हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
transportation
Transportation News
BRTS
BRTS બસમાં કેટલાક યુવાનો બાખડ્યા, સુરતની ચાલુ અને નીચે ઉતરીને પણ બબાલ કરી
Some youths rioted in BRTS bus, video of ruckus in Surat bus goes viral, they even got down and started a ruckus
Jun 21,2025, 19:26 PM IST
Train travel rules India Confirmed train ticket entry
કન્ફર્મ ટિકિટ હાથમાં હશે તો જ સ્ટેશનમાં પ્રવેશ! મુંબઈ-ગુજરાતનાં 12 સ્ટેશનનો સમાવેશ
Railway Ticket New Rules: ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે એક નવો નિયમ અમલમાં આવનાર છે. હવે સ્ટેશન પર રાહ જોવી શક્ય નહીં બને. અમે એન્ટ્રી નિયમ વિશે વાત કરી રહ્યા છીએ જેમાં હવે તમારી પાસે કન્ફર્મ ટિકિટ હોવી જરૂરી છે. અને આ નિયમ દેશના 60 મુખ્ય રેલવે સ્ટેશનો પર લાગુ થશે. તમને જણાવી દઈએ કે, આ નવો નિયમ રેલવે સ્ટેશન પર આવતી ભીડને નિયંત્રિત કરવામાં મદદ કરશે.
May 21,2025, 11:08 AM IST
gujarat news
ચીકુના ખેડૂતોને ચાંદી! સ્પેશિયલ ટ્રેન દ્વારા નવસારીથી દિલ્લી મોકલાયા 350 ટન ચીકુ
Agriculture News: દક્ષિણ ગુજરાતની ચીકુ સાથે સંકળાયેલા સહકારી મંડળીઓની લાંબા સમયથી જે માંગ હતી તે આખરે સંતોષાય ગઈ છે. ચીકુના ટ્રાન્સપોર્ટેશન માટે ડેડિકેટેડ ફ્રેઈડ કોરિડોર પર 15 ડબ્બાની ખાસ ટ્રેન ફાળવવામાં આવી. જેમાં 350 ટન ચીકુ નવસારીથી દિલ્લી રવાના કરાયા છે.
Mar 6,2024, 10:11 AM IST
supreme court
સુપ્રીમ કોર્ટે પ્રવાસી મજૂરો માટે આપ્યો મહત્વનો આદેશ, કેન્દ્ર અને રાજ્ય સરકારો કરશે
કોરોના વાયરસના વધતા સંક્રમણને રોકવા માટે અનેક રાજ્યોમાં લોકડાઉન જેવા પ્રતિબંધો લાગુ છે. આ કારણે પ્રવાસી મજૂરોને કામ નથી મળી રહ્યું અને તેમણે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે પ્રવાસી મજૂરોની સમસ્યાઓને જોતા દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સરકારને નિર્દેશ આપ્યો છે અને કહ્યું છે કે પ્રવાસીઓ માટે વ્યવસ્થા કરે.
May 14,2021, 13:25 PM IST
Water Taxi
ટૂંક સમયમાં 12 રુટ પર વોટર ટેક્ષી અને 4 નવા રુટ પર રોપેક્સ સર્વિસ થશે શરૂ
અત્યારે ભઉચા ઢક્કા (ફેરી વ્હોર્ફ)થી માંડવા (અલીબાગ) સુધી રોપેક્સ (રોલ-ઓન/રોલ-ઓફ પેસેન્જર) ફેરી સર્વિસ સફળતાપૂર્વક ચાલી રહી છે, જેના પગલે જળમાર્ગોનો ઉપયોગ થવાથી 110 કિલોમીટરની માર્ગની સફર ઘટીને આશરે 18 કિલોમીટરની થઈ છે.
Apr 7,2021, 21:49 PM IST
Sabarkantha
સાબરકાંઠાઃ જિલ્લાભરમાં સાર્વત્રિક વરસાદ, તળાવ ઓવરફ્લો થતાં પરેશાની
સાબરકાંઠાઃ તલોદના સુરપુર પાસેનું તળાવ ઓવરફ્લો થવાના કારણે રસ્તાઓ બંધ.
Aug 27,2019, 13:38 PM IST
સુરત
ફાની ચક્રવાતની અસર ગુજરાતમાં, સુરતના વેપારીઓનું કાપડ ટ્રાન્સપોર્ટ અટક્યું
બંગાળની ખાડીમાં સર્જાયેલા ફાની ચક્રવાતે શુક્રવારે ઓડિશામાં કહેર વર્તાવ્યા બાદ હવે તે આજે પશ્ચિમ બંગાળ પહોંચી ગયું છે. ત્યારે આ ચક્રવાતની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજ્યમાં ગરમીમાં થોડો ઘટાડો થયો છે...
May 4,2019, 10:19 AM IST
bjp
PM મોદીની કાલે જયપુરમાં રેલી, લોકોને એકત્ર કરવા 7.22 કરોડનો ખર્ચ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જયપુર મુલાકાતે જઇ રહ્યા છે જ્યાં તેઓ કેન્દ્ર અને રાજ્યની કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. વડાપ્રધાન મોદી રેલી માટે લોકોને એકત્ર કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજસ્થાનનાં વસુંધરા રાજે સરકારે 33 જિલ્લાઓનાં લાભાર્થીઓને જયપુરમાં વડાપ્રધાન સાથે સંવાદના સ્થળ સુધી લાવવા માટે 5579 બસ બુક કરી છે. જેના પર આશરે 7.22 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
Jul 6,2018, 20:24 PM IST
Trending news
Ind vs Eng
માન્ચેસ્ટરમાં ભારતને મળી 'ડ્રો વાળી જીત', વર્ષો સુધી યાદ રહેશે જાડાજા-સુંદરની ઇનિંગ
Book of Dead
3500 વર્ષ જૂના કબ્રસ્તાનમાં દટાયેલી મળી 'બુક ઓફ ધ ડેડ', જાણો શું છે તેનું રહસ્ય
gujarat rains
ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, દસક્રોઈમાં સૌથી વધુ વરસાદ વરસ્યો; ક્યા કેટલો ખાબક્યો?
Bank Holidays in August 2025
ઓગસ્ટ મહિનામાં બેન્ક કર્મચારીઓને મજા જ મજા, 15 દિવસ બેંક રહેશે બંધ, જુઓ રજાનું લિસ્ટ
india vs england 4th test
મેચ જીતવા કંઈ પણ કરી શકે છે અંગ્રેજો, બોલ ચેડા કરવાનો કર્યો પ્રયાસ ? જુઓ Viral Video
health tips
આયુર્વેદિક રીતે સફેદ વાળથી મેળવો છુટકારો, ડોક્ટરે જણાવ્યા ઘરેલું ઉપાય !
8th Pay Commission
8મા પગાર પંચ માટે મોટા સમાચાર! સરકારી કર્મચારીઓને પગાર વધારા માટે જોવી પડશે રાહ
Abhimanyu Easwaran
કમનસીબ ક્રિકેટર...2021થી ટીમ ઈન્ડિયા સાથે છે છતાં ડેબ્યૂ માટે કરી રહ્યો છે સંઘર્ષ
Tech News
Google Virtual Try-on : કપડા ખરીદતા પહેલા ઓનલાઈન ટ્રાય કરો, ગુગલ લાવ્યું અદભૂત ફીચર
earning without work
આ દેશમાં છે ફક્ત 100 પોલીસવાળા, ખાલી પડી છે જેલ, કામ વગર પૈસા કમાય છે લોકો !