हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BRN
RWA
76/ 1
(8)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
jeet Adani
Jeet adani News
Gautam Adani
અદાણી ગ્રુપ આ બિઝનેસમાં કરશે 960000000000 રૂપિયાનું રોકાણ, જાણો
Adani Group Investment: ભારતના સૌથી મોટા સમૂહોમાંના એક અદાણી ગ્રુપે આગામી પાંચ વર્ષમાં તેના એરપોર્ટ ઓપરેશન્સને પરિવર્તિત કરવા માટે 96000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની મહત્વાકાંક્ષી યોજના જાહેર કરી છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ અને રિયલ એસ્ટેટ વિકાસ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જીત અદાણીના નેતૃત્વમાં ગ્રુપનો એરપોર્ટ ડિવિઝન સ્થાનિક વિકાસને પ્રાથમિકતા આપી રહ્યો છે. ખાસ કરીને નવી મુંબઈ અને મુંબઈ એરપોર્ટ પર તેના મુખ્ય પ્રોજેક્ટ્સ દેશના તેજીમય ઉડ્ડયન બજારમાં પ્રવેશ કરે છે.
Jul 22,2025, 16:10 PM IST
Gautam Adani
દીકરાના લગ્નમાં છલકાયા ગૌતમ અદાણીના આસું, અરબોના આસામીના સાદા જૂતાએ સૌનું ધ્યાન ગયું
Adani Wedding : બિઝનેસ ટાયકૂન અને અબજોના માલિક ગૌતમ અદાણીની હૃદયસ્પર્શી ક્ષણ કેદ થી છે. પુત્ર જીત અદાણી અને પુત્રવધૂ દિવા શાહના લગ્ન વખતે તેઓ ખૂબ જ ભાવુક બની ગયા હતા. આખા લગ્ન દરમિયાન, તેઓ તેમના મોભ બતાવવાને બદલે ખૂબ જ સાદગી સાથે પિતા તરીકે જોવામાં આવ્યા હતા
Feb 8,2025, 11:25 AM IST
Gautam Adani
અંબાણીએ લગ્નમાં કરોડોનો ધુમાડો કર્યો, અદાણીએ સાદગીથી દીકરા લગ્ન કરીને 10000 કરોડનું
Gautam Adani Donate Rs 10000 crore On Jeet Adani Wedding: પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જીત અને દિવાના લગ્નની તસવીરો શેર કરતા ગૌતમ અદાણીએ કહ્યું કે પરમાત્માના આશીર્વાદથી જીત અદાણી અને દિવા શાહ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા. લગ્ન આજે અમદાવાદમાં પરંપરાગત રીતિ-રિવાજો અને શુભકામનાઓ સાથે પ્રિયજનો વચ્ચે યોજાયા હતા. ત્યારે ગૌતમ અદાણીએ દીકરાના લગ્ન પર 10 હજાર કરોડનું દાન કર્યું છે.
Feb 8,2025, 10:52 AM IST
Gautam Adani
કેટલી સંપત્તિની માલિક છે અદાણી પરિવારની નાની વહૂ દીવા શાહ; ટૂંક સમયમાં કરશે લગ્ન
ગૌતમ અદાણીના નાના દીકરા જીત અદાણીની લગ્ન થનાર છે. જીતના લગ્ન દીવા જૈમિન શાહ નામની યુવતી સાથે થશે. બન્ને જણાની સગાઈ ગત વર્ષે 12 માર્ચે થઈ હતી. અદાણી ફેમિલીમાં બન્નેના લગ્નની તૈયારીઓ ધુમધામથી ચાલી રહી છે.
Dec 10,2024, 12:23 PM IST
Gautam Adani
Photos: મુકેશ અંબાણીના સંતાનોને તો જાણો છો..ગૌતમ અદાણીના પુત્રો વિશે પણ ખાસ જાણો
Gautam Adani : હાલમાં સૌથી વધારે ચર્ચામાં અનંત અંબાણી છે. એશિયાના સૌથી ધનિક અબજોપતિ બિઝનેસમેન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી તથા તેમના પરિવારને તો બધા જાણે . શું તમે ભારતના બીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીના પત્ની અને તેમના બાળકો વિશે જાણો છો. ચાલો આજે અમે તમને તેમના વિશે જણાવીશું.
Mar 15,2024, 13:04 PM IST
Gautam Adani
ગૌતમ અદાણીના ઘરે ફરી એકવાર વાગશે શરણાઈ, જાણો નાના પુત્ર જીતની સગાઈ કોની સાથે થઈ
ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીએ રવિવાર 12 માર્ચ 2023ના રોજ દિવા જૈમિન શાહ સાથે સગાઈ કરી હતી. સગાઈનો કાર્યક્રમ ગુજરાતના અમદાવાદમાં એક ખાનગી સમારોહ યોજાયો હતો. આમાં બંને પરિવારના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.
Mar 14,2023, 15:26 PM IST
Trending news
Jagdeep Dhankhar resign
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કેવી રીતે રાજીનામું આપ્યું, 10 કલાકની કહાની, સમજો ટાઈમલાઈન
How To Open Blocked Veins
બંધ અને જામ થયેલી નસો ખોલવા માટે સ્વામી રામદેવના આ ઉપાયો અપનાવો, દુખાવામાં રાહત થશે
Ind vs Eng
ચોથી ટેસ્ટના ગણતરીના કલાકો પહેલા ઈંગ્લેન્ડનો મોટો નિર્ણય, આ દિગ્ગજની ટીમમાં એન્ટ્રી
Anand
ગુજરાતમાં આ 4 દૂધ ડેરીઓનો સિક્કો વાગે છે, ચેરમેન પણ એમના જ બને! આવું છે સફેદ દૂધનું
Ahmedabad Plane Crash
અટકળોનો અંત ! બોઇંગ વિમાનોના ફ્યુઅલ સ્વિચની તપાસ પૂરી, એર ઇન્ડિયાએ જણાવી હકીકત
Rajkot
ભણવા આવેલી આફ્રિકન યુવતી ગુજરાતમાં બની કુંવારી માતા, બાળકીના પિતાનું નામ ન લખાવ્યું
8th Pay Commission
1 જાન્યુઆરી, 2026 થી દેશમાં લાગુ થશે 8મું પગાર પંચ, હવે સરકારનો લોકસભામાં જવાબ!
real estate
ઘર ખરીદતા પહેલા Built-up Area Vs Super Built-up એરિયાના અંતરને સમજો, થશે ફાયદો
India vs Pakistan
કંગાળ પાકિસ્તાને બતાવી પોતાની ઓકાત, ભારતે રમવાનો ઇનકાર કર્યો તો અકળાયો આફ્રિદી
gujarat
'આ ભાઈ મને ગંદા ઈશારા કરે છે...', મેડિકલ સ્ટોર ચલાવીને ગુજરાન ચલાવતી મહિલાની ફરિયાદ