हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rakesh Jhunjhunwala
Rakesh jhunjhunwala News
Dividend
રેખા ઝુનઝુનવાલાની રોકાણ કરેલી કંપની 1 શેર પર આપી રહી છે 17.50 રૂપિયાનું ડિવિડન્ડ
Special Dividend: રેખા ઝુઝુનવાલાના રોકાણવાળી કંપનીએ વચગાળાના ડિવિડન્ડ અને ખાસ ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપની આ અઠવાડિયે એક્સ-ડિવિડન્ડ સ્ટોક તરીકે ટ્રેડ કરશે. તમને જણાવી દઈએ કે, કંપનીનો 52 અઠવાડિયાનો ઉચ્ચ સ્તર 1430.10 રૂપિયા છે અને 52 અઠવાડિયાનો નીચો સ્તર 992.65 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 30,490.99 કરોડ રૂપિયા છે.
Mar 2,2025, 12:15 PM IST
Business News
226 પર જશે આ સ્ટોક, ઝુનઝુનવાલા પાસે છે 8 કરોડથી વધુ શેર, એક્સપર્ટે કહ્યું: ખરીદો
Expert Buying Advice: સોમવારે અને 24 ફેબ્રુઆરીના રોજ આ બેંકના શેરમાં પણ 2 ટકાથી વધુનો વધારો થયો હતો અને તે ઇન્ટ્રાડે 183.35 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો હતો. આગામી દિવસોમાં ખાનગી બેંકનો આ હિસ્સો ફોકસમાં રહી શકે છે.
Feb 24,2025, 14:43 PM IST
Rakesh Jhunjhunwala
₹40ના આ સ્ટોકથી બદલાઈ ગયું જીવન, આ રીતે ઝુનઝુનવાલાએ કર્યું જીવનનું સૌથી મોટું રોકાણ
Rakesh Jhunjhunwala Death Anniversary: રાકેશ ઝુનઝુનવાલાના મિત્ર રમેશ દામાણીએ જણાવ્યું કે કેવી રીતે ઝુનઝુનવાલાએ તેમના જીવનનો મોટા ભાગનું રોકાણ કર્યું છે.
Aug 14,2024, 19:05 PM IST
Rakesh Jhunjhunwala
ઝુનઝુનવાલાએ કેમ કહેલું 'મોત, મોસમ, મહિલા, માર્કેટ વિશે ના કરી શકાય ચોક્કસ ભવિષ્યવાણી
Market is King: ભારતમાં શેરબજારના ગુરુ તરીકે જાણીતા રાકેશ ઝુનઝુનવાલાએ એકવાર એવું કેમ કહ્યું હતુંકે, માર્કેટ એક મહિલા જેવું છે, કોઈ તેનો રાજા ન હોઈ શકે?
Feb 12,2024, 16:16 PM IST
Rakesh Jhunjhunwala
ટ્રેડિંગ અને ઈન્વેસ્ટમેન્ટમાં રાખો આ વાતોનું ધ્યાન, ઝુનઝુનવાલા પાસેથી જાણો સાચી રીત
ભારતીય શેર બજારના બિગ બુલ Rakesh Jhunjhunwala નું એક વર્ષ પહેલા 14 ઓગસ્ટ 2022ના નિધન થઈ ગયું હતું. એક દાયકા પહેલા તેમણે કહ્યું હતું કે જીદ કરવી ઈન્વેસ્ટમેન્ટ માટે સારૂ છે, પરંતુ ટ્રેડિંગ માટે આ જીદ ઝેર હોય છે.
Aug 13,2023, 19:04 PM IST
Gold Investment
280 રૂપિયાનો શેર પહોંચી ગયો 2900ને પાર, 10 વર્ષમાં રોકાણકારોને થયો 10 ગણો ફાયદો
ટાટા ગ્રુપની આ દિગ્ગજ કંપનીએ માત્ર 10 વર્ષમાં લોકોના પૈસા 10 ગણા કરી દીધા છે. રિટેલ સેક્ટરની આ કંપની પર હજુ ઈન્વેસ્ટરોનો વિશ્વાસ યથાવત છે.
Aug 4,2023, 15:32 PM IST
Investment Tips of Jhunjhunwala
Investment Tips: ઝૂનઝૂનવાલા જતા રહ્યાં પણ એમની આ ટિપ્સથી હજુ કરોડો કમાય છે લોકો!
Rakesh Jhunjhunwala Portfolio: શેરબજારના દિગ્ગજ રોકાણ રાકેશ ઝુનઝુનવાલા ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના દ્વારા સૂચવવામાં આવેલી ટિપ્સ લોકોના મનમાં હજુ પણ તાજી છે. આજે પણ લોકો શેરબજારમાં રોકાણ કરવા માટે રાકેશ ઝુનઝુનવાલાની કેટલીક ટિપ્સ ફોલો કરે છે, જેના કારણે તેઓ સારી કમાણી પણ કરે છે.
Jan 11,2023, 12:58 PM IST
Rakesh Jhunjhunwala
મોટી કમાણી કરાવી શકે છે આ કંપનીનો શેર, બ્રોકરેજ હાઉસ બુલિશ, કહ્યું- ખરીદી કરો
જો તમે શેર બજારમાં પૈસા કમાવવા ઈચ્છો છો તો તમે આ ટેક શેર પર નજર રાખી શકો છો. ગ્લોબલ બ્રોકરેજ જેફરીજ આ શેરને લઈને બુલિશ છે અને તેની ટાર્ગેટ પ્રાઇઝ વધારી દીધી છે.
Sep 20,2022, 16:38 PM IST
Rakesh Jhunjhunwala
અંબાણી કરતા પણ શાનદાર છે બિગબુલનું ઘર, તસવીરોમાં જુઓ સપનાનો મહેલ
Rakesh Jhunjhunwalas mansion: રાકેશ ઝુનઝુનવાલાના નિધન બાદ મુંબઇમાં મલબાર હિલ્સ વિસ્તારમાં બનાવેલું તેમનું ઘર ફરી એકવાર ચર્ચામાં છે. ઝુનઝુનવાલાના આ ઘરની શું ખાસિયત છે આવો જાણીએ...
Aug 14,2022, 17:31 PM IST
Rakesh Jhunjhunwala
કોણ છે રાકેશ ઝુનઝુનવાલાના ગુરુ? પિતાએ કેમ ન આપ્યા રોકાણ માટે રુપિયા?
Rakesh Jhunjhunwala passes away: રાકેશ ઝુનઝુનવાલાએ કોલેજકાળથી જ શેરબજારમાં રોકાણ શરૂ કર્યું હતું. શેરબજારમાં રુચિ હોવાથી પાંચ હજાર રૂપિયાથી રોકાણ શરૂ કર્યું. રાધાકિશન દમાણીને ઝુનઝુનવાલા શેરબજારમાં પોતાના ગુરુ માનતા હતા.
Aug 14,2022, 13:59 PM IST
Rakesh Jhunjhunwala
ટાઈટને બનાવ્યા બિગબુલ, ટાટાને આપી ટક્કર; આવું હતું રાકેશ ઝુનઝુનવાલાનું વ્યક્તિત્વ
Rakesh Jhunjhunwala passes away: ભારતના વોરેન બફેટના નામથી જાણીતા દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા.
Aug 14,2022, 12:16 PM IST
Rakesh Jhunjhunwala
શેર બજારના બિગબુલનું નિધન, રાકેશ ઝુનઝુનવાલાએ મુંબઇની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Rakesh Jhunjhunwala: પ્રખ્યાત શેર બ્રોકર રાકેશ ઝુનઝુનવાલાનું નિધન થયું છે. તેમને મૃત હાલતમાં હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તેમને 2-3 અઠવાડિયા પહેલા જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જોકે, થોડા દિવસ પહેલા જ ઝુનઝુનવાલાએ અકાસા એરલાઈન્સ શરૂ કરી હતી.
Aug 14,2022, 10:48 AM IST
Rakesh Jhunjhunwala portfolio
રોકેટ બની ગયો રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોને આ શેર, સ્ટોક ખરીદવા માટે લાગી લાઇન
ભારતીય શેર બજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેરમાં એક દિવસમાં 100 રૂપિયા કરતા વધુનો વધારો થયો છે. લોકોમાં આ શેર ખરીદવા માટે હોડ મચી છે.
Aug 1,2022, 16:05 PM IST
Rakesh Jhunjhunwala
એક જ દિવસમાં 1000 કરોડની કમાણી, 'બિગ બુલ' ના આ બે શેરોમાં બખ્ખાં
રાકેશ ઝૂનઝૂનવાલાના પોર્ટફોલિયોમાં સૌથી વધુ વેલ્યૂવાળા બે સ્ટોક ટાઈટન અને સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્શ્યોરન્સ છે. કાલના વેપારમાં આ બન્ને સ્ટોકમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો.
Jul 8,2022, 17:41 PM IST
Rakesh Jhunjhunwala
હવે આકાશમાં જોવા મળશે 'Akasa', રાકેશ ઝુનઝુનવાલાની એરલાઇન કંપનીને DGCAની લીલી ઝંડી
Akasa Air આ વર્ષે જુલાઈથી કોમર્શિયલ પરિચાલન શરૂ કરવાની યોજના બનાવી રહી છે. કંપનીને એક 'QP' કોડ આપવામાં આવ્યો છે, જેની જાણકારી તેમણે પોતે થોડાક દિવસો પહેલા આપી હતી.
Jul 7,2022, 19:59 PM IST
Rakesh Jhunjhunwala
₹278 પર જશે ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેર, તમે પણ લગાવી શકો છો દાવ
બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલનું માનવું છે કે રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ સ્ટોકમાં નફાખોરી ખતમ થઈ ગઈ છે અને તે રિકવરી તરફ છે. તેમાં દાવ લગાવનારને નફો થઈ શકે છે.
Jun 25,2022, 15:23 PM IST
Rakesh Jhunjhunwala
120 રૂપિયા પર જશે રાકેશ ઝુનઝુનવાલાનો આ ફેવરેટ સ્ટોક, તમે પણ કરી શકો છો મોટી કમાણી
શું તમે શેર બજારમાં બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોને જોઈને શેર પર દાવ લગાવો છો? તો આ સમાચાર તમારા માટે છે.
Jun 8,2022, 19:36 PM IST
titan company share
2900 રૂપિયા સુધી પહોંચી શકે છે ટાઇટનનો શેર, રાકેશ ઝુનઝુનવાલાએ લગાવ્યો મોટો દાવ
ટાટા ગ્રુપની કંપની ટાઇટનના શેરને બ્રોકરેજ હાઉસે બાય રેટિંગ આપ્યું છે. ટાઇટનના શેરની ટાર્ગેટ પ્રાઇઝ 2900 રૂપિયા રાખવામાં આવી છે.
May 4,2022, 21:13 PM IST
star health and allied insurance share
830 રૂપિયા સુધી જશે આ શેર, રાકેશ ઝુનઝુનવાલાની કંપનીમાં છે મોટી ભાગીદારી
સ્ટાર હેલ્થનો શેર હાલ 702 રૂપિયા નજીક ટ્રેડ કરી રહ્યો છે. વિદેશી બ્રોકરેજ હાઉસ CLSA એ સ્ટોક માટે 830 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. કંપનીમાં ઝુનઝુનવાલા ફેમિલીની 17.51 ટકા ભાગીદારી છે.
Mar 31,2022, 20:13 PM IST
Rakesh Jhunjhunwala
265 રૂપિયાને પાર જશે રાકેશ ઝુનઝુનવાલાનો ફેવરેટ સ્ટોક, તમે પણ લગાવો દાવ
રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ સ્ટોક ઈન્ડિયન હોટલ્સના શેરોમાં તેજી આવવાની સંભાવના છે. બ્રોકરેજ હાઉસ આ કંપનીના શેર પર બુલિશ છે અને તેને ખરીદવાની સલાહ આપે છે.
Mar 29,2022, 18:28 PM IST
Trending news
LPG ગેસ સિલિન્ડરના ભાવ
જુલાઈના પહેલા દિવસે જનતાને મળી સૌથી મોટી રાહત; LPG સિલિન્ડરના ભાવ ઘટ્યા, જાણો ફટાફટ
MS Dhoni Trademark
હવે બીજું કોઈ નહીં બની શકે કેપ્ટન કૂલ... મહેન્દ્ર સિંહ ધોનીએ નિકનેમ પર લગાવ્યું ટેગ
muzaffarnagar road accident innova car fell down from flyover Gandhinagar 4 people died
મુઝફ્ફરનગરમાં ગમખ્વાર અકસ્માત, ફ્લાયઓવર પરથી કાર ખાબકતા ગાંધીનગરના 4 યુવકોના મોત
Gujarat DGP
વિકાસ સહાયની નિવૃત્તિના ગણતરીના કલાકો વચ્ચે મોટી ખબર, મળ્યું એક્સટેન્શન
Japani Baba Vanga
જાપાની બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી, શું જુલાઈ 2025માં આવશે મોટી તબાહી?
Astronauts Wear Condoms In Space
જ્યારે અવકાશમાં સેક્સ નથી કરતા, તો કોન્ડોમ કેમ પહેરે છે એસ્ટ્રોનોટ? જાણો કારણ !
Tuesday Remedies In Gujarati
વાળ અને નખ ન કાપવા ઉપરાંત મંગળવારે આ કામો પણ ન કરો, નહીં તો હનુમાનજી થશે નારાજ !
breaking news
જયેશ રાદડિયા જેવો ખેલ થરા ભાજપના નેતાએ ખેલ્યો, કદાવર નેતાના ધમપછાડા છતાં ન ગાંઠ્યા
o-1 visa for indians
H1-B ન મળે તો કંઈ નહીં, હવે ભારતીયો આ વિઝા લઈને જઈ રહ્યા છે અમેરિકા, જાણો
Kolkata gang rape
કોલકાતા ગેંગરેપ કેસમાં ચોંકાવનારો ખુલાસો, ઘટના પહેલા રૂમમાં હાજર હતી અન્ય એક યુવતી