हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
30 April news
30 april news 0 News
corona virus
Lockdown માં Air India એ આપી મોટી ખુશખબરી, જલ્દી જ કરશે....
કોરોના વાયરસ (Corona virus) ના ખતરાને કારણે સમગ્ર દેશમાં ત્રણ મે સુધી લોકડાઉન (Lockdown ) લગાવાયેલું છે. જેને કારણે રસ્તા પરિવહનની સાથે રેલવે અને હવાઈ મુસાફરી પર પણ બ્રેક લાગી ગઈ છે. નાગરિકો ગત એક મહિનાથી રાહ જોઈને બેસ્યા છે કે, કેન્દ્ર સરકાર ત્રણ મે બાદ આવવા જવાના સાધનોને ફરીથી સંચાલિત કરી શકશે કે નહિ. લોકો હવાઈ સેવાઓ ફરીથી ચાલુ થાય તેની રાહ જોઈને બેસ્યા છે. એર ઈન્ડિયા (Air India) એ આ વિશે એક મોટી જાહેરાત કરી છે.
Apr 30,2020, 17:15 PM IST
Coronavirus
વડોદરાના કન્ટ્રોલ રૂમના વાયરલેસમાં અન્ય શહેરોના મેસેજ સંભળાય છે
વડોદરામાં કોરોના (Coronavirus) ના આજે વધુ 19 પોઝિટિવ કેસનો ઉમેરો થયો છે. આ સાથે જ વડોદરામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 304 થઈ ગઈ છે. આમ, હવે કોરોનાએ વડોદરામાં 300 નો આંકડો વટાવ્યો છે. તો બીજી તરફ, કોરોનાથી આજે વધુ એક દર્દીનું મોત પણ થયું છે. પાણીગેટના રહેવાસી 45 વર્ષીય સરવર મન્સુરીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધી કોરોનાથી 20 લોકોના મોત નિપજ્યા છે.
Apr 30,2020, 16:18 PM IST
Coronavirus
AMC commissioner Vijay Nehra on corona updates of ahmedabad on 30 April 2020
AMC commissioner Vijay Nehra on corona updates of ahmedabad on 30 April 2020
Apr 30,2020, 15:30 PM IST
Coronavirus
CMO sachiv Ashwini kumar on corona updates 30 April 2020
CMO sachiv Ashwini kumar on corona updates 30 April 2020
May 14,2020, 20:39 PM IST
Coronavirus
વતન કેવી રીતે જઈશ? લોકોના મૂંઝવતા પ્રશ્ન અંગે ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત
ગુજરાત સરકારની લોકડાઉનમાં મહત્વની જાહેરાત કરતા સીએમઓના સચિવ અશ્ચિની કુમારે જણાવ્યું કે, વિવિધ રાજ્યોમાં ફસાયેલા લોકોને તેમના વતન પરત મોકલવા માટે ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા તેનું પાલન કરવામાં આવશે. અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને વેપારીઓ ગુજરાતમાં ફસાયા છે તે લોકો માટે ગુજરાતના 8 સિનિયર આઇએએસ અને આઠ આઇપીએસ અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. જે તે રાજ્યના વહીવટી તંત્ર સાથે જરૂરી સંકલન કરીને ગુજરાતમાં ફસાયેલા વેપારી, વિદ્યાર્થીઓ, તીર્થ યાત્રીઓ તથા અન્ય લોકોને ફસાયેલા લોકોને મદદ કરશે. ગુજરાતના શ્રમિકો અને વેપારીઓને અન્ય રાજ્યોમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે. ગુજરાતના જે લોકો બહાર છે તે લોકોને પણ લાવવા માટે આ અધિકારીઓ કામ કરશે. આ પ્રોસેસ તબક્કાવાર હાથ ધરાશે. આગામી દસ થી પંદર દિવસમાં કામગીરી પૂર્મ થશે. કોઈએ અધીર થઈને તાત્કાલિક કલેક્ટર કે મામલતદાર કચેરીએ જવાની જરૂરી છે. પોર્ટલ પર લોકોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેની શરત રાખવામાં આવી છે કે, શરદી તાવ કે ઉઘરસ તથા અન્ય કોઈ ગંભીર બીમારીના લક્ષણો હોય તેઓને પરવાનગી આપવામાં આવશે નહિ, સંપૂર્ણ સ્વસ્થ હોય તેવા લોકો જ જઈ શકશે. ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જે તે ગ્રૂપ દ્વારા કરવામાં આવશે. વિગતવાર માહિતી ઓનલાઈન ભરવાની રહેશે.
Apr 30,2020, 14:21 PM IST
Coronavirus
અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે AMCએ આપ્યા 2 મોટા પોઝિટિવ સમાચાર
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ અમદાવાદના લેટેસ્ટ પોઝિટિવ અપડેટ અંગે માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદમાં ગઈકાલે એસવીપી હોસ્પિટલમાંથી 14 દર્દી રિકવર થયા. સમરસ હોસ્ટેલમાંથી 34 દર્દીઓને રિકવર બાદ ડિસ્ચાર્જ અપાયા છે. આજે પણ 40 દર્દીઓને સાજા થયા બાદ ડિસ્ચાર્જ અપાશે. બીજા પોઝિટિવ સમાચાર એ છે કે, અમદાવાદ શહેરમાં કેસ ડબલિંગ રેટ ત્રણ ચાર દિવસોનો હતો. પ્રયાસો બાદ સાત આઠ દિવસ કર્યો હતો. હવે કેસ ડબલિંગ રેટ ધીરે થઈને નવ દિવસનો થઈ ગયો છે. તેને ઓછા દિવસ લઈ જવા માટે સતત પ્રયાસો કરી રહ્યાં છે. ત્રીજી તારીખ સુધી 11 થી 12 દિવસનો ડબલિંગ રેશિયો લાવવાનો છે. કોરોના વાયરસ બીજી ગંભીર બીમારીઓમાં કોરોના વાયરસ જીવલેણ નીવડી શકે છે.
Apr 30,2020, 13:03 PM IST
Coronavirus
વધી રહેલા કેસને કારણે ગાંધીનગરના તમામ પ્રવેશદ્વારો બંધ કરાયા
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ કોરોના (Coronavirus) ના કેસ વધી રહ્યાં છે. પણ ગાંધીનગરવાસીઓને સૌથી વધુ ચિંતા અમદાવાદથી અવરજવર કરતા લોકોની છે. અમદાવાદથી અવરજવર થતા ગાંધીનગરમાં કોરોનાનો ચેપ વધી રહ્યો છે અને તેથી આ અવરજવર પર બ્રેક લગાવવામાં આવે તેવી માંગણી ઉઠી હતી. ત્યારે ગાંધીનગરમાં વધેલા કોરોનાવાયરસ ના કેસોને ધ્યાનમાં રાખીને ગાંધીનગર (gandhinagar) ના તમામ પ્રવેશદ્વારો બંધ કરાયા છે. એક માત્ર ચ માર્ગ ચાલુ રખાયો છે. અમદાવાદ રેડ ઝોન વિસ્તારમાંથી આવતાં લોકો માટે બિલકુલ પ્રવેશબંધી મૂકાઈ છે.
Apr 30,2020, 12:12 PM IST
Trending news
Ind vs Eng
માન્ચેસ્ટરમાં ભારતને મળી 'ડ્રો વાળી જીત', વર્ષો સુધી યાદ રહેશે જાડાજા-સુંદરની ઇનિંગ
Book of Dead
3500 વર્ષ જૂના કબ્રસ્તાનમાં દટાયેલી મળી 'બુક ઓફ ધ ડેડ', જાણો શું છે તેનું રહસ્ય
gujarat rains
ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, દસક્રોઈમાં સૌથી વધુ વરસાદ વરસ્યો; ક્યા કેટલો ખાબક્યો?
Bank Holidays in August 2025
ઓગસ્ટ મહિનામાં બેન્ક કર્મચારીઓને મજા જ મજા, 15 દિવસ બેંક રહેશે બંધ, જુઓ રજાનું લિસ્ટ
india vs england 4th test
મેચ જીતવા કંઈ પણ કરી શકે છે અંગ્રેજો, બોલ ચેડા કરવાનો કર્યો પ્રયાસ ? જુઓ Viral Video
health tips
આયુર્વેદિક રીતે સફેદ વાળથી મેળવો છુટકારો, ડોક્ટરે જણાવ્યા ઘરેલું ઉપાય !
8th Pay Commission
8મા પગાર પંચ માટે મોટા સમાચાર! સરકારી કર્મચારીઓને પગાર વધારા માટે જોવી પડશે રાહ
Abhimanyu Easwaran
કમનસીબ ક્રિકેટર...2021થી ટીમ ઈન્ડિયા સાથે છે છતાં ડેબ્યૂ માટે કરી રહ્યો છે સંઘર્ષ
Tech News
Google Virtual Try-on : કપડા ખરીદતા પહેલા ઓનલાઈન ટ્રાય કરો, ગુગલ લાવ્યું અદભૂત ફીચર
earning without work
આ દેશમાં છે ફક્ત 100 પોલીસવાળા, ખાલી પડી છે જેલ, કામ વગર પૈસા કમાય છે લોકો !