हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
PM Surya Ghar Yojana
Pm surya ghar yojana News
gujarat
ગુજરાતના લાખો લોકોને આ યોજનામાં મળ્યો મોટો ફાયદો! જાણો કેવી રીતે મળશે સબસિડી?
PM Surya Ghar Yojana Subsidy: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે ફરી સાબિત કરી બતાવ્યું છે કે, નીતિગત દૃઢતા, વહીવટી કાર્યક્ષમતા અને જનભાગીદારીનો સમન્વય કોઈપણ યોજનાને રાષ્ટ્રીય સફળતામાં પરિવર્તિત કરી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના માટે રાજ્ય સરકારે નાણાંકીય વર્ષ 2024-25 માટે નિર્ધારિત 3.05 લાખ સોલાર રૂફટૉપ પૅનલ્સના ઇન્સ્ટોલેશનનો લક્ષ્યાંક સમય પહેલાં જ પ્રાપ્ત કરી લીધો છે.
May 15,2025, 16:26 PM IST
PM Surya Ghar Yojana
પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ લગાવવી છે સોલર પેનલ? આ નંબર પર મળશે સંપૂર્ણ જાણકારી
PM Surya Ghar Yojana Helpline Number: જો તમારે પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ લેવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો પછી તમે યોજના સાથે જોડાયેલી હેલ્પલાઈન નંબર પર કોલ કરીને તમામ માહિતી મેળવી શકો છો.
Oct 11,2024, 13:23 PM IST
PM Surya Ghar Yojana
PM સૂર્ય ઘર મફત વીજળી યોજના: સબસિડી માટે કેવી રીતે કરશો અરજી, ખાસ જાણો
પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ વ્યક્તિ ઘરની છત પર સોલર પેનલ લગાવીને અને વધારાની વીજળી વેચીને મફત વીજળી કમાઈ શકે છે. કેન્દ્ર સરકાર આ યોજના હેઠળ મોટી સબસિડી આપી રહી છે અને તેના માટે 1.3 કરોડથી વધુ લોકોએ અરજી કરી છે.
Sep 21,2024, 13:41 PM IST
gujarat
ગુજરાતમાં શું દર મહિને 300 યુનિટ મફત વીજળી મળશે? આ યોજનામાં PM મોદીની મોટી જાહેરાત
Surya Ghar Yojana Registration: ભારતના કુલ 1 કરોડ ઘરોમાં રૂ.78,000 કરોડના ખર્ચે મફત વીજળી આપવાનુ આયોજન કેંદ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં ગુજરાત રાજ્યના કુલ 20 લાખ ઘરોને પી.એમ. સૂર્ય ઘર : મફત વીજળી યોજનાનો લાભ મળશે. સાથોસાથ મધ્ય ગુજરાતના 5 લાખ ઘરો પી.એમ સૂર્ય ઘર યોજનામાં આવરી લેવામા આવશે.
Feb 22,2024, 20:38 PM IST
Solar Panel
PM Surya Ghar Yojana: ગુજરાતના 20 લાખ ઘરોને મળશે મફત વીજળી, આ રીતે કરો રજીસ્ટ્રેશન
Surya Ghar Yojana Registration: 1 કિ.લો વોટ રૂફટોપ સોલર પ્લાન્ટની કેપીસીટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા 30,000 ની સબસીડી, 2 કિ.લો વોટ રૂફટોપ સોલર પ્લાન્ટની કેપીસીટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા 60,000 ની સબસીડી, 3 કિ.લો વોટ રૂફટોપ સોલર પ્લાન્ટની કેપીસીટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા 78,000 ની સબસીડી કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે. આ યોજનામાં એક કરોડ લોકો જોડાયા ચે.
Mar 16,2024, 14:10 PM IST
Solar Panel
Solar Panel: સોલાર પેનલ કેટલા વર્ષમાં થાય છે ખરાબ, સર્વિસિંગમાં ખર્ચ કેટલો?
Pradhanmantri Suryoday Yojana: કેન્દ્ર સરકાર તરફથી સોલાર પેનલને લઇને એક યોજના ચલાવવામાં આવી રહી છે, જેમાં સરકાર સોલાર પેનલ લગાવવા પર સબસિડી આપશે.
Feb 18,2024, 23:05 PM IST
Free Electricity Scheme
PM Surya Ghar: મફત વિજળી યોજનામાં આ રીતે મળશે 300 યૂનિટ ફ્રી, જાણી લો પ્રોસેસ
Rooftop Solar Power Scheme: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સત્તાવાર X એકાઉન્ટ પર પોસ્ટ કર્યું કે લોકોના ટકાઉ વિકાસ અને સુખાકારી માટે, અમે પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના શરૂ કરી રહ્યા છીએ. રૂ. 75,000 કરોડથી વધુના રોકાણ સાથેનો આ પ્રોજેક્ટ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને 1 કરોડ ઘરોને રોશની આપવાનું લક્ષ્ય ધરાવે છે.
Feb 18,2024, 19:11 PM IST
Trending news
Rahkeem Cornwall
22 સિક્સ, 17 ફોર...આ ખતરનાક બેટ્સમેને T20 ક્રિકેટમાં ફટકારી બેવડી સદી
Short term Stocks to BUY
3 સપ્તાહમાં શાનદાર કમાણી કરાવી શકે છે આ 3 Stocks, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ
air india
ટેકઓફ પછી Air Indiaનું વિમાન 900 ફૂટ નીચે ઉતર્યું...વાગવા લાગ્યું વોર્નિંગ એલાર્મ
Raja Raghuvanshi
રાજા સાથે લગ્ન પહેલા ગુપ્ત વિવાહ કર્યા હતા સોનમે, કોણ છે એ બીજો પતિ?
gujarat
સાયબર ક્રાઈમ ગર્લના રાઝ એક ડાયરીએ ખોલી નાખ્યા, હજુ એક મોબાઈલની શોધખોળ ચાલું!
Gujarat politics
માનહાનિની નોટિસ પર ગોપાલ ઈટાલિયાનો સણસણતો જવાબ, કોંગ્રેસ ભાજપના ઈશારે ચાલે છે
ajab gajab news
દુનિયાની ખૂંખાર જનજાતિ, જ્યાં છોકરીઓ જુવાન થતા જ કાપે છે આ 'ખાસમખાસ અંગ'
India Air Force
લો બોલો ! મા-બેટાએ કર્યો મોટો કાંડ, વેચી દીધી ભારતીય વાયુસેનાની જમીન, જાણો
Factory Blast
ભારતને કોની લાગી ખરાબ નજર? એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના બાદ તેલંગાણામાં 36 લોકોના મોત
gujarat
ગોપાલ ઈટાલિયા ભરાયો: કોંગ્રેસી લલિત વસોયાએ ફટકારી 10 કરોડની માનહાનિની નોટિસ, જાણો