हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
harami nala
Harami nala News
harami nala
ભારત-પાકિસ્તાન સરહદે આ 'હરામી નાળા' છે શું? કેવી રીતે પડ્યું આ નામ? ખાસ જાણો
What is Harami Nala: ભારત અને પાકિસ્તાન વચ્ચે આંતરરાષ્ટ્રીય સરહદની કુલ લંબાઈ 3,323 કિલોમીટર છે. જમ્મુ કાશ્મીરથી શરૂ થઈને ગુજરાતના કચ્છ સુધી ફેલાયેલી આ સંવેદનશીલ બોર્ડરની નિગરાણી બીએસએફ પાસે છે. આ આંતરરાષ્ટ્રીય સરહદમાં અનેક એવી જગ્યા છે જ્યાં નિગરાણી ખુબ અઘરી ગણાય છે. પરંતુ બીએસએફના જાંબાઝ જવાનો આમ છતાં ડટીને નિગરાણી કરે છે. ગુજરાતમાં પણ આવી જ એક જગ્યા છે. જેને હરામી નાળા તરીકે ઓળખવામાં આવે છે.
May 16,2025, 14:52 PM IST
pakistan
કચ્છ સરહદે પાકિસ્તાની બોર્ડર પરથી વધારે 7 બિનવારસી બોટ મળી, BSF એલર્ટ પર
સરહદ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ અઠવાડીયામાં બીજીવાર પાકિસ્તાની બોટને ઝડપી લીધી હતી. હરામીનાળા વિસ્તારમા સર્ચ ઓપરેશન દરમિયાન BSF દ્વારા સાત પાકિસ્તાની બોટને બિનવારસી હાલતમા કબજે કરી હતી. આ વિસ્તારમાંથી વધારે બોટ અને ગુસણખોરો મળે તેવી શક્યતાને જોતા બીએસએફ દ્વારા હાલ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
Feb 17,2022, 22:14 PM IST
Kutch
કચ્છ : વિવાદિત હરામી નાળા પાસે પહોંચી ગયા બે માછીમાર, BSFએ પીછો કરીને પકડ્
હાલ ભારત પાકિસ્તાન વચ્ચે તંગદીલી ભર્યો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે ગઈકાલે કચ્છના કુખ્યાત એવા હરામી નાળા પાસેથી બે શંકાસ્પદ વ્યક્તિ ઝડપાઇ હતી. પકડાયેલા બંને વ્યક્તિ પાકિસ્તાની માછીમારો હોવાનું અનુમાન છે. ત્યારે BSFએ આ મામલે તપાસ શરૂ કરી હતી. ભારતીય જળ સીમામાં હરામીનાળામાંથી ભારતીય બોર્ડર સિક્યુરિટી ફોર્સે પેટ્રોલિંગ દરમિયાન બે ઘૂસણખોરોને પકડી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં બંને માછીમારી કરવા માટે ભારતીય સીમાની અંદર આવ્યા હોવાનું સામે આવ્યું છે. સાંજે 5.30 કલાકના સમયે બીએસએફના જવાનોએ બોટનો પીછો કરીને બંને માછીમારોને પકડી પાડ્યા હતા. તેની પાસેથી માછીમારીનો સામાન તથા માછલીનો જથ્થો પકડાયો હતો. ત્યારે બોટ ઝડપાયા બાદ બીએસએફએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
Oct 22,2019, 10:43 AM IST
કચ્છ
કચ્છના હરામી નાળા પાસેથી પાકિસ્તાની બોટ સાથે બે શખ્સો ઝડપાયા
કચ્છના દરિયાઇ સરહદના હરામીનાળાની પાસેથી સીમા સુરક્ષા દળના જવાનોએ પેટ્રોલીંગ સમયે 2 પાકિસ્તાની ઘુસણખોરને પકડી પાડવામાં સફળતા મેળવી હતી. સોમવારે સાંજના સમયે એક બોટ પકડવામાં આવી હતી. હરામીનાળા પાસેથી 1 બોટ અને 2 પાકિસ્તાની ઘુસણખોર ઝડપાવવાની ઘટનાને ગંભીરતાથી લઇ સુરક્ષા એજન્સીઓ વધુ એલર્ટ થઇ ગઇ છે.
Oct 22,2019, 10:45 AM IST
Kutch
કચ્છ : વિવાદિત હરામી નાળા પાસેથી એકસાથે 5 પાકિસ્તાની ફિશીંગ બોટ મળી
કચ્છ (Kutch) ની દરિયાઈ સીમા પર 5 ફિશિંગ બોટ પકડાઈ છે. બીએસએફ (BSF) દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન હરામી નાળા વિસ્તારમાંથી પાંચ પાકિસ્તાની બોટ (Pakistani boat) ઝડપાઈ છે. તપાસ કરતા આ બોટમાંથી માછીમારીનો સામાન મળ્યો છે. ત્યારે એજન્સીઓએ આ મામલે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પાણીની અંદર હુમલો કરવા માટે સક્ષમ પાકિસ્તાન (Pakistan) ના ટ્રેઈન્ડ કમાન્ડો કચ્છની ખાડી પાસેથી ઘૂસણખોરી કરવાની આશંકાના કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓના ઈનપૂટ બાદથી ગુજરાત (Gujarat) તટ પર હાઈ અલર્ટ જાહેર કરી દેવાયો છે. એવા ઈનપુટ મળ્યા હતાં કે આ કમાન્ડ સરક્રીક (Sir Creek) વિસ્તારમાં 'હરામી નાળા' (Harami Nala) દ્વારા ભારતમાં પ્રવેશ કરી શકે છે.
Oct 12,2019, 13:34 PM IST
ગુજરાત
જ્યાંથી PAK કમાન્ડો ઘૂસ્યા હોવાની આશંકા છે તે કચ્છના 'હરામી નાળા' વિશે ખાસ
પાણીની અંદર હુમલો કરવા માટે સક્ષમ પાકિસ્તાનના ટ્રેઈન્ડ કમાન્ડો કચ્છની ખાડી પાસેથી ઘૂસણખોરી કરવાની આશંકાના કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓના ઈનપૂટ બાદથી ગુજરાત તટ પર હાઈ અલર્ટ જાહેર કરી દેવાયો છે. એવા ઈનપુટ મળ્યા હતાં કે આ કમાન્ડ સરક્રીક વિસ્તારમાં 'હરામી નાળા' દ્વારા ભારતમાં પ્રવેશ કરી શકે છે. કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં આ નાપાક ચાલને પલટી નાખવા માટે તમામ બંદરો અને મહત્વપૂર્ણ પ્રતિષ્ઠાનોની સુરક્ષા વધારવામાં આવી છે. આ બધા વચ્ચે એ જાણવું જરૂરી છે કે આખરે આ 'હરામી નાળા' અને ગુજરાત કેમ આતંકીઓના નિશાન પર છે....
Aug 30,2019, 11:14 AM IST
Trending news
Saiyaara
સૈયારા જ નહીં આ લવ સ્ટોરી જોઈને પણ રડ્યા છે લોકો, એક ફિલ્મ જ્યારે જુઓ ત્યારે રડાવે
hotel
હોટલ રૂમમાં છુપાયેલા...તમારી પ્રાઈવેટ મોમેન્ટ થઈ શકે છે લીક, ચેક ઇન કરતા જ તપાસ કરો
Sarkari Yojana
કેન્દ્ર સરકાર 1 ઓગસ્ટથી લાવશે 3.5 કરોડ નવી નોકરીઓ, જાણો તમને લાભ મળશે કે નહીં ?
anupam kher
કરોડોની સંપત્તિના માલિક, છતાં પણ મુંબઈમાં ભાડાના ઘરમાં કેમ રહે છે અનુપમ ખેર
Gujarat politics
રાહુલ ગાંધી સામે કોંગ્રેસના મુસ્લિમ નેતાઓનું દર્દ છલકાયું! અમારા મુદ્દા સંસદમાં ઉઠાઓ
Gambhira Bridge Accident
મુખ્યંત્રીનો આદેશ ઘોળીને પી ગયું તંત્ર, ગંભીરા બ્રિજ પર 19 દિવસથી લટકતું ટેન્કર
Gold rate
Gold Rate : સોનાના ભાવમાં મોટો ઘટાડો...અઠવાડિયામાં આટલું સસ્તું થયું ગોલ્ડ
Haridwar
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ, 6 શ્રદ્ધાળુઓના મોત, 15 ઈજાગ્રસ્ત
bank holiday
Bank Holiday : ઓગસ્ટમાં અડધો મહિનો બંધ રહેશે બેંકો, ચેક કરી લો રજાઓનું લિસ્ટ
gujarat rain
શ્રાવણ સાથે મેઘાવી માહોલ : ગુજરાતમાં ક્યાં, કેટલો વરસાદ છે અને ક્યાં પાણી ભરાયા