हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સમુહ લગ્ન
સમુહ લગ્ન News
Rajkot
વ્યાજે રૂપિયા લઈને મારા માતાપિતા મારા લગ્ન કરાવી રહ્યાં છે! સજીધજીને આવેલી કન્યા રડી
Rajkot Mass Wedding : રાજકોટમાં સર્વજ્ઞાતિય સમુહ લગ્ન શરૂ થાય તે પહેલા જ આયોજકો થયા ફરાર....વર, વધુ અને જાનૈયાઓ રઝળી પડ્યા....માધાપર ચોકડી પાસે ઋષિ ગ્રુપે સમુહ લગ્નનું કર્યું આયોજન
Feb 22,2025, 11:37 AM IST
Rajkot
લીલા તોરણે વાજતે-ગાજતે આવેલી 28 જાન પરત ફરી! રાજકોટમાં સમુહ લગ્નના આયોજકો ફરાર થયા
Rajkot Mass Wedding : રાજકોટમાં સમુહ લગ્નનું આયોજન કરીને આયોજકો ભાગી ગયા, વર-વહુ અને જાનૈયાઓ રઝળી પડ્યા... આજે 28 યુગલોના લગ્ન લેવાના હતા... લગ્ન દિવસે લગ્ન થતા કન્યાઓ રડી પડી
Feb 22,2025, 10:57 AM IST
mass wedding
માત્ર 1 રૂપિયો લઈને 211 દીકરીઓના લગ્ન કરાવશે ગુજરાતનો આ સમાજ
Mass Wedding : બનાસકાંઠાના કાંકરેજના રાનેર ગામમાં કદમ સેવા સમિતિ દ્વારા સમુહ લગ્નનું આયોજન કરાયું છે, જેઓ માત્ર 1 રૂપિયો લઈને 211 દીકરીઓના લગ્ન કરાવશે
Feb 3,2025, 15:57 PM IST
mass wedding
સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ
Mass Wedding : આણંદના વલાસાણ ગામે 6 જાન્યુઆરીએ સમૂહ લગ્ન યોજાનાર છે... આ સમૂહ લગ્નમાં જોડાનાર નવ યુગલોનું પ્રી-કાઉન્સેલિંગ કરાયું હતું... જેમાં યુગલોને સાંસારિક જીવન સુખમય નીવડે તે માટે કેવી રીતે રહેવુ તે માટે પ્રી વેડિંગ અને પોસ્ટ વેડિંગ કાઉન્સેલિંગનું આયોજન કરાયું છે
Jan 19,2025, 15:40 PM IST
Group Wedding
એક સાથે 27 યુગલોના સમુહ લગ્ન પરંતુ તમામ નિયમોનું થયું પાલન, તમે પણ કહેશો વાહ !
રાજ્યમાં સમૂહ લગ્નને લઇને વિવાદ થઇ રહયા છે, ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામના ધોડીપાડામાં સર્વજ્ઞાતી સમૂહલગ્ન યોજાયા હતા. 27 આદિવાસી યુગલો લગ્નગ્રંથિથીથી જોડાયા હતા. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી રમણ પાટકર દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં કોવિડ 19 ની ગાઈડ લાઈનનાં પાલન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. એક જાનમાં માત્ર વર વધુના પરિવારના માત્ર 5 જણને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
Dec 27,2020, 22:51 PM IST
surat
સુંદર પ્રયાસ: સુરતમાં યુવતીને કરિયાવરમાં આગ બુઝાવવાની ફાયર બોટલ અપાઇ !
આર્થિક ખર્ચ ઘટાડવા અને ખોટા રીતિ રિવાજો દૂર કરવાના ઈરાદે સમૂહ લગ્નોના આયોજન ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે, ત્યારે સુરતમાં આયોજિત એક સમૂહ લગ્નમાં યુવક યુવતીઓને આગ બુઝાવવાના ફાયર બોટલ ભેટ આપવામાં આવી હતી. સુરતની વીર બજરંગ સેવા સમિતિ દ્વારા ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરવમાં આવ્યું હતું. ગરીબ પરિવારની સર્વજ્ઞાતિઓનાં યુવક યુવતીઓના સમૂહ લગ્નની અનોખી વાત એ હતી કે દરેક યુવક યુવતીને કરીવારની સાથે ફાયર એક્સ્ટિંગ્યુશરન બોટલો ભેટ સ્વરૂપે આપવામાં આવી છે.
Feb 10,2020, 0:14 AM IST
જામ કંડોરણા
જામ કંડોરણા : સમુહ લગ્નમાં થયો પૈસાનો વરસાદ
જામ કંડોરણામાં કેબિનેટ મિનિસ્ટર જયેશભાઇ રાદડિયાની અધ્યક્ષતામાં છઠ્ઠો સમૂહ લગ્ન સમારોહ યોજાઈ ગયો છે. આ પહેલા પણ સ્વ. વિઠ્ઠલભાઈ પટેલની આગેવાની માં 5 સમુહ લગ્ન યોજાયા હતા. આ સમુહ લગ્નમાં 500થી વધારે લેઉવા પટેલ સમાજની દીકરીઓને કન્યા દાન કરીને સાસરે વળાવવામાં આવી છે. આ સમુહ લગ્નમાં પૈસાનો વરસાદ થયો હતો.
Feb 3,2020, 12:55 PM IST
જામ કંડોરણા
જામ કંડોરણા : સમુહ લગ્નમાં 500થી વધારે લેઉવા પાટીદારની દીકરીઓએ કરી નવા જીવનની શરૂઆત
જામ કંડોરણામાં કેબિનેટ મિનિસ્ટર જયેશભાઇ રાદડિયાની અધ્યક્ષતામાં છઠ્ઠો સમૂહ લગ્ન સમારોહ યોજાઈ ગયો છે. આ પહેલા પણ સ્વ. વિઠ્ઠલભાઈ પટેલની આગેવાની માં 5 સમુહ લગ્ન યોજાયા હતા. આ સમુહ લગ્નમાં 500થી વધારે લેઉવા પટેલ સમાજની દીકરીઓને કન્યા દાન કરીને સાસરે વળાવવામાં આવી છે.
Feb 3,2020, 9:35 AM IST
surat
136 યુવતીઓનું માવતર બન્યું પીપી સવાણી ગ્રૂપ અને ધામધુમથી કરાવ્યા લગ્ન...
આ લગ્નોત્સવમાં નેપાળની એક દીકરી સહિત દેશભરના ઓડિશા, મધ્યપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, રાજસ્થાન સહિતના રાજ્યમાંથી પણ પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરવામાં આવે છે. આ લગ્નોત્સવમાં કળા અને સામાજિક ક્ષેત્રમાં આગવું પ્રદાન કરનારા વ્યક્તિ વિશેષના સન્માન કરવામાં આવશે
Dec 21,2019, 23:29 PM IST
Trending news
gujarat
ગોપાલ ઈટાલિયા ભરાયો: કોંગ્રેસી લલિત વસોયાએ 10 કરોડની માનહાનિનો કર્યો દાવો, જાણો વિગત
Ahmedabad
અમદાવાદમાં લિવ-ઈનમાં રહેતી યુવતીનો આપઘાત, ભાઈએ આસામથી ફરિયાદ કરી
PM Svanidhi Yojana
ફક્ત આધાર બતાવો અને લઈ જાઓ 80 હજાર રૂપિયા! હવે સરકાર ગેરંટી વિના આપી રહી છે લોન
indian railway
1 જુલાઈ પહેલા ટિકિટ બુક કરી હશે તો શું હવે ચૂકવવું પડશે વધેલું ભાડું ?
RSS ban
'કેન્દ્રની સત્તામાં આવીશું તો RSS પર પ્રતિબંધ મૂકીશું...', ખડગેના પુત્રની જાહેરાત
gujarat
ગુજરાત બન્યું દેશ માટે પ્રેરણાદાયી! અમદાવાદ-સુરતની સફળતા બાદ ETS દેશભરમાં લાગુ થશે
death
હે ભગવાન, આ શું કર્યું! ભારતમાં રહેવા પાકિસ્તાનથી ભાગ્યું એક હિંદુ કપલ, પરંતુ.....
Business
UPI થી લઈને AI સુધી... મોદી સરકારના આ 7 ડિજિટલ પ્લાન, જેનાથી ભારત બન્યું 'સુપર પાવર'
Panchayat Season 4
સચિવજીને Kiss કરવાની હતી રિંકી...પછી થયું કંઈક એવું કે બદલવી પડી સ્ક્રિપ્ટ
Gujarat politics
ગરીબોના હકનું છીનવી ગયા નેતા, ભાજપના ધારાસભ્યના પુત્રને આવાસ યોજનામાં ફ્લેટ ફાળવાયો