડીના ભાવમાં ઘર!
Ahmedabad Residence: ગુજરાતમાં હવે અમદાવાદમાં મકાન લેવું એ સપનું બની રહ્યું છે. હવે શેર બજાર કરતા પણ વધારે ઝડપથી વધી રહ્યાં છે અમદાવાદમાં મકાનોના ભાવ. આવી સ્થિતિની વચ્ચે શહેરના પોશ વિસ્તારમાં જબરદસ્ત લોકેશન પર સાવ સસ્તામાં મળી જશે તમારા સપનાનું ઘર. આ ઓછા મકાનોની સ્કીમ હોવાથી લેવા માટે થઈ રહી છે પડાપડી. જાણો વિગતવાર માહિતી...
Apr 4,2024, 14:17 PM IST
home
કોઈપણ વિસ્તારમાં ઘર ખરીદતા પહેલાં જાણી લેજો આ 6 સૌથી અગત્યની વાત, નહીં તો હેરાન થશો
દિવસે ને દિવસે ઘરના ભાવ વધતા જાય છે. શહેરોમાં ઘર ખરીદવું હવે અઘરું છે. ઘર ખરીદવું ભાવનાત્મક કરતાં વધારે નાણાંકીય રીતે જોડાયેલો મહત્વનો નિર્ણય છે. માત્ર ભાવનાઓમાં તણાઈ જઈને ઘરની ખરીદી ન કરવી જોઈએ. પરંતુ તેના માટે તમારે ખિસ્સા પર પણ ધ્યાન રાખવું જોઈએ.
Jan 5,2024, 16:48 PM IST
Trending news
Botad MLA
વિસાવદર જીતની ખુશી વચ્ચે AAP માટે ચિંતાજનક સમાચાર, MLA ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ
Gujarat Gram Panchayat Elections 2025
Panchayat Elections Result: અનેક દિગ્ગજ નેતાઓના પુત્ર-પૌત્રની પંચાયત ચૂંટણીમાં હાર
Home Remedies
કબજીયાત અને પાચનની સમસ્યાનો રામબાણ ઉપાય છે આ મસાલો, દૂધમાં મિક્સ કરી પીવો
airport
હવે આ એરપોર્ટ પર જતાં ખિસ્સા થઈ જશે ખાલી; ટિકીટ ઉપરાંત અન્ય ક્યા ચાર્જ લાગશે...
Gujarat Gram Panchayat Election
ગુજરાતના એક મંત્રીના પુત્રની હાર, પિતાએ પુત્રને હરાવ્યો, સરપંચની ચૂંટણીના પરિણામોના
White Hair
Oil For White Hair: એક-એક સફેદ વાળ થઈ જશે કાળા, બસ આ દેશી તેલનો કરો ઉપયોગ
millionaires
ભારતમાં કરોડપતિઓની સંખ્યા વધશે! આ શહેરોમાં હશે દેશના સૌથી ધનવાન લોકો...
Post Office Monthly income Scheme
Post Office: લગ્ન બાદ આ સ્કીમમાં દર મહિને મળશે પગાર, બસ કરવું પડશે આ કામ
Gujarat Gram Panchayat Election
એક વેવાણે બીજી વેવાણને હરાવી! 10 વર્ષથી રાજ કરતી વેવાણની હારથી રસપ્રદ બન્યું ચૂંટણી
Zee Essel Group vs Kotak AMC
Essel Group ની Kotak AMC પર સૌથી મોટી કાર્યવાહી! 13 કરોડ માટે NCLT માં ઘેરાઈ કંપની