हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Surya Mangal Yuti
Surya mangal yuti News
Surya Mangal Yuti
7 ફેબ્રુઆરીથી 3 રાશિઓની ધનની સ્થિતિમાં ગજબનો સુધારો દેખાશે, સંપત્તિમાં વધારો થશે
Surya Mangal Yuti: જ્યારે પણ ગ્રહ ગોચર કરે છે તો અન્ય ગ્રહ સાથે ક્યારેક તેનો વિશેષ યોગ સર્જાતો હોય છે. એક રાશિમાં બે ગ્રહો એક સાથે હોય ત્યારે યુતી પણ બને છે. આ યુતીની અસર દેશ દુનિયાની સાથે દરેક રાશિ પર પણ પડે છે. કેટલીક રાશિઓ માટે આવી યુતી રાજયોગ સમાન સાબિત થાય છે.
Feb 5,2025, 17:14 PM IST
shadashtak yog
7 ફેબ્રુઆરીથી 5 રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરુ થશે, સૂર્ય, મંગળ, બુધ સાથે મળી ધન લાભ કરાવશે
Shadashtak Yog: 7 ફેબ્રુઆરી 2025 ના રોજ સૂર્ય, મંગળ અને બુધ ગ્રહની સ્થિતિ અત્યંત શુભ હશે. આ 3 પ્રભાવશાળી ગ્રહ 5 રાશિના લોકોની ઝોળી ધનથી ભરી દેશે તેવી સંભાવના છે. ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે અને 7 ફેબ્રુઆરીની ગ્રહોની સ્થિતિ ખાસ શા માટે છે ?
Feb 3,2025, 8:00 AM IST
Surya Mangal Yuti
26 જુલાઈથી 3 રાશિનું ભાગ્ય હશે સાતમા આસમાને, સૂર્ય મંગળ લાભ દ્રષ્ટિ કરી દેશે માલમાલ
Surya Mangal Yuti: જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય અને મંગળ એકબીજાથી 60 ડિગ્રી કોણ પર હોય ત્યારે સૂર્ય અને મંગળની લાભદ્રષ્ટિ સર્જાય છે. મંગળ ગ્રહ વૃષભ રાશિમાં છે અને સૂર્ય કર્ક રાશિમાં છે તેના કારણે આ લાભ દૃષ્ટિ સર્જાઈ છે.
Jul 20,2024, 7:59 AM IST
Surya Mangal Yuti
બે શક્તિશાળી મિત્ર ગ્રહોની થશે યુતિ, મેષ સહિત 3 રાશિના જાતકોને ખોબલે ખોબલે ધનલાભ થશે
Jan 6,2024, 11:20 AM IST
Surya Mangal Yuti
આદિત્ય મંગળ રાજયોગ કરશે પૈસાનો વરસાદ! 28 ડિસેમ્બરથી આ 3 રાશિવાળાને થશે બંપર ધનલાભ
Surya Mangal Yuti 2023: સૂર્યએ ગોચર કરીને ધનુ રાશિમાં પ્રવેશ કર્યો છે. 28 ડિસેમ્બરે 2023ના રોજ મંગળ પણ ગોચર કરીને ધનુ રાશિમાં પ્રવેશ કરશે. તેનાથી સૂર્ય અને મંગળની યુતિ બની રહી છે. જે આદિત્ય મંગળ રાજયોગ બનાવી રહ્યો છે.
Dec 22,2023, 8:16 AM IST
Surya Mangal Yuti
1 વર્ષ પછી આ 3 રાશિના જીવનમાં ઉગશે સોનાનો સૂરજ, સૂર્ય-મંગળ યુતિ ચારેતરફથી કરાવશે લાભ
Surya Mangal Yuti: 17 નવેમ્બરે સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે જ્યાં પહેલાથી જ મંગળ ગ્રહ ગોચર કરી રહ્યો છે. 17 નવેમ્બર 2023 થી સૂર્ય અને મંગળની યુતિ સર્જાશે જેની અસર દરેક રાશિના જીવન પર થશે. પરંતુ ત્રણ રાશિ એવી છે જેમને આ યુતિ આકસ્મિક લાભ કરાવી શકે છે. આ યુતિ તેમને કારકિર્દીમાં પણ પ્રગતિ કરાવશે.
Nov 2,2023, 7:14 AM IST
Surya Mangal Yuti
1 વર્ષ બની રહ્યો છે આ જબરદસ્ત સંયોગ, બે શક્તિશાળી ગ્રહ 3 રાશિને કરાવશે અઢળક ધનલાભ
Surya Mangal Conjunction: જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહ સમયાંતરે ગોચર કરીને અન્ય ગ્રહો સાથે યુતિ બનાવે છે. જેનો પ્રભાવ માનવજીવન અને પૃથ્વી પર પડે છે. અત્રે જણાવવાનું કે બે મિત્ર ગ્રહ સૂર્ય અને મંગળની યુતિ બનવા જઈ રહી છે. આ યુતિ 18 ઓક્ટોબરના રોજ બનશે.
Oct 13,2023, 12:00 PM IST
Surya Mangal Yuti
1 વર્ષ બાદ સર્જાયો સૂર્ય-મંગળનો દુર્લભ સંયોગ, આ લોકોને મળશે ધન અને કાર્યમાં સફળતા
Surya Mangal Yuti: સૂર્ય અને મંગળ બંને પ્રબળ ગ્રહો છે. આવી સ્થિતિમાં આ બંને ગ્રહોની યુતિથી ભારે ઊથલપાથલ થવાની સંભાવના છે. દરેક રાશિના લોકોના જીવન પર પણ તેની અસર પડશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય અને મંગળની યુતિ 3 રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે. સૂર્ય અને મંગળ આ લોકોને અઢળક ધનની સાથે ખૂબ પ્રગતિ કરાવશે.
Sep 20,2023, 7:19 AM IST
Surya Mangal Conjunction
બે શક્તિશાળી ગ્રહોની યુતિથી આ 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે, આકસ્મિક ધનલાભ થશે
પંચાંગ મુજબ મંગળ અને સૂર્ય દેવની તુલા રાશિમાં યુતિ બનવા જઈ રહી છે . જેના કારણે 3 રાશિવાળાના સારા દિવસોની શરૂઆત થશે. જાણો કોણ છે તે લકી રાશિઓ...
Sep 13,2023, 8:27 AM IST
Trending news
MS Dhoni Trademark
હવે બીજું કોઈ નહીં બની શકે કેપ્ટન કૂલ... મહેન્દ્ર સિંહ ધોનીએ નિકનેમ પર લગાવ્યું ટેગ
muzaffarnagar road accident innova car fell down from flyover Gandhinagar 4 people died
મુઝફ્ફરનગરમાં ગમખ્વાર અકસ્માત, ફ્લાયઓવર પરથી કાર ખાબકતા ગાંધીનગરના 4 યુવકોના મોત
Gujarat DGP
વિકાસ સહાયની નિવૃત્તિના ગણતરીના કલાકો વચ્ચે મોટી ખબર, મળ્યું એક્સટેન્શન
Japani Baba Vanga
જાપાની બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી, શું જુલાઈ 2025માં આવશે મોટી તબાહી?
Astronauts Wear Condoms In Space
જ્યારે અવકાશમાં સેક્સ નથી કરતા, તો કોન્ડોમ કેમ પહેરે છે એસ્ટ્રોનોટ? જાણો કારણ !
Tuesday Remedies In Gujarati
વાળ અને નખ ન કાપવા ઉપરાંત મંગળવારે આ કામો પણ ન કરો, નહીં તો હનુમાનજી થશે નારાજ !
breaking news
જયેશ રાદડિયા જેવો ખેલ થરા ભાજપના નેતાએ ખેલ્યો, કદાવર નેતાના ધમપછાડા છતાં ન ગાંઠ્યા
o-1 visa for indians
H1-B ન મળે તો કંઈ નહીં, હવે ભારતીયો આ વિઝા લઈને જઈ રહ્યા છે અમેરિકા, જાણો
Kolkata gang rape
કોલકાતા ગેંગરેપ કેસમાં ચોંકાવનારો ખુલાસો, ઘટના પહેલા રૂમમાં હાજર હતી અન્ય એક યુવતી
MBBS
તમારી દીકરીને ડોક્ટર બનાવવા ગુજરાત સરકારની આ યોજના છે સૌથી દમદાર; મળે છે આટલા લાખ