हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
debt on gujarat
Debt on gujarat News
Debt
21620000000 રૂપિયા ફક્ત દર મહિને વ્યાજના ચૂકવાય છે, 10 વર્ષમાં આ રકમ 80 ટકા વધી
Gujarat Government Debt : ગુજરાત ઉપર 4 લાખ કરોડનું દેવું, અને એના વ્યાજનો હપ્તો 2162 કરોડ મહિને... 10 વર્ષમાં ચૂકવાતા વ્યાજની રકમ 80% વધી ગઇ છે... દર મહિને 2162 કરોડ રૂપિયા સરકાર દ્વારા જાહેર દેવાંના વ્યાજ રૂપે ચૂકવવામાં આવે છે
Feb 25,2025, 13:29 PM IST
Debt
આનંદના સમાચાર! ગુજરાતના માથા પરના કરોડોના દેવામાં થયો ઘટાડો, મુખ્યમંત્રીએ આપી માહિતી
ગુજરાતના જાહેર દેવામાં ઘટાડો થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા આ માહિતી શેર કરી છે. જીડીપીના 4.5 ટકા જેટલો જાહેર દેવામાં ઘટાડો થયો છે. ભારતના સૌથી મોટા 21 રાજ્યોમાં જાહેર દેવા ઘટાડામાં ગુજરાત પ્રથમ ક્રમે છે. એનસીએઈઆર દ્વારા જાહેર થયેલા પેપરમાં આ વિગતો સામે આવી છે.
Feb 14,2025, 11:32 AM IST
gujarat govenment
ગુજરાતની 157 પાલિકાની તિજોરી ખાલી! વ્યાજે રૂપિયા લઈ કર્મચારીઓનો પગાર ચૂકવાયો
Gujarat Government Employee Salary : ગુજરાતની 157 પાલિકાઓ પાસે એટલા રૂપિયા પણ નથી કે તેઓ કર્મચારીઓને રૂપિયા ચૂકવી શકે, છેલ્લા 2-3 મહિના કર્મચારીને નથી ચુકવાયો પગાર... જનપ્રતિનિધિઓ વહીવટ કરવામાં નિષ્ફળ નીવડ્યા
Nov 10,2024, 12:07 PM IST
gujarat govenment
વિકાસના નામે દેવુ કરી ઘી પીતી ગુજરાતની પાલિકાઓની તિજોરી ખાલી, પગાર માટે પૈસા નથી
Gujarat Government : ગુજરાતની 157 માંથી 107 નગરપાલિકાઓ પાસે એટલા રૂપિયા પણ નથી કે તેઓ કર્મચારીઓને રૂપિયા ચૂકવી શકે, જનપ્રતિનિધિઓ વહીવટ કરવામાં નિષ્ફળ નીવડ્યા
Jul 16,2024, 12:53 PM IST
Debt
ગુજરાત સરકારે માર્કેટમાંથી લીધેલી કરોડોની લોન હજી ચૂકવી નથી, દેવું 4.12 લાખ કરોડ થયુ
Gujarat Government Debt : ગુજરાત સરકારનું દેવું જાણી આંખો ચાર થઈ જશે : 5 વર્ષમાં ગુજરાતના દેવામાં અધધધ વધારો.. સરકારે લોન તો લીધી પણ ભરી નથી
Mar 1,2024, 8:58 AM IST
gujarat
ગુજરાત અંધેર નગરી બનવા તરફ; વધુ એક નગરપાલિકાએ દેવાળું ફૂંક્યું; કરોડોનું બિલ બાકી
ધાનેરા નગરપાલિકાની સરકારી તિજોરીમાં લાઈટ બિલ ભરવાના પૈસા ના હોવાથી વીજ કંપનીએ સ્ટ્રીટ લાઈટોનું કનેક્શન કાપ્યું છે. ધાનેરા નગરપાલિકાનું લાઈટનું કનેક્શન કપાઈ ગયું છે. ધાનેરા નગરપાલિકાનું 4 કરોડ 26 હજાર વીજ બિલ બાકી હોવાથી UGVCL વીજ કંપનીએ લાઈટનું કનેક્શન કાપી નાંખ્યું છે.
Jan 30,2024, 17:35 PM IST
Debt
ગુજરાત સરકારનું દેવું જાણી આંખો ચાર થઈ જશે : 5 વર્ષમાં ગુજરાતના દેવામાં અધધધ વધારો
Gujarat Government Debt : છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના દેવામાં થયો છે વધારો,,, 2019માં ગુજરાતનું દેવુ હતું 2.98 લાખ કરોડ જે 2023માં વધીને 4.23 લાખ કરોડ થયું..દેવામાં ગુજરાત દેશમાં 8મા સ્થાને. મોટા પાયે વ્યાજ અને મુદ્દલની ચુકવણી કરાતી હોવા છતાં દેવાની રકમ નથી ઘટતી...
Aug 7,2023, 8:38 AM IST
Gujarat Budget 2023
આ તે કેવું આત્મનિર્ભર બજેટ! 3 લાખ કરોડના 'ફ્લેટ બજેટ' સામે જાહેર દેવું 3.39 લાખ કરોડ
Gujarat Budget 2023 : સરકારે ભલે આ બજેટમાં કરવેરા વધાર્યા નથી પણ રાહતો પણ આપી નથી એ વાસ્તવિકતા છે. સરકાર આ બજેટને મોદી સરકારનું વિઝન અને આત્મનિર્ભર બજેટ ગણાવી રહી છે. રાજ્યમાં બજેટનો આંક 3.01 લાખ કરોડે પહોંચી ગયો છે. સારી બાબત એ છે કે સતત ગુજરાતનો ગ્રોથ વધી રહ્યો છે. વિકાસ માટે દેવું જરૂરી છે પણ એટલું પણ ન હોવું જોઈએ કે રાજ્યની આર્થિક સ્થિતિ બેલેન્સ ના રહી શકે
Feb 25,2023, 8:51 AM IST
Debt
ગુજરાત સરકારનું દેવું 4 લાખ કરોડને પાર, 1 વર્ષમાં 24 હજાર કરોડ વધ્યું
Gujarat Government Debt : ગુજરાતના બજેટ કરતાં પણ દેવાનો આંકડો ઉંચો છે. દેશમાં ગુજરાત એ દેવામાં 7માં ક્રમાંકનું રાજ્ય છે. વિકાસ માટે રૂપિયા જોઈએ અને એ માટે દેવું કરવું પડે એ યોગ્ય છે પણ દેવું ભરપાઈ કરવાનું યોગ્ય આયોજન પણ એટલું જ જરૂરી છે
Feb 16,2023, 9:57 AM IST
Trending news
Saiyaara
સૈયારા જ નહીં આ લવ સ્ટોરી જોઈને પણ રડ્યા છે લોકો, એક ફિલ્મ જ્યારે જુઓ ત્યારે રડાવે
hotel
હોટલ રૂમમાં છુપાયેલા...તમારી પ્રાઈવેટ મોમેન્ટ થઈ શકે છે લીક, ચેક ઇન કરતા જ તપાસ કરો
Sarkari Yojana
કેન્દ્ર સરકાર 1 ઓગસ્ટથી લાવશે 3.5 કરોડ નવી નોકરીઓ, જાણો તમને લાભ મળશે કે નહીં ?
anupam kher
કરોડોની સંપત્તિના માલિક, છતાં પણ મુંબઈમાં ભાડાના ઘરમાં કેમ રહે છે અનુપમ ખેર
Gujarat politics
રાહુલ ગાંધી સામે કોંગ્રેસના મુસ્લિમ નેતાઓનું દર્દ છલકાયું! અમારા મુદ્દા સંસદમાં ઉઠાઓ
Gambhira Bridge Accident
મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા