हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Diabetes patients
Diabetes patients News
Diabetes patients
ડાયાબિટીસના દર્દી આ 4 ડ્રાઈ ફ્રૂટ્સનું ન કરો સેવન, રેડ લાઈનની પાર પહોંચી જશે સુગર!
ડાયાબિટીસ બીમારીમાં સુગર લેવલ ઝડપથી વધવા લાગે છે. દવા અને ડાયટની મદદથી સુગર લેવલને કંટ્રોલ કરવાનું હોય છે. તેવામાં ડાયાબિટીસના દર્દીઓએ પોતાના ખાનપાનનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. ઘણીવાર અજાણતા ડાયાબિીસના દર્દી એવી વસ્તુનું સેવન કરી લેતા હોય છે, જેના કારણે સુગર લેવલ ઝડપથી વધી જાય છે. આવો જાણીએ ડાયાબિટીસના દર્દીઓએ આ ડ્રાઈ ફ્રૂટ્સનું સેવન ન કરવું જોઈએ.
Apr 26,2025, 16:16 PM IST
Summer fruits
ડાયાબિટીસના દર્દીઓએ ઉનાળામાં ભૂલથી પણ આ 5 ફળ ન ખાવા જોઈએ, 300થી વધી શકે છે સુગર લેવલ
Bad Food for Diabetes: ડાયાબિટીસનો અર્થ એ નથી કે તમારે બધા ફળો ટાળવા જોઈએ. સંતુલિત આહારના ભાગ રૂપે યોગ્ય ફળ પસંદ કરીને તમે ફળોનો આનંદ માણી શકો છો. ફક્ત એ વાતનું ધ્યાન રાખો કે કયા ફળો તમારા માટે ફાયદાકારક છે અને તેને કેટલી માત્રામાં ખાવા જોઈએ.
Mar 26,2025, 23:39 PM IST
Diabetes
ડાયાબિટીસ હોય તો શેરડીનો રસ પી શકાય? ખાસ જાણવા જેવી માહિતી
Healthcare Tips For Diabetes Patients: ઉનાળો શરૂ થતા જ શેરડીના જ્યૂસ ધડાધડ વેચાવાનો શરૂ થઈ જાય છે. લોકો શેરડીનો જ્યૂસ પીવાનું ખુબ પસંદ કરે છે. પરંતુ સવાલ રહે છે કે શું ડાયાબિટીસના દર્દીઓ શેરડીનો જ્યૂસ પી શકે કે નહીં.
Mar 26,2025, 15:43 PM IST
Diabetes patients
ડાયાબિટીસના દર્દી હોલી પર ભૂલથી પણ ના કરે આ 5 ભૂલ, નહીંતર વધી શકે છે બ્લડ સુગર લેવલ!
How to Control Blood Sugar Level: રંગોનો તહેવાર હોળી ભારતમાં દર વર્ષે ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ દિવસ ખુશીઓ, આનંદ અને રંગોથી ભરેલો હોય છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે હોળીનો આ રંગીન માહોલમાં કેટલીક સમસ્યાઓ પણ આવી શકે છે.
Mar 11,2025, 22:11 PM IST
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
Foods to Avoid in Diabetes Patients: ડાયાબિટીસના દર્દીઓને સામાન્ય રીતે મીઠાઈઓ અને મેદામાંથી બનેલી વસ્તુઓ ટાળવાની સલાહ આપવામાં આવે છે. જો કે, એક બીજી વસ્તુ છે જે ખૂબ જ સામાન્ય લાગે છે, પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે 'સાયલન્ટ કિલર' સાબિત થઈ શકે છે.
Feb 21,2025, 19:39 PM IST
health
આ મીઠાઈ નથી વધતું બ્લડ સુગર, દિવાળી પર ખાઈ શકે છે ડાયાબિટિસના દર્દી
Sweets For Diabetics: જો તમને ડાયાબિટીસ હોય તો દિવાળી પર મીઠાઈઓ ટાળવાની જરૂર નથી. તેના બદલે, એ જાણવું જોઈએ કે કઈ મીઠાઈ ખાવા માટે સલામત છે-
Oct 31,2024, 11:04 AM IST
Diabetes
ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ આ ફળ ન ખાવા જોઈએ, સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે બેદરકારી
જો તમે પણ ડાયાબિટીસના દર્દી છો તો તમારે ખાવા-પીવાની વસ્તુ પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ કેટલાક ફળનું સેવન કરવાથી બચવું જોઈએ, બાકી તેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.
Jul 20,2024, 20:22 PM IST
Diabetes
Diabetesના દર્દીઓ માટે ખજૂર ફાયદાકારક છે કે હાનિકારક? તેનાથી શુગર લેવલ વધે કે નહીં
Diabetes Diet: ખજૂરનો લોકો શેક બનાવીને પીવાનું પસંદ કરે છે, પરંતુ તેનો સ્વાદ મીઠો હોય છે, તો શું ડાયાબિટીસના દર્દીઓ આ ફળ ખાઈ શકે?
Jun 24,2023, 10:22 AM IST
health
તમારા રસોડામાં રહેલી આ વસ્તુ ડાયાબિટીસના દર્દીઓ માટે છે રામબાણ ઈલાજ
Benefits Of Turmeric For Diabetes Patients: ડાયાબિટીશના રોગીઓ માટે હળદર ઘણી ફાયદાકારક માનવામાં આવે છે. હળદરમાં ભરપૂર પ્રમાણમાં કરક્યૂમિન હોય છે. જેના કારણે ડાયાબિટીશના દર્દીઓ માટે હળદરને ઘણી ફાયદાકારક માનવામાં આવે છે.
Jul 7,2022, 17:17 PM IST
Trending news
MS Dhoni Trademark
હવે બીજું કોઈ નહીં બની શકે કેપ્ટન કૂલ... મહેન્દ્ર સિંહ ધોનીએ નિકનેમ પર લગાવ્યું ટેગ
muzaffarnagar road accident innova car fell down from flyover Gandhinagar 4 people died
મુઝફ્ફરનગરમાં ગમખ્વાર અકસ્માત, ફ્લાયઓવર પરથી કાર ખાબકતા ગાંધીનગરના 4 યુવકોના મોત
Gujarat DGP
વિકાસ સહાયની નિવૃત્તિના ગણતરીના કલાકો વચ્ચે મોટી ખબર, મળ્યું એક્સટેન્શન
Japani Baba Vanga
જાપાની બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી, શું જુલાઈ 2025માં આવશે મોટી તબાહી?
Astronauts Wear Condoms In Space
જ્યારે અવકાશમાં સેક્સ નથી કરતા, તો કોન્ડોમ કેમ પહેરે છે એસ્ટ્રોનોટ? જાણો કારણ !
Tuesday Remedies In Gujarati
વાળ અને નખ ન કાપવા ઉપરાંત મંગળવારે આ કામો પણ ન કરો, નહીં તો હનુમાનજી થશે નારાજ !
breaking news
જયેશ રાદડિયા જેવો ખેલ થરા ભાજપના નેતાએ ખેલ્યો, કદાવર નેતાના ધમપછાડા છતાં ન ગાંઠ્યા
o-1 visa for indians
H1-B ન મળે તો કંઈ નહીં, હવે ભારતીયો આ વિઝા લઈને જઈ રહ્યા છે અમેરિકા, જાણો
Kolkata gang rape
કોલકાતા ગેંગરેપ કેસમાં ચોંકાવનારો ખુલાસો, ઘટના પહેલા રૂમમાં હાજર હતી અન્ય એક યુવતી
MBBS
તમારી દીકરીને ડોક્ટર બનાવવા ગુજરાત સરકારની આ યોજના છે સૌથી દમદાર; મળે છે આટલા લાખ