हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
sco
Sco News
Bilawal Bhutto Zardari
બિલાવલે પાકિસ્તાન પહોંચતા જ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, BJP-RSS વિશે કહી આ વાત
India-Pakistan Relations: પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પાકિસ્તાન પહોંચતા જ અસલ રંગ દેખાડવાનું શરૂ કરી દીધુ છે.
May 6,2023, 10:24 AM IST
jay sankar
જયશંકરે SCO સમિટમાં PAKને દેખાડ્યો અરીસો, બિલાવલને કહ્યો આતંકવાદની ફેક્ટરીનો પ્રવકતા
SCO Summit 2023: જયશંકરે કહ્યું, પાકિસ્તાન-ચીન કોરિડોર અંગે એસસીઓની બેઠકમાં એક કે બે વાર નહીં તે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે વિકાસ માટે કનેક્ટિવિટી જરૂરી છે પરંતુ કનેક્ટિવિટી કોઈનું સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન કરી શકે નહીં.
May 5,2023, 22:05 PM IST
narendra modi
અફઘાનિસ્તાન પર પીએમ મોદીએ દુનિયાને ચેતવી, કહ્યું- માન્યતા પર વિચારીને લો નિર્ણય
પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) એ અફઘાનિસ્તાન (Afghanistan) ની સ્થિતિ અને દુનિયામાં વધી રહેલા આતંકવાદના ખતરા વિશે ફરી એકવાર દુનિયાને ચેતવી છે. પીએમ મોદીએ કહ્યું કે અફઘાનિસ્તાનના ઘટનાક્રમની અસર પણ તમામ પડોશી દેશો પર પડી રહી છે.
Sep 17,2021, 22:12 PM IST
પીએમ નરેન્દ્ર મોદી
LAC પર તણાવ વચ્ચે આ મહિને 3 વાર PM મોદી અને શી જિનપિંગ થશે 'આમને સામને'
લદાખ (Ladakh) માં તણાવ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ચીન (China) ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) નો આ મહિને ત્રણવાર દુનિયાના અલગ અલગ અને મહત્વપૂર્ણ મંચો પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આમનો સામનો થઈ શકે છે. શાંઘાઈ શીખરવાર્તાથી આ મુલાકાતોની સિલસિલો શરૂ થશે. 10 નવેમ્બરના રોજ SCO ના મંચ પર મુલાકાત અપેક્ષિત છે. જ્યારે 17 નવેમ્બરની બ્રિક્સ શિખરવાર્તા દરમિયાન બંને નેતાઓ આમને સામને જોવા મળશે. સૌથી છેલ્લે 21થી 22 નવેમ્બર સુધી ચાલનારી G20 Summit માં પણ ભારતીય પીએમ અને ચીની રાષ્ટ્રપતિનો આમનો સામનો થઈ શકે છે.
Nov 2,2020, 7:12 AM IST
ઇરાન
રશિયાથી પરત ફરથી વખતે અચાનક ઇરાન પહોંચ્યા રક્ષા મંત્રી રાજનાથ સિંહ, જાણો શું છે કારણ
દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ રશિયા (Russia) પરત ફરતી વખતે અચાનક ઇરાન (Iran) પહોંચી ગયા છે. પૂર્વોત્તરમાં ચીન (China)અને પશ્વિમી સીમા (Western Border) પર પાકિસ્તાન (Pakistan)ના નાપાક ઇરાદોના કારણે ભારતના રક્ષામંત્રીની ઇરાન (Iran) યાત્રા ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.
Sep 5,2020, 17:16 PM IST
રાજનાથ સિંહ
ચીનને મોટો ઝટકો, રાજનાથ સિંહે SCOની બેઠકમાં ચીની રક્ષામંત્રીને મળવાની ઘસીને ના પાડી
રક્ષામંત્રી રાજનાથ સિંહ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેવા માટે આજે રશિયા રવાના થઈ ગયા. સૂત્રોના જણાવ્યાં મુજબ આ પ્રવાસ દરમિયાન રાજનાથ સિંહનો ચીની સમકક્ષ સાથે મુલાકાતનો કોઈ કાર્યક્રમ નથી. રાજનાથ સિંહે ચીની રક્ષામંત્રી સાથે મુલાકાત કરવાની ના પાડી દીધી.
Sep 2,2020, 15:56 PM IST
સુષમા સ્વરાજ
સુષમાની આ તસવીરને દુનિયાએ કરી સલામ, વૈશ્વિક મંચ પર દેખાડી નારી સશક્તિકરણ
પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજ હવે આ દુનિયામાં રહ્યા નથી. સુષમાના અચનાક મોતના સમાચારથી સમગ્ર દુનિયા હેરાન છે. દેશ- વિદેશના નેતાઓ સુષમા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યાં છે
Aug 7,2019, 15:24 PM IST
સુષમા સ્વરાજ
સુષમાની આ તસવીરને દુનિયાએ કરી સલામ, વૈશ્વિક મંચ પર દેખાડી નારી સશક્તિકરણ
પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજ હવે આ દુનિયામાં રહ્યા નથી. સુષમાના અચનાક મોતના સમાચારથી સમગ્ર દુનિયા હેરાન છે. દેશ- વિદેશના નેતાઓ સુષમા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યાં છે
Aug 7,2019, 15:22 PM IST
પાકિસ્તાન
ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધ વિશે ઈમરાન ખાને આપ્યું મોટું નિવેદન
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે ભારત સાથે તેમના દેશના સંબંધ કદાચ તેના સૌથી ખરાબ દોરમાંથી પસાર થઈ રહ્યાં છે. જો કે તેમણે આશા વ્યક્ત કરી કે તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી કાશ્મીર સહિત તમામ મતભેદોનો ઉકેલ લાવવા માટે પોતાના 'પ્રચંડ જનાદેશ'નો ઉપયોગ કરશે.
Jun 14,2019, 0:00 AM IST
પાકિસ્તાન
પાકિસ્તાન PM મોદી માટે પોતાની એર સ્પેસ તો ખોલશે, પરંતુ સાથે આપ્યું આ નિવેદ
પાકિસ્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનને પોતાના એર સ્પેસમાંથી ઉડાણ ભરવાની મંજૂરી આપતા ભારતની ભલામણનો 'સૈદ્ધાંતિક રીતે' સ્વીકાર કર્યો છે.
Jun 11,2019, 20:42 PM IST
SCO summit
PM મોદી અને ઈમરાન ખાન વચ્ચે મુલાકાત થવાની છે?
આવતા અઠવાડિયે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાનારા શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનમાં પીએમ નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વચ્ચે મુલાકાતની કોઈ યોજના નથી. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે કહ્યું કે, "અમારી જાણકારી મુજબ પીએમ મોદી અને ઈમરાન ખાન વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત અંગે કોઈ યોજના નથી."
Jun 6,2019, 16:54 PM IST
india
ભારતની તીખી પ્રતિક્રિયા બાદ ચીન પાછુ હટ્યું: રાજદૂત સાથે છેડો ફાડ્યો
ચીની રાજદૂતે નવી દિલ્હીમાં ત્રિપક્ષીય વાર્તા આયોજીત કરવાની ભલામણ કરી હતી જે અંગે ભારતે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી
Jun 20,2018, 18:19 PM IST
OBOR
SCOમાં ભારતે OBOR અંગે ચીનને એકલા હાથે આપ્યો મોટો ઝટકો
વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટનો એક ભાગ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી પસાર થાય છે
Jun 10,2018, 21:19 PM IST
pakistan
ચીનઃ SCOના મંચ પર મોદીની PAK રાષ્ટ્રપતિ સાથે મુલાકાત, 10 સેકન્ડ થઈ વાત
ચીનના ચિંગદાઓમાં રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંમેલનના સત્રને સંબોધિત કર્યું અને આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો.
Jun 10,2018, 15:13 PM IST
Trending news
Whatapp
નવું ફીચર... હવે WhatsApp પર ચેટિંગની શરૂઆત થશે વધુ Cool; Gen Zને પડી જશે મોજ
Ahmedabad Plane Crash
બાળક માટે મોત સામે ઢાલ બની જનેતા, સંતાનને બચાવવા ઉતારી દીધી પોતાની ચામડી, જાણો
jennifer
દિશા વાકાણીને લઈને જેનિફર મિસ્ત્રીનો મોટો દાવો, મેકર્સે પર પણ આવ્યું મોટું નિવેદન
Washington Sundar
'મારા પુત્રને ઈગ્નોર કરવામાં આવે છે...' સેલેક્ટર્સ પર કેમ ભડક્યા સુંદરના પિતા
aims
દારૂ પીનારાઓ સાવધાન! AIIMSની સ્ટડીમાં મોટો દાવો, આ રિપોર્ટ તમારા હોશ ઉડાડી દેશે
gautam gambhir
કોચ ગૌતમ ગંભીરે આપ્યો મોટો સંકેત, ટેસ્ટ ક્રિકેટમાં નંબર-3 પર બેટિંગ કરશે આ બેટ્સમેન!
Car Insurance Tips
વરસાદમાં કારને ખરાબ થવાથી કેવી રીતે બચાવવી ? ઈંશ્યોરેંસમાં જરૂર લઈ લેજો આ કવર !
GG Hospital
GG હોસ્પિટલના કર્મચારીઓએ કરી નાખ્યો કાંડ, ગેરહાજર રહેતા કર્મચારીઓને ચુકવ્યો પગાર
jasprit bumrah
છેલ્લી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ રમશે ? કોચ ગૌતમ ગંભીરે આપ્યો સંકેત
Ayurveda
આયુર્વેદે 1000 વર્ષ પહેલા શોધી લીધી હતી કોલેસ્ટ્રોલની દવા,ઇનકાર નથી કરી શકતું સાયન્સ