हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Saurabh Rajput Murder Case
Saurabh rajput murder case News
Saurabh Rajput Murder Case
કેમ થઈ સૌરભની ઘાતકી હત્યા? આખરે સાહિલના નાનીએ જણાવી દીધુ કારણ! તેને ઔરતનો....
મેરઠના ચર્ચિત સૌરભ મર્ડર કેસના આરોપીઓ મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લા જેલમાં ધકેલાયા છે. એક બાજુ જ્યાં સૌરભનો પરિવાર મુસ્કાનના ઘરવાળા પર જાત જાતના આરોપ લગાવે છે ત્યાં મુસ્કાનના પરિજનોએ આ આરોપો ફગાવ્યા છે. આ બધા વચ્ચે જો કોઈ જોવા ન મળતા હોય તો તે છે સાહિલના ઘરવાળા. સાહિલના પરિજનો વિશે કશું સામે આવતું નથી. મેરઠ સ્થિત સાહિલના ઘરે તાળું લાગ્યું છે તેના પિતા નોઈડા રહે છે. મીડિયાવાળા ફોન કરે તો તેઓ આ વિષય પર વધુ વાત કરતા નથી.
Mar 27,2025, 10:27 AM IST
Saurabh Rajput Murder Case
મેરઠના સૌરભ હત્યાકાંડમાં મુસ્કાન-સાહિલની કરતૂતો અંગે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો
Saurabh Rajput Murder Case: ઉત્તર પ્રદેશના મેરઠમાં થયેલા સૌરભ રાજપૂતની હત્યાના મામલાએ દેશમાં હડકંપ મચાવ્યો છે. લોકો આઘાતમાં સરી પડ્યા છે કે આખરે એક પત્ની આવી નિર્દયી કઈ રીતે થઈ શકે? આ કેસમાં રોજ નિતનવા ખુલાસા થાય છે. અને આવો જ એક ખુલાસો થયો છે જેણે બધાને હચમચાવી નાખ્યા છે.
Mar 27,2025, 8:04 AM IST
Saurabh Rajput Murder Case
મુસ્કાનની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ, સૌરભ મર્ચન્ટ નેવી ડ્રેસમાં જોવા મળ્યો
મેરઠના સૌરભ રાજપૂત હત્યા કેસમાં તપાસ દરમિયાન રોજેરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસમાં પકડાયેલા મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લાની જેલમાં હાલત ખરાબ છે. બંને નશાના લતવાળા છે. ઘટનાના દિવસે બંનેએ નશો કર્યો અને પછી સૌરભ રાજપૂત પર ચાકૂથી અનેક હુમલા કર્યા. જેલમાં તેમના નશાની લત છોડાવવાની કોશિશ થઈ રહી છે પરંતુ સવાલ એ છે કે કોઈ નશામાં આટલો હેવાન બની જાય કે પોતાના અત્યંત નીકટના સંબંધને પણ નિર્દયતાથી ખલાસ કરી નાખે.
Mar 26,2025, 10:44 AM IST
Muskan Sahil romantic video
આખરે ખુલ્યો ભેદ! મુસ્કાન-સાહિલનો રોમેન્ટિક VIDEO વાયરલ,સૌરભની હત્યા કર્યા બાદ હનીમૂન
મેરઠમાં સૌરભ રાજપૂત હત્યા કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. સૌરભની હત્યા કર્યા બાદ બંનેએ તેમની હનીમૂન ટ્રીપમાં કેવી મજા કરી હતી. બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Mar 25,2025, 13:03 PM IST
Saurabh Rajput Murder Case
હત્યાનો કોઈ જ અફસોસ નથી? જેલમાં બંધ મુસ્કાને એવી એવી માંગણી કરી...જાણીને દંગ રહેશો
Saurabh Rajput Murder Case: મેરઠમાં સૌરભ રાજપૂત હત્યાકાંડના મુખ્ય આરોપી મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લા હાલ જેલમાં છે. પરંતુ જેલની અંદર પણ તેઓ પોતાની ડિમાન્ડ છોડતા નથી.
Mar 24,2025, 11:14 AM IST
Saurabh Rajput Murder Case
મુસ્કાન-સાહિલે વેબસિરીઝ જોઈને કર્યું હતું સૌરભની હત્યાનું પ્લાનિંગ!
મેરઠમાં સૌરભ રાજપૂતની હત્યાનો કેસ એક એવી હોરર સ્ટોરી છે જેના વિશે એવા એવા ખુલાસા થઈ રહ્યા છે કે તમે સ્તબ્ધ થઈ જશો. હત્યારા પકડાઈ ગયા છે પરંતુ હજુ પણ લાગે છે જાણે કોકડું ગૂચવાયેલું છે. મેરઠના સૌરભ રાજપૂત હત્યાકાંડમાં પોલીસે તપાસ તેજ કરી છે. મેરઠ પોલીસ મનાલીમાં મુસ્કાન અને સાહિલ શુક્લા જ્યાં રહ્યા, 15 દિવસ સુધી શું કર્યું અને ક્યાં ફર્યા તેના વિશે માહિતી ભેગી કરી રહી છે.
Mar 22,2025, 13:50 PM IST
Saurabh Rajput Murder Case
પતિની હત્યા કર્યા બાદ મુસ્કાને પ્રેમીનો બર્થડે ઉજવ્યો, ચુંબન પણ કર્યું, Watch Video
કોઈ સપનામાં પણ વિચારી શકે કે જે યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા તે જ તેના મોતનું કારણ બનશે? નિર્મમ હત્યા બાદ આ યુવતી પ્રેમી સાથે મોજમસ્તી કરવા જતી રહી અને હોળી અને બર્થડે પણ ઉજવ્યા. જેના વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યા છે.
Mar 22,2025, 9:21 AM IST
Meerut News
મુસ્કાને મનાલીમાં હોળીની કરી ઉજવણી, કેબ ડ્રાઈવરને કહ્યું, 'સીધો મારા રૂમમાં આવજે....
Saurabh Rajput Murder Case : સૌરભ રાજપૂતની હત્યા કર્યા પછી, મુસ્કાન અને તેનો પ્રેમી સાહિલ શુક્લા મનાલી અને કસૌલી ફરવા ગયા હતા. મેરઠથી 44000 રૂપિયામાં ટેક્સી બુક કરાવી. આ દરમિયાન, મુસ્કાનનો એક ઓડિયો સામે આવ્યો...ઓડિયોમાં, તે કેબ ડ્રાઈવરને રૂમમાં આવવાનું કહી રહી છે.
Mar 21,2025, 21:41 PM IST
Saurabh Rajput Murder Case
સૌરભના ટુકડાં કરી નાખનારી મુસ્કાને હત્યા પહેલા પતિ સાથે કર્યો હતો ખુબ ડાન્સ, Video
Watch Video: અત્યંત ઘાતકી રીતે પતિની હત્યાનો જેના પર આરોપ લાગ્યો છે તે મુસ્કાન રસ્તોગી અને તેના પતિ સૌરભ રાજપૂતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Mar 21,2025, 8:26 AM IST
Trending news
RSS ban
'કેન્દ્રની સત્તામાં આવીશું તો RSS પર પ્રતિબંધ મૂકીશું...', ખડગેના પુત્રની જાહેરાત
gujarat
ગુજરાત બન્યું દેશ માટે પ્રેરણાદાયી! અમદાવાદ-સુરતની સફળતા બાદ ETS દેશભરમાં લાગુ થશે
death
હે ભગવાન, આ શું કર્યું! ભારતમાં રહેવા પાકિસ્તાનથી ભાગ્યું એક હિંદુ કપલ, પરંતુ.....
Business
UPI થી લઈને AI સુધી... મોદી સરકારના આ 7 ડિજિટલ પ્લાન, જેનાથી ભારત બન્યું 'સુપર પાવર'
Panchayat Season 4
સચિવજીને Kiss કરવાની હતી રિંકી...પછી થયું કંઈક એવું કે બદલવી પડી સ્ક્રિપ્ટ
Gujarat politics
ગરીબોના હકનું છીનવી ગયા નેતા, ભાજપના ધારાસભ્યના પુત્રને આવાસ યોજનામાં ફ્લેટ ફાળવાયો
tamil nadu dowry case
જિંદગી ટૂંકાવતા પહેલા દીકરીનો વોટ્સએપ પર ભાવુક મેસેજ, વાંચીને પિતાનું તૂટી ગયું દિલ
hair oil
30 વર્ષની ઉંમરમાં સફેદ થવા લાગ્યા છે તમારા વાળ? તો આજથી લગાવવાનું શરૂ કરો આ તેલ
India vs Bangladesh ODI Series
રોહિત-કોહલીના કમબેક પર લટકતી તલવાર, BCCIને હજુ સુધી સરકાર તરફથી નથી મળી લીલી ઝંડી
Aditya Gadhvi
કુછ દિન તો ગુજારો ગુજરાત મેં... ગુજરાતી ગાયક આદિત્ય ગઢવીએ અમદાવાદના રસ્તાની પોલ ખોલી