हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
IND
174/ 2
(63)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Visit Gujarat
Visit gujarat News
gujarat
ફરી ભાજપના ગઢમાં આવશે રાહુલ ગાંધી! ન્યાય યાત્રાનો રૂટ પસંદ કરવા પાછળ શું છે ગણિત?
તાજેતરમાં અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારાની ઘટના બાદ રાહુલ ગાંધીએ અમદાવાદની મુલાકાત લીધી હતી. સાથે જ દુર્ઘટનામાં પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને તેમને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી.
Jul 13,2024, 20:15 PM IST
Gujarat Lok Sabha Elections
આ તારીખે ફરી PM મોદી ગુજરાતના બનશે મહેમાન, મોડી સાંજે આવશે અમદાવાદ
Loksabha Election 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે. જી હા...6મેના રોજ મોડી સાંજે પીએ મોદી ગુજરાત આવશે અને 7 તારીખે અમદાવાદ ખાતે મતદાન કરશે. પીએમ મોદી સવારે 7.30 વાગ્યાની આસપાસ રાણીપમાં મતદાન કરશે. મતદાન બાદ ચોથા તબક્કાના ચુંટણી પ્રચાર માટે રવાના થશે.
May 3,2024, 16:04 PM IST
gujarat news
ગુજરાતમાં PM મોદીની સુરક્ષામાં સામે આવી પોલીસની ખુબ મોટી બેદરકારી
PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં બેદરકારીઃ ફરજ પર આટલી મોટી બેદરકારી બદલ સુરત ડીસીપીને નોટિસ આપવામાં આવી. કયા કારણોસર આવી બેદરકારી થઈ તેનો પણ ખુલાસો લેવામાં આવશે.
May 3,2024, 8:48 AM IST
breaking news
ચૂંટણીનું બ્યૂગલ ફુંકાશે! RSS પ્રમુખ મોહન ભાગવત ગુજરાતના પ્રવાસે, જાણો કાર્યક્રમ
વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાગવતનો આ પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મોહન ભાગવત 23, 24 અને 25 જૂલાઇએ ગુજરાત આવી સંઘના પદાધિકારીઓ સાથે બેઠક કરશે.
Jul 21,2022, 20:33 PM IST
gujarat news
PM મોદી કાપડ ઉદ્યોગને આપી શકે છે મોટી ભેટ! નવસારીમાં આકાર પામશે ટેક્સટાઈલ પાર્ક
નવસારી જિલ્લામાં ટેક્સટાઈલ પાર્ક બનાવવાની તૈયારીઓ, સરવે સહિતની કામગીરી પૂર્ણ.
May 17,2022, 16:37 PM IST
gujarat
મિશન 2022 માટે કોંગ્રેસે ઘડ્યો મેગા પ્લાન! પ્રિયંકા ગાંધી આવી શકે છે ગુજરાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વધુ બેઠકો જીતાડવા માટે કોંગ્રેસે પ્રિયંકાને પોતાની તમામ તાકાત લગાવી દેવા માટેની સૂચના આપી છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો જીતી લીધી હતી. આ વખતે પણ કોંગ્રેસની સ્થિતિ કફોડી ના બને તે માટે પ્રિયંકા ગાંધીને ગુજરાતમાં મોકલાશે.
Apr 22,2022, 19:53 PM IST
following
કોરોનાના વધતા કેસને પગલે આજે કેન્દ્રની વિશેષ ટીમ ગુજરાત મુલાકાતે,સ્થિતીનો તાગ મેળવશે
દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં કોરોનાએ અચાનક માથુ ઉચક્યું છે. જેના પગલે ગુજરાતનાં તમામ મોટા શહેરોમાં રાત્રી લોકડાઉન જ્યારે અમદાવાદમાં 60 કલાકના લોકડાઉન બાદ આગામી આદેશ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જો કે તેવામાં કોરોના કેસના ટેસ્ટિંગ અને સંક્રમણ અટકાવવા માટે વિશેષ સમીક્ષા કરીને ગુજરાત સરકારના આોગ્ય વિભાગને કેટલાક સુચનો કરવામાં આવશે. ગુજરાતમાં કોરોના વાયર સંક્રમિત કેસોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના ડૉ. એસ.કે સિંઘની અધ્યક્ષતામાં અન્ય 3 નિષ્ણાંત ડોક્ટર્સ ગુજરાતમાં આવશે.
Nov 21,2020, 0:05 AM IST
Top health officials of Center
કેન્દ્રનાં આરોગ્ય ક્ષેત્રના ટોચના અધિકારીઓના ધામા, સુરત-અ.વાદની સ્થિતીની સમીક્ષા
Jul 16,2020, 17:57 PM IST
US President
ગુજરાત: Howdy Modi સ્ટાઇલમાં Donald Trump અમદાવાદમાં કાર્યક્રમ યોજશે
ગત વર્ષે અમેરિકાના હ્યુસ્ટનમાં હાઉડી મોદીને મળેલી બહોળા પ્રતિસાદ બાદ અને પબ્લિસીટી બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ચૂંટણી પ્રચાર માટે ભારતમાં હાઉડી મોદી પ્રકારનો જ એક કાર્યક્રમ યોજે તેવી શક્યતા છે. આગામી ફેબ્રુઆરીમાં ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત ભારત યાત્રા વખતે વડાપ્રધાન મોદીનાં હોમ સ્ટેટ ગુજરાતનાં સૌથી મોટા શહેર અમદાવાદ ખાતે હાઉડી મોદી જેવો કાર્યક્રમ યોજાય અને તેમાં વડાપ્રધાન મોદી પોતે હાજર રહે તેવી શક્યતા છે. જો કે આ અંગે હજી સુધી કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી.
Jan 19,2020, 0:37 AM IST
pm modi
PM મોદી બીજી ઓક્ટોબરે આવશે ગુજરાત પ્રવાસે, જુઓ વિગત
અમદાવાદના સાબરમતી આશ્રમના કાર્યક્રમમાં પીએમ મોદી ભાગ લેશે. ગાંધીજીની 150મી જન્મજયંતિ પર સાબરમતી આશ્રમ ખાતે યોજાશે કાર્યક્રમ.પ્રાર્થનાસભા સહિતના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી રહેશે હાજર.
Sep 7,2019, 17:56 PM IST
Trending news
Moong Dal Pani
ફેટી લીવર અને બેડ કોલેસ્ટ્રોલનો તો કાળ છે આ પીળી દાળ, 1 વાટકી આ પાણી પીવાથી થશે લાભ
vastu tips
આ દિવસે ઘરમાં વાવો પારિજાતનો છોડ, ફુલની સાથે માતા લક્ષ્મી પણ ઘરમાં પધરામણી કરશે
Asia Cup 2025
એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ
thailand cambodia war
'યુદ્ધ બંધ નહીં થાય તો વેપાર થશે બંધ...' ટ્રમ્પે થાઈલેન્ડ અને કંબોડિયાને આપી ધમકી
Indian Island Drowned In The Sea
દરિયામાં ખોળામાં ડૂબી ગયો ભારતનો આ ટાપુ, બાંગ્લાદેશ પણ એક સમયે તેના પર કરતો હતો દાવો
Richest Beggar
ભારતના કયા રાજ્યમાં છે સૌથી વધુ ભિખારીઓ, તેઓ એક મહિનામાં કેટલી કરે છે કમાણી ?
Shubman Gill
ભારતને ચોથી ટેસ્ટમાં ઇનિંગથી હારનો ખતરો, મેચ બચાવવા માટે આ છે એકમાત્ર ઉપાય
gujarat cancer research institute
તમાકુનું સેવન કરતા લોકોએ મહિનામાં એકવાર અરીસા સામે ઉભા રહી કરવું જોઈએ આ કામ
Alien
નવેમ્બરમાં આકાશમાંથી થશે પૃથ્વી પર હુમલો ! ધરતી તરફ આવી રહ્યું છે એલિયન્સનું પ્લેન
Asia Cup
એશિયા કપની તારીખ જાહેર...ભારતમાં નહીં, આ દેશમાં રમાશે ટુર્નામેન્ટ