हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
AUS
67/ 4
(6)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
simultaneously
Simultaneously News
The highest number of simultaneous executions in India
ઐતિહાસિક ચુકાદો: એક સાથે 38 આતંકવાદીઓને ફાંસીએ લટકાવી દેવાનો દેશમાં પ્રથમ કિસ્સો
શહેરમાં 26 જુલાઈ 2008ને શનિવારની સાંજે થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટનો આજે ઐતિહાસિક ચુકાદો આવ્યો હતો. અને ચુકાદો સાચા અર્થમાં જ ઐતિહાસિક રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશનાં ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 38 લોકોને ફાંસીની સજા થઇ હોય તેવી પહેલી ઘટના છે. ગુજરાત જ નહીં સમગ્ર માનવજાતના દુશ્મન તેવા આ 49 આતંકવાદીઓ પૈકી 38 ને સ્પેશિયલ કોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. આ તમામ આતંકવાદીઓને 302 કલમ, રાજદ્રોહ અને UAPA હેઠળ દોષીત જાહેર કરીને સજા ફટકારવામાં આવી હતી.
Feb 18,2022, 16:35 PM IST
16 police personnel
અમદાવાદના પોલીસ સ્ટેશનમાં PI,PSI સહિત 16 પોલીસ કર્મી એક સાથે સસ્પેન્ડ, કારણ જાણી ચોં
શહેરના પોલીસ બેડામાં જવલ્લેજ બને તેવી ઘટના સામે આવી છે. ડીજીપી દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનાં PI,PSI સહિત કુલ 16 ના સ્ટાફને એક જ ધડાકે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ દ્વારા પહેલાથી જ નિયમ બનાવાયો છે કે, જ્યાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલની સફળ રેડ હોય ત્યાં પીએસઆઇ તે તેની નીચેના જવાબદાર સ્થાનિક પોલીસ સ્ટેશનનાં અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે. જો કે, મનપસંદ જીમખાના પ્રકરણમાં ખુબ જ મોટી રકમ અને મોટા પ્રમાણમાં જુગાર રમાઇ રહ્યો હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે ડીજીપી દ્વારા ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવી હતી.
Jul 15,2021, 23:52 PM IST
complaints filed
ગુજરાતમાં પ્રથમ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ભાવનગરમાં એક સાથે 3 ફરિયાદ દાખલ
ભુમાફિયાઓ તથા જમીન પચાવી પાડનારા તત્વો પર અંકુશ મુકવા રાજ્ય સરકાર દ્વારા હાલમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 અમલમાં મુકવામાં આવેલ છે. જે કાયદા હેઠળ નાગરિકોની જમીન તથા માલિકીનાં હકોને સાચવવા માટે કાયદો લવાયો તેની શરૂઆત ભાવનગરથી થઇ છે. ભાવનગરમાં આજે એક સાથે ત્રણ ફરિયાદ આ કાયદા અનુસાર નોંધાઇ છે. પ્રથમ ફરિયાદ માર્કેટિંગ યાર્ડ ભાવનગરની 161 ચો.મી જમીન પર છત્રપાલસિંહ પરમાર દ્વારા છેલ્લા 20 વર્ષથી પતરાનો શેડ બનાવી હોટલ લાયક માળખુ ઉભુ કરી જમીનનો કબજો ખાલી નહી કરવા અંગેની સેક્રેટરી મહારાજા સાહેબ કૃષ્ણકુમાર સિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી દ્વારા નોંધાવવામાં આવી છે.
Jan 2,2021, 23:47 PM IST
Corona's death
Corona નો કહેર : દક્ષિણ ગુજરાતમાં એક સાથે બે સહકારી ક્ષેત્રના દિગ્ગજોનાં મોત
દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રના બે અગ્રણીઓ જિલ્લાને ગુમાવવાનો વારો આવ્યો છે. સુરત ડિસ્ટ્રીક્ટ બેંકના પૂર્વ પ્રમુખ દિલિપભાઇ ભક્ત અને બારડોલી નાગરિક બેંકના ડિરેક્ટર જગુભાઇ પટેલ બંન્નેનું આજે કોરોનાના કારણે અવસાન થયા છે. આ સાથે જ શહેર તથા જિલ્લામાં કોરોનાનો મૃત્યુ આંક 668 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કાલે કોરોનાનાં નવા 309 અને જિલ્લાનાં 47 એમ કુલ 356 લોકો કોરોના મુક્ત થતા તેમને રજા આપવામાં આવી હતી. કોરોનાને અત્યાર સુધી 11457 લોકો મ્હાત આપી ચુક્યા છે.
Aug 8,2020, 16:10 PM IST
Trending news
Whatapp
નવું ફીચર... હવે WhatsApp પર ચેટિંગની શરૂઆત થશે વધુ Cool; Gen Zને પડી જશે મોજ
Ahmedabad Plane Crash
બાળક માટે મોત સામે ઢાલ બની જનેતા, સંતાનને બચાવવા ઉતારી દીધી પોતાની ચામડી, જાણો
jennifer
દિશા વાકાણીને લઈને જેનિફર મિસ્ત્રીનો મોટો દાવો, મેકર્સે પર પણ આવ્યું મોટું નિવેદન
Washington Sundar
'મારા પુત્રને ઈગ્નોર કરવામાં આવે છે...' સેલેક્ટર્સ પર કેમ ભડક્યા સુંદરના પિતા
aims
દારૂ પીનારાઓ સાવધાન! AIIMSની સ્ટડીમાં મોટો દાવો, આ રિપોર્ટ તમારા હોશ ઉડાડી દેશે
gautam gambhir
કોચ ગૌતમ ગંભીરે આપ્યો મોટો સંકેત, ટેસ્ટ ક્રિકેટમાં નંબર-3 પર બેટિંગ કરશે આ બેટ્સમેન!
Car Insurance Tips
વરસાદમાં કારને ખરાબ થવાથી કેવી રીતે બચાવવી ? ઈંશ્યોરેંસમાં જરૂર લઈ લેજો આ કવર !
GG Hospital
GG હોસ્પિટલના કર્મચારીઓએ કરી નાખ્યો કાંડ, ગેરહાજર રહેતા કર્મચારીઓને ચુકવ્યો પગાર
jasprit bumrah
છેલ્લી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ રમશે ? કોચ ગૌતમ ગંભીરે આપ્યો સંકેત
Ayurveda
આયુર્વેદે 1000 વર્ષ પહેલા શોધી લીધી હતી કોલેસ્ટ્રોલની દવા,ઇનકાર નથી કરી શકતું સાયન્સ