हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Siddharth Patel
Siddharth patel News
Lok Sabha Election 2024
ભાજપના ગઢમાં ગાબડું પાડી શકશે આ પાટીદાર, કોંગ્રેસે સોંપી ગુજરાતમાં મોટી જવાબદારી
LoK Sabha Elections: ગુજરાતમાં કોંગ્રેસે પાર્ટીની છબી સુધારવા માટે પૂર્વ સીએમ ચીમનભાઈ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલને કોંગ્રેસે મોટી જવાબદારી સોંપી છે. ભૂતકાળમાં પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા પટેલ પાસે ઘણો અનુભવ છે. તેમની સામે ભાજપની હેટ્રીકને રોકવાનો પડકાર છે. જો એક પણ બેઠક કોંગ્રેસ જીતી તો અહીં ચમત્કાર થઈ જશે.
Apr 10,2024, 13:49 PM IST
pramukh swami shatabdi mahotsav
દીવો લઈને શોધતા આવો હરીભક્ત નહિ જડે, પ્રમુખ સ્વામીના 60 દિવસ રોકાણની બધી યાદ સાચવી
Pramukh Swami Shatabdi Mahotsav જયંતી સોલંકી/વડોદરા : હાલમાં અમદાવાદના આંગણે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે વડોદરામાં પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિઓ તાજી થઈ રહી છે. પ્રમુખ સ્વામી મહારાજ વડોદરા પાસેના ચાણસદ ગામના વતની હતા. પણ બાપાએ બાળપણમાં જ ઘર છોડી દીધું હતું. પ્રમુખ સ્વામી મહારાજ વર્ષ 1983માં વડોદરાના હરિભક્ત સિદ્ધાર્થભાઈ પટેલને ત્યાં 60 દિવસ રોકાયા હતા. સિદ્ધાર્થભાઈએ બાપાએ વાપરેલી તમામ વસ્તુઓ સાચવી રાખી છે અને તેમના ઘરમાં મ્યુઝિયમ બનાવ્યું છે. જેમાં બાપાના કપડા, વાસણો, ચશ્મા, પૂજાની સામગ્રીથી લઈને તમામ 84 વસ્તુઓ મુકી છે. જોકે, આ મ્યુઝિયમમાં લોકો જોવા માટે જઈ શક્તા નથી. 39 વર્ષથી બાપાના રૂમનું AC પણ બંધ કર્યું નથી. હજુ પણ બાપામાં યાદ તાજી કરે તેવા તેમની સ્મૃતિ સ્મરણમાં બાપાની તમામ વસ્તુઓ સાચવી રાખી છે.
Dec 15,2022, 14:05 PM IST
gujarat elections
ગુજરાત કોંગ્રેસનો સૌથી મોટો ઝટકો, આ દિગ્ગજ ધારાસભ્ય આપી શકે છે રાજીનામું
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તડજોડની રાજનીતિ સક્રિય થઈ છે. કોઈ કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યું છે તો કોઈ આમ આદમી પાર્ટીમાંથી ઝાડું છોડી ભાજપનો કેસરિયો ધારણ કરી રહ્યું છે.
Oct 29,2022, 15:47 PM IST
Former Gujarat Congress president
કોંગ્રેસના સ્થાપના દિવસે જ ગુજરાત- દિલ્હીમાં બનેલી ઘટના ચર્ચાનો વિષય, વીડિયો વાયરલ
કોંગ્રેસના 137માં સ્થાપના દિવસે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે લોકોને સંબોધન કરી રહ્યા હતા. ત્યારે તેમને ભાંગરો વાટ્યો છે. કોંગ્રેસની સ્થાપના દિવસનો જ સિદ્ધાર્થ પટેલે ખોટો ઉલ્લેખ કર્યો છે.
Dec 28,2021, 14:28 PM IST
Ahmedabad
સિદ્ધાર્થ પટેલના ઘરે મહત્વની બેઠક, રાજીવ સાતવ સહિતના નેતાઓ હાજર
સિદ્ધાર્થ પટેલના ઘરે કોંગ્રેસ બેઠક યોજાઇ હતી. રાજીવ સાતવ સહિત નેતાઓ પહોંચ્યા હતા. રાજ્યસભાના બન્ને ઉમેદવાર ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ પણ બેઠકમાં પહોંચ્યા હતા.
Mar 15,2020, 23:30 PM IST
Ahmedabad
અમદાવાદમાં કોંગી નેતા સિદ્ધાર્થ પટેલના ઘરે મહત્વની બેઠક
સિદ્ધાર્થ પટેલના ઘરે કોંગ્રેસ બેઠક યોજાઇ હતી. રાજીવ સાતવ સહિત નેતાઓ પહોંચ્યા હતા. રાજ્યસભાના બન્ને ઉમેદવાર ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ પણ બેઠકમાં પહોંચ્યા હતા.
Mar 15,2020, 22:35 PM IST
loksabha election 2019
ગુજરાતમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચારના આયોજન વિશે સિદ્ધાર્થ પટેલની સ્પષ્ટતા
ગુજરાતમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચારના આયોજન વિશે પક્ષના ટોચના નેતા સિદ્ધાર્થ પટેલે સ્પષ્ટતા કરી છે. ગુજરાતમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડરા, અહેમદ પટેલ, ગુલામ નબી આઝાદ, રાજીવ સાતવ, અશોક ગેહલોત, કમલ નાથ, જ્યોતિરાદિત્ય સિંધિયા, સચિન પાયલટ, આનંદ શર્મા, મલ્લિકાર્જુન ખરગે, નવજોતસિંહ સિદ્ધુ, રણદીપ સૂરજેવાલા, શત્રુઘ્ન સિંહા, નગમા મોરારજી, ઉર્મિલા માંતોડકર, અમિત ચાવડા, પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને નારણ રાઠવા જેવા પ્રચારકો પ્રચાર કરવાના છે.
Apr 12,2019, 13:05 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસના આ સ્ટાર પ્રચારકો ગજવશે ગુજરાત
ગુજરાત કાંગ્રેસ દ્વારા લોકસભાની 26 બેઠકો માટે સ્ટાર પ્રચારકોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યુ છે. જેને થોડા દિવસોમાં ચુંટણી પંચને મોકલી આપવામાં આવશે. વર્ષ 2017ની વિધાનસભાના સ્ટાર પ્રચારકોની યાદીમાથી કેટલાક નેતાઓને પડતા મુકવામાં આવ્યા છે. જ્યારે કેટલાક નવા નેતાઓના નામ ઉમેરવામાં આવ્યા છે
Mar 16,2019, 19:40 PM IST
Congress
ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓની મોઢવાડિયાના ઘરે ગુપ્ત બેઠક
Gujarat Congress Senior Leaders meet at Modhvadia House
Dec 26,2018, 23:45 PM IST
Trending news
Gujarat politics
ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોળી સમાજના હશે? કુંવરજી બાવળિયાએ આપ્યો આ જવાબ
Sardardham
કડવા પટેલ Vs લેઉવા પટેલ : સરદારધામના કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા ખોડલધામના નરેશ પટેલ
Avasaneshwar Temple
બારાબંકીના અવસાનેશ્વર મંદિરમાં કરન્ટ ફેલાવાથી ભાગદોડ મચી, 2 ના મોત અનેક ઘાયલ
Besan
ચણાના લોટમાં નહીં પડે ધનેડા, લોટ સાથે આ વસ્તુ રાખી દો, 1 વર્ષ સુધી ખરાબ નહીં થાય લોટ
Gandhinagar Na Kavadava
ગાંધીનગરના કાવાદાવા : એક મંત્રીએ સિનિયર અધિકારીની ગેમ કરી નાંખી
Shravan 2025
ધનની તંગી દુર થશે, શ્રાવણ મહિનાના સોમવારે સાંજે કરો આ મહાઉપાય, મનોકામના થઈ જશે પુરી
Ind vs Eng
માન્ચેસ્ટરમાં ભારતને મળી 'ડ્રો વાળી જીત', વર્ષો સુધી યાદ રહેશે જાડાજા-સુંદરની ઇનિંગ
Book of Dead
3500 વર્ષ જૂના કબ્રસ્તાનમાં દટાયેલી મળી 'બુક ઓફ ધ ડેડ', જાણો શું છે તેનું રહસ્ય
gujarat rains
ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, દસક્રોઈમાં સૌથી વધુ વરસાદ વરસ્યો; ક્યા કેટલો ખાબક્યો?
Bank Holidays in August 2025
ઓગસ્ટ મહિનામાં બેન્ક કર્મચારીઓને મજા જ મજા, 15 દિવસ બેંક રહેશે બંધ, જુઓ રજાનું લિસ્ટ