हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Stamp Duty
Stamp duty News
Ahmedabad
ગુજરાતમાં નવું ઘર ખરીદનારાઓને સરકારે આપ્યા ગુડ ન્યૂઝ, સ્ટેમ્પ ડ્યુટીમાં કર્યો ઘટાડો
Stamp Duty Big Decision : ગુજરાત સરકારે રહેણાંક મકાનોના ટ્રાન્સફર પર 80% સુધી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી જાહેર કરી છે, માત્ર 20 ટકા જેટલી ડ્યુટી વસૂલવામાં આવશે
Jun 30,2025, 16:27 PM IST
Property Buying Tips
લાખોની બચત કરવાની તક, ઘર ખરીદો પત્ની કે દીકરીના નામ પર, સરકાર અને બેન્કો આપશે આ લાભ
Property Buying Tips: ગુજરાતના નાના-મોટા દરેક શહેરમાં પ્રોપર્ટીના ભાવ સતત વધતા જાય છે. પ્રોપર્ટી ખરીદતી વખતે જો તમારે લાખો રુપિયાની બચત કરવી હોય તો તે શક્ય છે. જો તમે પ્રોપર્ટી તમારી પત્ની કે દીકરીના નામે ખરીદો છો તો લાખો રુપિયાની બચત થઈ શકે છે.
Jun 7,2025, 13:21 PM IST
Gujarat stamp duty
લોકોને મળશે રાહત!, સ્ટેમ્પ ડ્યુટી અંગે સરકારનો મોટો નિર્ણય, જાણો વિગત
ગુજરાત સરકારે સ્ટેમ્પ ડ્યુટી એક્ટની જોગવાઈમાં ફેરફાર કર્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી જનતાને ફાયદો થશે. સ્ટેમ્પ ડ્યુટી એક્ટની સુધારેલી જોગવાઈઓએ 10 એપ્રિલ 2025થી લાગૂ થશે.
Apr 8,2025, 18:59 PM IST
Ahmedabad
નવા નિયમ સાથે મંજુર થયું સ્ટેમ્પ ડ્યુટી સુધારા બિલ, હવેથી સીધો 1 લાખ સુધીનો દંડ લાગશ
Stamp Duty Amendment Bill Approved : ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ 2025' ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયું, હવેથી દંડની રકમ 200 રૂપિયાથી વધારીને 1 લાખ કરાઈ... ત્યારે આ સુધારા બિલને રાજ્યપાલ દ્વારા એપ્રુવ કરાયું
Apr 4,2025, 16:31 PM IST
Ahmedabad
સ્ટેમ્પ ડ્યૂટી ભરનારાઓ માટે આવ્યો નવો નિયમ, સરકારે વધારી દીધી દંડની રકમ
Stamp Duty Rule Change : ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ 2025' ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયું, હવેથી દંડની રકમ 200 રૂપિયાથી વધારીને 1 લાખ કરાઈ...
Mar 27,2025, 11:11 AM IST
Stamp Duty
ફ્લેટ બુક કરાવતી વખતે જ ભરવી પડશે સ્ટેમ્પ ડ્યુટી, નહીં તો પઝેશન પર રજિસ્ટ્રી અટકશે
YEIDA New Rule For Group Housing Projects- YEIDA એ નવા ગ્રૂપ હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં ફ્લેટ બુક કરતી વખતે સ્ટેમ્પ ડ્યૂટી ભરવા માટે નવો નિયમ લાગુ કર્યો છે. આ નિર્ણયનો ઉદ્દેશ ખરીદદારોના હિતોનું રક્ષણ કરવાનો અને કાનૂની વિવાદોને રોકવાનો છે. જોકે, આ કાયદો ગુજરાતમાં પણ અમલમાં આવી શકે છે. જેથી તમારે શરૂઆતમાં વધુ રોકાણ કરવું પડશે.
Sep 30,2024, 16:22 PM IST
home
હવે સાવ સસ્તામાં મળશે તમારું મનપસંદ ઘર! ગુજરાત સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણય
Home in Gujarat: કોરોના બાદ ગુજરાતની આર્થિક નીતિ ઘડવા માટે રાજ્ય સરકારે એક સમિતિ બનાવી હતી. આ સમિતિએ તેનાથી રાજ્યમાં ઈકોનોમિક પ્રવૃત્તિને વેગ મળે તે માટે સ્ટેમ્પ ડયૂટી ઘટાડવા અને રજિસ્ટ્રેશન ફ્રી ઓછી કરવાની સલાહ આપી હતી. જેના પર હવે ગુજરાત સરકાર વિચારણા કરી રહી છે.
Aug 5,2024, 9:56 AM IST
Illegal property
ફૂલ પેમેન્ટ એગ્રીમેન્ટ કરવું યોગ્ય કે નહીં? પ્લોટ, જમીન કે મકાન ખરીદતા પહેલાં જાણો
Full payment Agreement of Property: સ્ટેમ્પ ડ્યુટી બચાવવા માટે, કેટલાક લોકો ફૂલ પેમેન્ટ એગ્રીમેન્ટ પર કરાર પર જ મિલકત ખરીદે છે. જે કોઈપણ રીતે યોગ્ય નથી. પૈસાનું રોકાણ કરીને મુશ્કેલી ખરીદવા જેવું છે.
May 4,2023, 21:58 PM IST
Most Expensive Property
સુરતમાં મોકાની જમીનનો ટુકડો અધધ કરોડોમાં વેચાયો, કરોડોમાં ભરાઈ સ્ટેમ્પ ડ્યુટી
Gujarat’s Most Expensive Property : સુરતનો વિકાસ થઈ રહ્યો છે, સાથે જ પ્રોપર્ટીના ભાવ પણ ઉંચકાઈ રહ્યાં છે... ત્યારે સુરતના અલથાણમાં માત્ર 7.22 એકરની જમીન 510 કરોડમાં વેચાઈ
Apr 5,2023, 14:19 PM IST
Ahmedabad
210 કરોડના 12,000 દસ્તાવેજો ખાઈ રહ્યાં છે ધૂળ, અમદાવાદીઓને નથી કોઈ રસ
અંદાજિત 12000 અરજદારોથી વધુ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના 210 કરોડની દસ્તાવેજો સ્ટેમ્પ ડ્યુટી બાકી હોવાની વાત સામે આવી રહી છે. આ તમામ અરજદારોની 1998 થી 2022 ના વર્ષનો સ્ટેમ્પ ડ્યુટી બાકી રહી છે. જેમાં મુખ્યત્વે દસ્તાવેજ ધારકો જે લોકોએ સ્ટેપ ડ્યુટી નથી.
Feb 11,2023, 18:36 PM IST
Rent Agreement
ક્યારેય વિચાર્યું છે...ભાડા કરાર 11 મહિનાનો જ કેમ? ખાસ જાણો તેની પાછળનું કારણ
Rent Agreement Period: શું તમે ક્યારેય ભાડા પર મકાન લીધુ છે? તો તમે જોયું હશે કે મકાનમાલિક તમને 11 મહિનાનો રેન્ટ એગ્રીમેન્ટ સાઈન કરવાનું કહેશે. ભારતમાં આ સામાન્ય છે. આ કરાર પછી તો અનેકવાર રિન્યૂ થઈ શકે છે. પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે ભાડા કરાર 11 મહિનાનો જ કેમ હોય છે. 12 મહિના કે તેનાથી વધુનો કેમ નહીં?
Aug 23,2022, 14:13 PM IST
ગુજરાત સરકાર
ડિજીટલ ગુજરાત: હવે ઘરેબેઠા ઓનલાઇન ભરી શકાશે સ્ટેમ્પ ડ્યૂટી
રાજ્ય સરકારે ડિજીટલ ગુજરાત નિર્માણ ક્ષેત્રે વધુ એક નકકર કદમ ભરીને નાગરિકો ઘરે બેઠા, દસ્તાવેજ માટે થતી સ્ટેમ્પ ડ્યુટી ઓનલાઈન ભરી શકે તે માટે ઈ-પેમેન્ટ વ્યવસ્થા ઉભી કરી છે. રાજયમાં હાલ નાગરિકો દ્વારા દસ્તાવેજી સ્ટેમ્પ પેપર, ફ્રેન્કિંગ મશીન તથા ઈ-સ્ટેમ્પિંગ સર્ટિફિકેટ જેવી જુદી-જુદી પધ્ધતિઓથી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવામાં આવે છે. તેમ મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું.
Jan 23,2019, 15:43 PM IST
Trending news
MS Dhoni Trademark
હવે બીજું કોઈ નહીં બની શકે કેપ્ટન કૂલ... મહેન્દ્ર સિંહ ધોનીએ નિકનેમ પર લગાવ્યું ટેગ
muzaffarnagar road accident innova car fell down from flyover Gandhinagar 4 people died
મુઝફ્ફરનગરમાં ગમખ્વાર અકસ્માત, ફ્લાયઓવર પરથી કાર ખાબકતા ગાંધીનગરના 4 યુવકોના મોત
Gujarat DGP
વિકાસ સહાયની નિવૃત્તિના ગણતરીના કલાકો વચ્ચે મોટી ખબર, મળ્યું એક્સટેન્શન
Japani Baba Vanga
જાપાની બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી, શું જુલાઈ 2025માં આવશે મોટી તબાહી?
Astronauts Wear Condoms In Space
જ્યારે અવકાશમાં સેક્સ નથી કરતા, તો કોન્ડોમ કેમ પહેરે છે એસ્ટ્રોનોટ? જાણો કારણ !
Tuesday Remedies In Gujarati
વાળ અને નખ ન કાપવા ઉપરાંત મંગળવારે આ કામો પણ ન કરો, નહીં તો હનુમાનજી થશે નારાજ !
breaking news
જયેશ રાદડિયા જેવો ખેલ થરા ભાજપના નેતાએ ખેલ્યો, કદાવર નેતાના ધમપછાડા છતાં ન ગાંઠ્યા
o-1 visa for indians
H1-B ન મળે તો કંઈ નહીં, હવે ભારતીયો આ વિઝા લઈને જઈ રહ્યા છે અમેરિકા, જાણો
Kolkata gang rape
કોલકાતા ગેંગરેપ કેસમાં ચોંકાવનારો ખુલાસો, ઘટના પહેલા રૂમમાં હાજર હતી અન્ય એક યુવતી
MBBS
તમારી દીકરીને ડોક્ટર બનાવવા ગુજરાત સરકારની આ યોજના છે સૌથી દમદાર; મળે છે આટલા લાખ