हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BRN
RWA
124/ 1
(12.5)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Corbevax
Corbevax News
Coronavirus news
શું કોરોના વાયરસ ફરી એક વાર તબાહી મચાવશે? ભારત બનાવવા જઇ રહ્યું છે નવી રસી
Coronavirus Vaccination: કોરોના વાયરસનો ઉલ્લેખ થતાં દુનિયા થથરવા લાગે છે. શું આ વાયરસ ફરી એક વાર તબાહી મચાવશે? જોકે કોરોના તેના અલગ-અલગ વેરિએન્ટમાં માણસોને નિશાન બનાવે છે, ડેલ્ટા અને ઓમિક્રોનના વિનાશને કોઈ કેવી રીતે ભૂલી શકે. વિશ્વના વિવિધ દેશોમાં કોરોના સામે લડવા માટે વિવિધ રસીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, આ બધાની વચ્ચે, ઓમિક્રોનના XBB.1.5 વેરિએન્ટ સામે લડવા માટે Corbevaxનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતમાં પણ તેનો ડોઝ લગભગ 1.5 કરોડ લોકોને આપવામાં આવ્યો છે. પરંતુ હવે તેનું ઉત્પાદન પણ ભારતમાં થશે.
Dec 13,2023, 13:49 PM IST
Corbevax
Corbevax ને બૂસ્ટર ડોઝના રૂપમાં DCGI એ આપી મંજૂરી, Biological E એ કરી જાહેરાત
Biological E એ મે મહિનામાં પ્રાઇવેટ રસીકરણ કેંદ્રો માટે કોર્બેવેક્સની કિંમત 840 રૂપિયા પ્રતિ ડોઝથી ઘટાડીને 2500 રૂપિયા કરી દીધી હતી. કંપનીએ કહ્યું કે કોર્બેવેક્સ ભારતમાં એવી પ્રથમ રસી છે જેને 'હેટ્રોલોગસ' કોવિડ બૂસ્ટરના રૂપમાં મંજૂરી આપવામાં આવી છે.
Jun 4,2022, 18:05 PM IST
children
ટૂંક સમયમાં 5 થી 11 વર્ષના બાળકોને મળશે વેક્સીન, સરકારી પેનલે કરી ભલામણ
ભારતના સેન્ટ્રલ ડ્રગ્સ ઓથિરિટીની એક વિશેષજ્ઞ સમિતિએ પાંચથી 11 વર્ષના બાળકો માટે બાયોલોઝિકલ ઇના કોવિડ 19 વિરોધી રસી કોર્બેવેક્સ મઍટે ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવાની ભલામણ કરી છે. આ જાણકારી સત્તાવાર સૂત્રોએ ગુરૂવારે આપી હતી.
Apr 21,2022, 23:05 PM IST
Corbevax
કોરોના સામે ભારતની લડાઈ બનશે વધુ મજબૂત, બાળકો માટે વધુ એક વેક્સીનને મળી મંજૂરી
કોર્બેવેક્સ વેક્સીનના બે ડોઝ 28 દિવસની અંદર લેવા પડશે. આ વેક્સીનને 2થી 8 ડિગ્રી સેલ્સિયસ પર સ્ટોર કરવામાં આવે છે.
Feb 21,2022, 18:42 PM IST
Corbevax
દેશમાં કોરોનાની ત્રીજી લહેરને અટકાવવા માટે એક જ દિવસમાં લેવાયા 3 મહત્વના નિર્ણય
કોરોના વાયરસના વધતા કેસ અને ઓમિક્રોનના સંકટ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની એક દવા અને બે નવી રસીને મંજૂરી આપી દીધી છે.
Dec 28,2021, 12:18 PM IST
Biological E
બાયોલોજિક-ઈએ બૂસ્ટર ડોઝ તરીકે 'કોર્બેવેક્સ'ના ત્રીજા ડોઝના ટ્રાયલની મંજૂરી માંગી
કોર્બેવેક્સ એક સ્વદેશી રસી છે, ક્લિનિકલ ટ્રાયલના બીજા અને ત્રીજા તબક્કાના પરિણામો આ મહિને જાહેર થઈ શકે છે. હવે કંપનીએ બૂસ્ટર ડોઝ તરીકે ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે પરવાનગી માંગી છે.
Oct 12,2021, 22:48 PM IST
Trending news
gujarat
'સસુરાલ સીમર કા સિરિયલ' જોઈ 2 લાખનો વીમો પકવવા 10 વર્ષ જુના મિત્રની કરપીણ હત્યા
president resignation
જો દેશના રાષ્ટ્રપતિ અધવચ્ચે ત્યાગ પત્ર આપી દે, તો તેઓ કોને આપશે રાજીનામું ? જાણો
Jagdeep Dhankhar resign
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કેવી રીતે રાજીનામું આપ્યું, 10 કલાકની કહાની, સમજો ટાઈમલાઈન
How To Open Blocked Veins
બંધ અને જામ થયેલી નસો ખોલવા માટે સ્વામી રામદેવના આ ઉપાયો અપનાવો, દુખાવામાં રાહત થશે
Ind vs Eng
ચોથી ટેસ્ટના ગણતરીના કલાકો પહેલા ઈંગ્લેન્ડનો મોટો નિર્ણય, આ દિગ્ગજની ટીમમાં એન્ટ્રી
Anand
ગુજરાતમાં આ 4 દૂધ ડેરીઓનો સિક્કો વાગે છે, ચેરમેન પણ એમના જ બને! આવું છે સફેદ દૂધનું
Ahmedabad Plane Crash
અટકળોનો અંત ! બોઇંગ વિમાનોના ફ્યુઅલ સ્વિચની તપાસ પૂરી, એર ઇન્ડિયાએ જણાવી હકીકત
Rajkot
ભણવા આવેલી આફ્રિકન યુવતી ગુજરાતમાં બની કુંવારી માતા, બાળકીના પિતાનું નામ ન લખાવ્યું
8th Pay Commission
1 જાન્યુઆરી, 2026 થી દેશમાં લાગુ થશે 8મું પગાર પંચ, હવે સરકારનો લોકસભામાં જવાબ!
real estate
ઘર ખરીદતા પહેલા Built-up Area Vs Super Built-up એરિયાના અંતરને સમજો, થશે ફાયદો