हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Parshotam Rupala
Parshotam rupala News
Himmat Nagar
સાબરકાંઠામાં જોવા મળ્યું ટ્રેલર, ફિલ્મ તો કાલે રાજકોટમાં દેખાશે! ઉગ્ર આંદોલનની ચીમકી
Loksabha Election 2024: આજે સાબરકાંઠા જિલ્લામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું. જેમાં મોટી સંખ્યામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા. પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક જાહેર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા સમગ્ર ગુજરાતના ક્ષત્રિયોમાં રોષ વ્યાપ્યો છે.
Apr 13,2024, 15:47 PM IST
Parshottam Rupala vs Kshatriya
રાજકોટમાં રૂપાલા કરતાં ધાનાણીનો સમાજ મોટો, 4 લાખ લેઉવા અને 1.80 લાખ ક્ષત્રિયો
Loksabha Election 2024: રાજકોટમાં ગીરના 2 શેર વચ્ચે મુકાબલો છે. હવે મેદાને પરેશ ધાનાણી આવતાં રૂપાલા માટે આ જીત આસાન નથી. રાજકોટમાં 16 વાર લોકસભાની ચૂંટણી લડાઈ છે જેમાં ભાજપ 9 વાર અને કોંગ્રેસ 6 વાર ચૂંટણી જીત્યું છે. 2009માં પણ કોંગ્રેસે આ બેઠક પર કબજો કર્યો હતો એ સમયે પાટીદાર ઉમેદવારને હરાવી કુંવરજી બાવળિયા આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. હવે રૂપાલા અને ધાનાણી વચ્ચે રસપ્રદ મુકાબલો થવાનો છે.
Apr 11,2024, 12:15 PM IST
bjp
ધાનાણીને લાભ લેવો હોય તો લઈ લે...', રૂપાલા વિવાદ પર વિજય રૂપાણીનું મહત્વપૂર્ણ નિવેદન
વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની 26 બેઠક પર ભારતીય જનતા પાર્ટીને કોઈપણ પડકાર નથી. ગુજરાતમાં ત્રીજી વખત ભાજપ 26 બેઠક જીતશે. જનતા તૈયાર છે, મતદાનની રાહ જોવાય છે.
Apr 6,2024, 18:06 PM IST
gujarat
પરશોત્તમ રૂપાલાને આ ભૂલ ભારે પડી! કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ, જાણો કોણે કરી?
Loksabha Election 2024: રૂપાલાએ રાજા મહારાજા અંગે કરેલી નિમ્ન કક્ષાની ટીપ્પણી અને વાણીવિલાસ સામે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે અને ગુજરાત ભરમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે. ત્યારે ગોંડલની કોર્ટમાં પરષોતમ રૂપાલા સામે કલમ 499,500 મુજબ ફરિયાદ થવા પામી છે.
Apr 4,2024, 18:01 PM IST
Congress
રૂપાલા અંતે ફરી નમ્યા: ક્ષત્રિય સમાજની 2 હાથ જોડીને માગી માફી, કહ્યુ; મારી ભૂલ થઈ ગઈ
Loksabha Election 2024: ક્ષત્રિય સમાજનું અપમાન કરવાના મુદ્દે સમાધાન કરવા ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં એક બેઠક મળી હતી. જે બેઠકમાં રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં જયરાજસિંહે કહ્યું હતું કે રૂપાલાએ માફી માગી છે. આપણે માફી આપવી જોઈએ.
Mar 29,2024, 20:38 PM IST
gujarat
'કેટલાક સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગે છે, આ સાતમ આઠમના ગરબા છે કે એના ફોટા આપીએ'
Gujarat Election 2022: આજે ધાનેરા વિધાનસભાના ભાજપના ઉમેદવાર ભગવાન પટેલના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાએ પાંથાવાડામાં જંગી જાહેર સભાને સંબોધી હતી. ત્યાં ભાજપના નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Dec 3,2022, 19:53 PM IST
Amreli
અમરેલી: સિવિલ હોસ્પિટલને મળ્યા અદ્યતન વેન્ટિલેટર, શરૂ કરાશે ઓક્સિજન પ્લાન્ટ
કોરોનાના સંક્રમણને અટકાવવા અમરેલી જિલ્લામાં વિવિધ સંસાધનો વિકસાવવાની તાતી જરૂરિયાતને પહોંચી વળવા ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ તેમની ગ્રાંટમાંથી તાજેતરમાં રૂ. 1 કરોડ ફાળવ્યા હતા
Jun 4,2021, 19:02 PM IST
Trending news
Rahkeem Cornwall
22 સિક્સ, 17 ફોર...આ ખતરનાક બેટ્સમેને T20 ક્રિકેટમાં ફટકારી બેવડી સદી
Short term Stocks to BUY
3 સપ્તાહમાં શાનદાર કમાણી કરાવી શકે છે આ 3 Stocks, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ
air india
ટેકઓફ પછી Air Indiaનું વિમાન 900 ફૂટ નીચે ઉતર્યું...વાગવા લાગ્યું વોર્નિંગ એલાર્મ
Raja Raghuvanshi
રાજા સાથે લગ્ન પહેલા ગુપ્ત વિવાહ કર્યા હતા સોનમે, કોણ છે એ બીજો પતિ?
gujarat
સાયબર ક્રાઈમ ગર્લના રાઝ એક ડાયરીએ ખોલી નાખ્યા, હજુ એક મોબાઈલની શોધખોળ ચાલું!
Gujarat politics
માનહાનિની નોટિસ પર ગોપાલ ઈટાલિયાનો સણસણતો જવાબ, કોંગ્રેસ ભાજપના ઈશારે ચાલે છે
ajab gajab news
દુનિયાની ખૂંખાર જનજાતિ, જ્યાં છોકરીઓ જુવાન થતા જ કાપે છે આ 'ખાસમખાસ અંગ'
India Air Force
લો બોલો ! મા-બેટાએ કર્યો મોટો કાંડ, વેચી દીધી ભારતીય વાયુસેનાની જમીન, જાણો
Factory Blast
ભારતને કોની લાગી ખરાબ નજર? એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના બાદ તેલંગાણામાં 36 લોકોના મોત
gujarat
ગોપાલ ઈટાલિયા ભરાયો: કોંગ્રેસી લલિત વસોયાએ ફટકારી 10 કરોડની માનહાનિની નોટિસ, જાણો