हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Nigeria
Nigeria News
Viral Video
બ્રા નહીં તો પરીક્ષા પણ નહીં...વિચિત્ર નિયમ લાગૂ, Video વાયરલ થતા ભારે હંગામો મચ્યો
આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓએ બ્રા પહેરી છે કે નહીં તેની તપાસ કરવાનો મામલો સામે આવ્યો છે જેનાથી મોટો વિવાદ ઊભો થયો છે. પરીક્ષામાં બેસતા પહેલા વિદ્યાર્થીનીઓની શારીરિક તપાસ કરવામાં આવતા ભારે હંગામો મચ્યો છે. ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે.
Jun 21,2025, 14:52 PM IST
Nigeria vs Ivory Coast
T20I માં પહેલીવાર જોવા મળ્યું કારનામું, 272 રનનો ટાર્ગેટ, ટીમ માત્ર 7 રનમાં ઓલઆઉટ
આ મેચમાં ટી20 ઈતિહાસમાં કદાચ જ આવું પહેલીવાર જોવા મળ્યું કે જ્યારે કોઈ ટીમ લક્ષ્યનો પીછો કરતા કરતા માત્ર 7 રનમાં જ પેવેલીયન ભેગી થઈ ગઈ. આ શરમજનક રેકોર્ડ હવે કઈ ટીમના નામે નોંધાયો તેની વિગતો જાણો.
Nov 25,2024, 11:15 AM IST
Nigeria
નાઈજીરિયા: ફ્યૂલ ટેન્કરમાં ભીષણ વિસ્ફોટ થતા 94 લોકો જીવતા ભૂંજાયા
મોટી સંખ્યામાં લોકો ટેન્કરમાંથી ફ્યૂલ કાઢવા લાગ્યા ત્યારે જ તે સમયે અચાનક ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં 94 જેટલા લોકોના મોત થયા છે. આ ઘટના ઉત્તરી નાઈજીરિયાના જિગાવા રાજ્યમાં ઘટી.
Oct 16,2024, 15:50 PM IST
Most languages
આ નાનકડા દેશમાં બોલાય છે સૌથી વધુ ભાષાઓ! ચોથા નંબરે ભારત; જુઓ સંપૂર્ણ યાદી
Most Languages Spoken In The World: બહુ ઓછા લોકો જાણે છે કે ભારતમાં લોકો કેટલી ભાષાઓમાં બોલે છે. ચાલો આજે તમને જણાવીએ કે દુનિયાનો કયો દેશ છે જ્યાં સૌથી વધુ ભાષાઓ બોલાય છે.
Jun 26,2023, 8:47 AM IST
Nigeria
લગ્નમાંથી પાછા ફરેલા લોકોને લઈ જઈ રહેલી બોટ એકાએક પલટી, 100 લોકોના મોત
Boat capsized in Niger River: નાઈજીરિયામાં સોમવારે ક્વારા રાજ્યમાં નાઈજર નદીમાં બોટ પલટી જવાથી લગભગ 100 લોકોના મોત થયા. પોલીસ અને સ્થાનિક રહીશોના જણાવ્યાં મુજબ મૃતકો આજુબાજુના ગામડાઓમાં રહેતા હતા. જે એગબોટી ગામમાં એક લગ્નમાંથી પાછા ફરી રહ્યા હતા.
Jun 14,2023, 11:45 AM IST
Blast
નાઈજીરિયામાં ગેરકાયદેસર ઓઈલ રિફાઈનરીમાં ભીષણ વિસ્ફોટ, 12 લોકોના મોત
નાઈજીરિયાના નાઈજર ડેલ્ટા વિસ્તારમાં એક ગેરકાયદેસર ઓઈલ રિફાઈનરીમાં ધડાકા અને ત્યારબાદ આગથી ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે. જો કે સ્થાનિક લોકોનું એવું કહેવું છે મૃતકોની સંખ્યા હજુ વધુ છે.
Mar 4,2023, 10:17 AM IST
Nigeria
નાઈજીરિયામાં બોમ્બ ધડાકામાં 50થી વધુ લોકોના મોત, અનેક ઘાયલ
નાઈજીરિયાના ઉત્તર મધ્ય ક્ષેત્રમાં બોમ્બ વિસ્ફોટમાં અનેક લોકોના મોત થયાના અહેવાલ છે. રાજ્ય સરકારના એક અધિકારીએ આ જાણકારી બુધવારે આપી. રિપોર્ટ મુજબ આ ઘટના મંગળવારે રાતે ઉત્તર મધ્ય નાઈજીરિયાના નસરવા અને બેન્યુ રાજ્ય વચ્ચે ઘટી.
Jan 26,2023, 15:32 PM IST
Firing
હવે આ દેશમાં ચર્ચમાં થયું અંધાધૂંધ ફાયરિંગ, 50 લોકોએ જીવ ગુમાવ્યા અનેક ઘાયલ
સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ ઓવો શહેર સ્થિત સેન્ટ ફ્રાન્સિસ ચર્ચમાં કેટલાક હથિયારધારી બદમાશો ઘૂસી ગયા અને આડેધડ ફાયરિંગ કરવા લાગ્યા. એવું પણ કહેવાયું છે કે હુમલાખોરોએ આ દરમિયાન ચર્ચમાં વિસ્ફોટને પણ અંજામ આપ્યો. જે સમયે આ ઘટના ઘટી ત્યારે ચર્ચમાં ભારે ભીડ હતી જેના કારણે જાનહાનિ વધી હોવાનું પણ કહેવાય છે.
Jun 6,2022, 8:26 AM IST
Police
નાઇઝેરિયામાં ચર્ચના કાર્યક્રમમાં નાસભાગ, બાળકો સહિત 31 લોકોના મોત
નાઇઝેરિયાના એક શહેરમાં દુખદ અકસ્માત થયો છે. દક્ષિણપૂર્વી નાઇઝેરિયાઇ શહેર પોર્ટ હરકોર્ટમાં શનિવારે એક ચર્ચ કાર્યક્રમમાં ભાગદોડ મચવાથી ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા છે અને સાત અન્ય ઘાયલ થયા છે. સીએનએનએ પોલીસ અને સુરક્ષા અધિકારીઓના હવાલેથી આ જાણકારી આપી છે.
May 28,2022, 23:17 PM IST
Nigeria
અહીં જબરદસ્તીથી સગીરાઓને ગર્ભવતી બનાવવામાં આવે છે, કારણ જાણી હચમચી જશો
દુનિયામાં અનેક ગેરકાયદેસર કામ થાય છે. પરંતુ શું તમે વિચારી શકો છો કે દુનિયાના એક ખૂણામાં એક એવું કામ થાય છે જે તમે વિચારી પણ ન શકો.
Jan 10,2022, 14:04 PM IST
omicron variant
આ દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ 'ઓમિક્રોન'ની એન્ટ્રી થતા હડકંપ!, સંક્રમણના 2 કેસ
કોરોના (Coronavirus) ના નવા વેરિએન્ટ ઓમિક્રોને ચિંતા વધારી છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) પણ તેને લઈને સજાગ છે. આ બધા વચ્ચે આ નવા વેરિએન્ટના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
Nov 29,2021, 9:21 AM IST
Ghost Story
સાંભળ્યો છે 'Madam Koi Koi' નો કિસ્સો... અહીં રાત્રે થાય છે પુરૂષોનો 'શિકાર'
નવી દિલ્હી: આજના સમયમાં પણ ભૂત-પ્રેતની વાર્તાઓ (Ghost Story) પર વિશ્વાસ કરનાર લોકો છે. ખાસકરીને નાઇઝીરિયા (Nigeria) માં લોકો વચ્ચે ભૂતોની વાર્તાઓ ખૂબ ચલણમાં છે. આજે પણ લોકો માને છે કે ભૂત છે. નાઇઝીરિયાની 5 સૌથી લોકપ્રિય વાર્તાઓને આજે પણ ઘણા લોકો સાચી માને છે. સુંદર ટીચરના ભૂત બનવાની કહાની ખૂબ ચર્ચિત છે.
Sep 2,2021, 20:04 PM IST
Koo
ટ્વિટરને મોટો ઝટકો, આ દેશના રાષ્ટ્રપતિ સાથે પંગો પડ્યો ભારે! ભારતીય Koo ની એન્ટ્રી
ભારત સરકાર અને ટ્વિટર (Government vs Twitter) વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે નાઇજીરીયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને અનિશ્ચિત સમય સુધી સસ્પેન્ડ કરી દીધું છે
Jun 6,2021, 0:28 AM IST
Nigeria Bans Twitter
Twitter Ban: ટ્વિટરની હરકતોથી હવે આ દેશમાં બબાલ, સરકારે લગાવી દીધો પ્રતિબંધ
નાઇજીરીયાની સરકારે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારનો દાવો છે કે ટ્વિટર બેવડા માપદંડ અપનાવી રહ્યું છે.
Jun 5,2021, 19:21 PM IST
અમદાવાદ
અમદાવાદમાં સાઇબર ક્રાઇમ મામલામાં ઝડપાયા નાઇજિરીયન્સ
અમદાવાદમાં સાઇબર ક્રાઇમ મામલામાં ઝડપાયા નાઇજિરીયન્સ. તેઓ મોટાપાયે પૈસાની છેતરપિંડી કરતા હતા.
Jun 23,2019, 11:30 AM IST
નાઇઝિરિયન ગેંગ
ઇ-મેઇલ મારફતે લાખોની છેતરપિંડી કરનાર નાઇઝિરિયન ગેંન્ગના વધુ બે ઝડપાયા
ઈમેલ મારફતે ઈન્ક્મટેક્ષ રિફંડ આપવાની લાલચ આપી ભારતીય નાગરિકો સાથે કરોડોની ઠગાઈ કરનારી આંતરરાષ્ટ્રીય ગેંગ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડેલી ગેંગના વધુ બે નાઈઝિરિયન નાગરિકની સાયબર ક્રાઇમ બ્રાંચે મુંબઈથી ઝડપી પાડી નાઈઝિરિયન સરકારને જાણ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ ગુનાનો ભેદ પ્રથમ વખત ભારતમાં અમદાવાદ સાયબર ક્રાઇમએ શોધી કાઢી ભારતના 70 ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
Jun 17,2019, 20:24 PM IST
નાઇજીરીયા
નાઇજીરીયામાં ગેસ ડિપોટમાં વિસ્ફોટથી 18 લોકોના મોત, 40થી વધુ લોકો ઘાયલ
પીડિતોને સારવાર માટે મોટરબાઇક પર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા કારણ કે એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ નહોતી.
Sep 11,2018, 8:50 AM IST
31 killed
ઈદની રજા બાદ પરત ફરી રહેલા લોકો પર રોકેટથી હુમલો, 31ના મોત
નાઈઝીરિયાના પૂર્વોત્તર ક્ષેત્રમાં રવિવાર (17 જૂન) સંદિગ્ધ બોકો હરામના જેહાદિઓએ આત્મઘાતી બોમ વિસ્ફોટ કર્યો, જેમાં 31 લોકોના મોત થયા છે.
Jun 17,2018, 20:43 PM IST
Trending news
Ind vs Eng
માન્ચેસ્ટરમાં ભારતને મળી 'ડ્રો વાળી જીત', વર્ષો સુધી યાદ રહેશે જાડાજા-સુંદરની ઇનિંગ
Book of Dead
3500 વર્ષ જૂના કબ્રસ્તાનમાં દટાયેલી મળી 'બુક ઓફ ધ ડેડ', જાણો શું છે તેનું રહસ્ય
gujarat rains
ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, દસક્રોઈમાં સૌથી વધુ વરસાદ વરસ્યો; ક્યા કેટલો ખાબક્યો?
Bank Holidays in August 2025
ઓગસ્ટ મહિનામાં બેન્ક કર્મચારીઓને મજા જ મજા, 15 દિવસ બેંક રહેશે બંધ, જુઓ રજાનું લિસ્ટ
india vs england 4th test
મેચ જીતવા કંઈ પણ કરી શકે છે અંગ્રેજો, બોલ ચેડા કરવાનો કર્યો પ્રયાસ ? જુઓ Viral Video
health tips
આયુર્વેદિક રીતે સફેદ વાળથી મેળવો છુટકારો, ડોક્ટરે જણાવ્યા ઘરેલું ઉપાય !
8th Pay Commission
8મા પગાર પંચ માટે મોટા સમાચાર! સરકારી કર્મચારીઓને પગાર વધારા માટે જોવી પડશે રાહ
Abhimanyu Easwaran
કમનસીબ ક્રિકેટર...2021થી ટીમ ઈન્ડિયા સાથે છે છતાં ડેબ્યૂ માટે કરી રહ્યો છે સંઘર્ષ
Tech News
Google Virtual Try-on : કપડા ખરીદતા પહેલા ઓનલાઈન ટ્રાય કરો, ગુગલ લાવ્યું અદભૂત ફીચર
earning without work
આ દેશમાં છે ફક્ત 100 પોલીસવાળા, ખાલી પડી છે જેલ, કામ વગર પૈસા કમાય છે લોકો !