हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Love Relationship
Love relationship News
Love Relationship
પતિ જાય તો પત્નીઓ પ્રેમી સાથે રમવા લાગે છે 'અડકોદડકો', ગુજરાતના આ શહેરોને લાગ્યો ચેપ
Love Relationship: ગુજરાત સતત વધી રહ્યો છે લગ્નેતર સંબંધોનો ટ્રેન્ડ. આ મામલો ચિંતાજનક સાબિત થઈ શકે છે. લગ્નના થોડા સમય બાદ જ ભાંડો ફૂટતા આવે છે છૂટાછોડાની નોબત. આવું કેમ થાય છે તેના કારણો પણ જાણી લઈએ.
Jan 1,2024, 14:40 PM IST
Extra Marital Affair
ગુજરાતમાં પરણિત મહિલાઓમાં કેમ આટલો ઝડપથી વધી રહ્યો છે લગ્નેત્તર સંબંધનો ટ્રેન્ડ?
Love Relationship: પતિ અને પત્ની વચ્ચેના સંબંધમાં વિશ્વાસનું ખુબ મહત્વ છે. જ્યારે બંનેમાંથી એક વ્યક્તિનો પગ વિશ્વાસના કુંડાળામાંથી બહાર પડી જાય પછી પરિવારનું ધનોત પનોત નીકળતા વાર લાગતી નથી. ગુજરાતમાં પરણિત મહિલાઓમાં કેમ આટલો ઝડપથી વધી રહ્યો છે લગ્નેત્તર સંબંધનો ટ્રેન્ડ? જાણો ખાસ અહેવાલ.
Jan 8,2023, 10:41 AM IST
Vadodara
વિધર્મી યુવક સાથે સંબંધ પરિણીતાને પડ્યો ભારે, પ્રેમીએ પ્રેમિકાના સાસુની કરી હત્યા
વડોદરાના વડસર બ્રિજ પાસે જય અંબે ફ્લેટમાં 401 નંબરમાં ઠાકોરભાઇ પરમાર તેમના પત્ની દક્ષાબહેન પરમાર, પુત્ર અશ્વિન પરમાર અને પુત્રવધૂ ભાવના રહે છે. બે માસ પહેલાં અશ્વિનના લગ્ન નવાયાર્ડ આશાપુરી મહોલ્લામાં રહેતી ભાવના સાથે થયા હતા
Sep 12,2022, 18:33 PM IST
Relationship Tips
પાર્ટનરને સરપ્રાઈઝ આપતા સમયે ના કરો આ ભુલ, નહીં તો બગડી શકે છે પ્લાન
How to Surprise Your Partner: પાર્ટનરને સરપ્રાઈઝ આપવું સૌને સારું લાગે છે. અમે તમને અહીં જણાવી રહ્યા છીએ કે પાર્ટનરને સરપ્રાઈઝ આપતા સમયે તમારે કઈ ભુલો કરવી જોઈએ નહીં.
Jun 29,2022, 20:59 PM IST
mehsana
મહેસાણામાં અપહરણ બાદ કુવામાંથી મળી લાશ, પ્રેમ સંબંધમાં યુવકની હત્યા કરાઈ હોવાની આશંક
મહેસાણાના સિપોર ગામના મહેશજી ઠાકોર નામના યુવકનું પાંચ દિવસ પહેલા કેટલાક શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ આજ રોજ યુવકની અંબાજી નજીક કુવામાં કોવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી
Jun 1,2022, 23:26 PM IST
Love Relationship
નોકરી છોડીને યુવતીએ કર્યો પ્રેમનો ધંધો! ત્રણ બોયફ્રેન્ડને ફેરવીને કરે છે તગડી કમાણી!
આ યુવતી સાધારણ નોકરીમાં આખો દિવસ વિતાવ્યા બાદ જે પગાર હાથમાં આવ્યો તેનાથી સંતુષ્ટ થઈ શકી ન હતી. તેણી એ નોકરી છોડીને ફુલ ટાઈમ પ્રેમનો ધંધો શરૂ કર્યો અને તેની ઉંમર કરતા મોટા ત્રણ અમીર બોયફ્રેન્ડ બનાવ્યા અને એક મહિનામાં 4 થી 6 લાખ રૂપિયા કમાવા લાગી.
Feb 18,2022, 15:31 PM IST
અમદાવાદ
Love Is Blind: 34 વર્ષની મહિલાના પ્રેમમાં પાગલ 19 વર્ષનો યુવક, આપી ધમકી...
અમદાવાદમાં પ્રેમ સંબંધને લઇને એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 34 વર્ષની મહિલા અને 19 વર્ષના યુવાન વચ્ચે પ્રેમ સંબંધ હતા. 4 વર્ષ પહેલા જ્યારે યુવાન 15 વર્ષનો હતો ત્યારે તેના અને મહિલા વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો
Aug 20,2019, 11:02 AM IST
યુવક
ધર્મની બહેનને છરી બતાવી યુવકે કર્યા અડપલા, પ્રેમસંબધ બાંધવા કર્યું દબાણ
સરદારનગરમાં 5 વર્ષની બાળકી સાથે એક યુવકે શારીરિક અડપલા કર્યા હતા. તો બીજી તરફ વાડજમાં જાહેર રોડ પર યુવકે પોતે બનાવેલી ધર્મબહેનને છરી બતાવી અડપલા કર્યા હતા અને પ્રેમસંબધ બાંધવા દબાણ કર્યું હતું.
Mar 7,2019, 11:04 AM IST
Trending news
EPFO
EPFOએ બદલાયા આ નિયમ, કર્મચારીઓ પર પડશે અસર; તાત્કાલિક ચેક કરો ડિટેલ
Corn crop
મકાઈના પાકમાંથી ભાગી જશે લશ્કરી ઇયળ! ખેતી નિયામક જણાવી રીત
national animal
શું ગાયને જાહેર કરવામાં આવશે રાષ્ટ્રીય પ્રાણી? મોદી સરકારે સંસદમાં આપ્યો જવાબ
Hearing Loss in Old Age
વૃદ્ધાવસ્થામાં કાન કેમ થઈ જાય છે ખરાબ? જાણો બહેરાશના કારણો અને સારવાર
Congress
કોંગ્રેસે એવું શું કર્યું કે એક્ટર કેકે મેનને આપવી પડી સ્પષ્ટતા? જાણો સમગ્ર મામલો
Surat diamond hub crisis
ટ્રમ્પના ટેરિફથી ગુજરાતના ડાયમંડ બજારને મોટો ઝટકો, તહેવારો પહેલા ઓર્ડર અટક્યા
supreme court
શું હોય છે તલાક-એ-હસન? જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો,જાણો સંપૂર્ણ પ્રક્રિયા
Business News
બાકી રહેલા DA અંગે સરકારની મહત્વપૂર્ણ જાણકારી, કેન્દ્રીય કર્મચારીઓ માટે જાણવી જરૂરી
Demat Account
રશિયા-જાપાનની વસ્તી કરતાં તો વધુ ભારતમાં ડીમેટ એકાઉન્ટ છે...જુલાઈમાં બન્યો રેકોર્ડ
surat news
પાંચ વર્ષ પહેલા એક્ટિવા ચોરાયું, છતાં મૂળ માલિકને આવી રહ્યાં છે ઈ-મેમો, પોલીસ.....